રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં ની ગ્રેવી કરી લેવી ડુંગળી ક્રશ કરી લેવી આદુ લસણ મરચાં ક્રશ કરી લેવા
- 2
પનીર ખમણી લેવું
- 3
ત્યારબાદ ઘી મૂકી તમાલપત્ર તજ લવિંગ મૂકી વઘાર કરી ડુંગળી સાંતળી લેવી ત્યારબાદ ટામેટાં ની ગ્રેવી સાંતળવી પછી બધા મસાલા ઉમેરવા બરાબર સંતળાય જાય પછી તેમાં ખમણેલું પનીર નાખી બરાબર હલાવી લેવું ત્યારબાદ ગરમ સર્વ કરવું
Similar Recipes
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રવિવાર એટલે રજા નો દિવસ એટલે બધા ઘરે હોય તો પંજાબી ડીશ બનાવી બધા સાથે બેસીને જમી એ તો બહુ આનંદ આવે. પંજાબી ડીશ one of my favourite dish . Sonal Modha -
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Curry Recipe In Gujarati)
#PC પનીર ભુરજી ગ્રેવી ને તમે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
બધાને પંજાબી સબ્જી બહુ ભાવે એટલે નવી-નવી ટ્રાય કરું. Dr. Pushpa Dixit -
-
પનીર છોલે મસાલા (Paneer Chhole Masala Recipe In Gujarati)
#PC#Punjabi#dhaba_style#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
-
પનીર ભુરજી વીથ ગ્રેવી (Paneer Bhurji With Gravy Recipe In Gujarati)
#PCપંજાબી શાક જે સાંજ ના ડીનર માં ચાર ચાંદ લગાવે છે.આજે મેં આ શાક બનાવ્યું અને બધા ને બહુજ પસંદ પડયું.Cooksnap @pushpa_9410 Bina Samir Telivala -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#Virajવિરાજ સર ની રેસિપી જોઈને મેં પણ પનીર ભુરજી ની સબ્જી બનાવી. Richa Shahpatel -
-
-
-
-
-
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend2#week2મારી રેસીપીની ગ્રેવી બનાવવાની રીત થોડી અલગ છે. આ રીતે ગ્રેવી ખૂબજ સારી બને છે. Nutan Shah -
-
-
પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)
#GA4#Week 6Paneerરેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભૂરજી Bhavika Suchak -
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16396396
ટિપ્પણીઓ (7)