પનીર ભુરજી ટાર્ટ (Paneer Bhurji Tart recipe in Gujarati)

#Trend
પનીર ભુર્જી ને મેં ચાટ નાં સ્વરૂપે રજૂ કર્યું છે, આ ભૂરજી ને સ્મોકી ફ્લેવર્સ આપી છે જેથી એ એક અલગ સ્વાદ વાળી જ ચાટ તૈયાર થઈ છે.
પનીર ભુરજી ટાર્ટ (Paneer Bhurji Tart recipe in Gujarati)
#Trend
પનીર ભુર્જી ને મેં ચાટ નાં સ્વરૂપે રજૂ કર્યું છે, આ ભૂરજી ને સ્મોકી ફ્લેવર્સ આપી છે જેથી એ એક અલગ સ્વાદ વાળી જ ચાટ તૈયાર થઈ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા, કેપ્સિકમ,મરચાં ઝીણા સમારી લો. 2 ટામેટા અને દૂધી છીણી લો.
- 2
એક કડાઈ માં તેલ નો વઘાર મુકી તેમાં જીરું, આખું મરચું, તમાલપત્ર ઉમેરો.
- 3
દુધ માં દહીં ઉમેરી ને એક કપડાં માં બાધી ને પનીર તૈયાર કરો.
- 4
છીણેલી દૂધી ઉમેરી4/5 મિનિટ સુધી સાંતળો પછી ઝીણા સમારેલા શાક ઉમેરી 2/૩ મિનીટ સુધી સાંતળો પછી છીણેલા ટામેટા ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.
- 5
હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, મીઠું, ગરમ મસાલો, કોથમીર ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો, હવે 1 કપ પાણી ઉમેરીને તેને સીઝવા દો.
- 6
છીણેલું ચીઝ,પનીર કસુરી મેથી ઉમેરી ને બરાબર મિક્સ કરી 2/૩ મિનિટ સુધી ધીમા તાપે રાખી છેલ્લે તાજી મલાઈ ઉમેરી લો.
- 7
એક કોલસા નાં ટુકડા ને 10 મિનિટ સુધી ગરમ કરી તૈયાર ભુરજી પર કેપ્સિકમ નો ટુકડો મુકી તેના પર કોલસો મુકી તેના પર એક ચમચી ઘી રેડી કડાઈ ને ઢાંકી દો.
- 8
બાસ્કેટ માં ભૂરજિ ભરી, ઉપર થી છીણેલું ચીઝ ભભરવી, ઉપર થી ઓલિવ મુકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
#Trend#Paneer Bhurjiપનીર ની સબ્જી ની વાત આવે એટલે ફટાફટ તૈયાર થતી પનીર ભૂર્જિ તરત યાદ આવી જાય. અહીં પનીર ભૂર્જિ રેસ્ટોરાં ની સબ્જી ભુલાવી દે એવી તૈયાર કરી છે. જો તમે આ રીતે આ સબ્જી બનાવી ને ઘર માં બધાં ને ખવડાવશો તો તમને પૂછશે શું આ રેસટોરાંમાં થી મંગાવી છે? મેં કોલસા નાં સ્મોક થી તેની ફ્લેવર્સ એકદમ સ્ટ્રોંગ કરી છે. સાથે મેં ઘઉં નાં લોટ નાં નાન, સ્મોકી પનીર ભુજી ચાટ, કાકડી નું રાઇતું અને મસાલા પાપડ સર્વ કર્યા છે. Shweta Shah -
પનીર ભુરજી સ્ટફ્ડ સ્પિનેચ રેપ(paneer bhurji stuffed spinach wrap recipe in Gujarati)
#સુપરશેફ૨અલગ અલગ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે એજ રીતે મેં ચણા ના લોટ નો ઉપયોગ કરી આ એક હેલ્ધી ડિશ તૈયાર કરી છે જેમાં પનીર ભુરજી નું સ્ટફિંગ મૂકી રોલ વાળી ને કટ કરી ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કર્યું છે. Bhumika Parmar -
પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)
#trend2સામાન્ય રીતે કોઈપણ પંજાબી ગ્રેવી વાળી સબ્જી બનાવવામાં વધારે સમય લાગે છે કેમ કે તેમાં જુદી જુદી પેસ્ટ બનાવી પડે. જ્યારે પનીર ભુરજી એ અન્ય સબ્જીની સરખામણીએ ઝડપથી બનાવી શકાય છે, કારણ કે મેં અહીં ગ્રેવી ને બદલે છીણેલા ડુંગળી અને ટમેટાં લઈને બનાવી છે તેથી કન્સિસ્ટન્સી એકદમ સરસ આવે છે, અને પનીર તળવાની કે જરૂર રહેતી નથી. અમુક સામગ્રી અવેલેબલ હોય તો ઝડપથી બની જાય છે. Jigna Vaghela -
ચીઝી પાલક- પનીર કોફતા કરી(cheese palak paneer kofta curry in Gujarati)
#સુપરશેફ 1પંજાબી વાનગી માં પાલક પનીર એક સ્વાસ્થ્યવર્ધક સબ્જી ગણાય છે, તેને મેં કોફતા નું સ્વરૂપ આપી ને કરી સાથે સવ કર્યું છે. Shweta Shah -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2અહીં મેં પનીર ભુરજી ટેસ્ટી બનાવી છે. Bijal Parekh -
વેજ પનીર ભુર્જી(Veg paneer Bhurji recipe in Gujarati)
#MW2#પનીરસબ્જીપનીર ભુર્જી તો બધા બનાવે .પણ આપણે એક અલગ વર્ઝન ટ્રાય કરીયે.આજે બનાવસુ વેજ પનીર ભુર્જી. બોવજ ટેસ્ટી બને છે, અને હેલ્ધિ પણ છે, ઝડપથી બને છેતો ચાલો બનાવીએ .મારી રેસિપી . Kiran Patelia -
સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek3 કાજુ માં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક હોય છે, તેમાં ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેલ્સિયમ પણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી રહે છે. પંજાબી સબ્જી માં કાજુ ની સબ્જી બે પ્રકાર ના સ્વાદની બને છે. એક કાજુ મસાલા કરી જે તીખી હોય છે જ્યારે ખોયા કાજુ એ ગળી સબ્જી હોય છે અહીં કાજુ મસાલા કરીને કોલસાનો ધુમાડો આપીને સ્મોકી ફ્લેવર વાળી તૈયાર કરેલ છે. જે સ્વાદમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે આ રીતે બનાવવા થી સબ્જી એકદમ બહાર જેવી જ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરો છો. અહીં મેં તેની સાથે પરાઠા, છાશ, સૂપ, પાપડ ,અથાણું અને કેરી સર્વ કરેલ છે. Shweta Shah -
-
-
પનીર ભુર્જી/ભૂરજી (Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુર્જી 2 રીતે બનાવી શકાય છે ડ્રાય અને ગ્રેવી. સબ્જી તરીકે પરાઠા જોડે ગ્રેવી વાળું પનીર ભુર્જી ભાવે એટલે મેં અહીંયા એ રીતે બનાવ્યું છે. નાની હતી ત્યાર થી જ મમ્મી પનીર ભૂર્જી બનાવે ઘરે અને મને બહુ જ ભાવે. મેં જાતે 1st ટાઇમ બનાવ્યું છે.#trend #paneerbhurji Nidhi Desai -
-
દમ લસુની પાલક પનીર ભુરજી (Dum Lasuni Palak Paneer Bhurji Recipe
#MaggiMagicInMinutes#Collab મેગી એ શબ્દ સૌના માટે અજાણ્યું નથી મેગી માંથી મેં મેગી મસાલા એ મેજીક વાપરીને એક યુનિક સબ્જી બનાવી છે જે પાલક પનીર તેમજ બીજા સુકા મસાલા કાંદા ટામેટાં કેપ્સિકમ અને મેગી મસાલા મેજીક નો ઉપયોગ કર્યો છે આ મારી innovatie વાનગી છે આ રેસિપિ ખૂબ જ ટેસ્ટી અને યુનિક બની હતી ફ્રેન્ડ તમે પણ ઘરે આ સબ્જી બનાવજો Thanku meggi 🙏🏻 Arti Desai -
ગ્રેવી પનીર ભુરજી (gravy paneer bhurji recipe in Gujarati)
#મોમમારી સાસુ મોમ ને આ શાક ખુબ ભાવે છે. મે ગે્વી વાળુ બનાવ્યું છે.ખુબ સરસ લાગે છે. Mosmi Desai -
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
#North#વીક ૪#recipy ૧પનીર ભુર્જીને પનીર ના ચૂરા ને ડુંગળી અને સરળ મસાલાથી શેકીને રોટલી, પરાઠા અથવા તંદૂરી રોટી સાથે પીરસવામાં આવે છે જે સ્વાદિષ્ટ અને સરળ ભોજન બનાવે છે. પનીર ભુર્જી ઉત્તર ભારતની પનીરની વાનગી છે જે સવારના નાસ્તામાં પીરસે છે. તે ઝડપી અને સરળ ઝડપી બની જતી પનીર ની વાનગી છે. Twinkal Kalpesh Kabrawala -
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend2#week2મારી રેસીપીની ગ્રેવી બનાવવાની રીત થોડી અલગ છે. આ રીતે ગ્રેવી ખૂબજ સારી બને છે. Nutan Shah -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
-
-
પનીર ભુર્જી ડ્રાય (Paneer Bhurji Dry Recipe In Gujarati)
#MBR4પનીર ભુર્જી ડ્રાય દુનિયા ભરના લોકોની ફેવરિટ સબ્જિ છે .આ ડ્રાય સબ્જિ પરોઠા અને બ્રેડ સાથે બહુજ સ્વાદિષ્ટ લાગે છે.પનીર માં થી પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળે છે એટલે બહુજ હેલ્થી છે.મેં આમાં છીણેલું બીટ નાખ્યું છે જે ડ્રાય પનીર ભુર્જી ને વઘારે પૌષ્ટિક બનાવે છે. Bina Samir Telivala -
-
પાવભાજી ફ્લેવર પનીર ભુરજી
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીપાવભાજી તો આપણને સર્વ ને ખૂબ પસંદ હોય છે અને જો પાવભાજી ફ્લેવર માં પનીરભૂરજી મળે તો મજાજ પડી જાય .. તો ચાલો બનાવીએ પાવભાજી ફ્લેવર પનીર ભુરજી .. Kalpana Parmar -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR પંજાબી સબ્જી નું નામ સાંભળતા જ આપને બધાને હોટલ ની યાદ આવી જાય મારા ઘરમાં બધાને પનીર ભુરજી ફેવરિટ છે એટલે હું તો ઓલવેઝ ઘરે જ બનાવું છું આ રીતે પનીર ભુરજી બનાવજો ખૂબ જ સરસ બનશે Tasty Food With Bhavisha -
-
પનીર ભુરજી
#સુપરશેફ1પનીર ભુરજી બધાને ભાવે એવી વાનગી છે. અને એકદમ સરળથી બની જતી વાનગી છે. અમારા ઘરમાં બધા ને ભાવતી વાનગી છે. Ami Adhar Desai -
ક્રીમી પનીર ભૂર્જી(Creamy paneer bhurji recipe in Gujarati)
#GA4#Week1પનીર ભૂર્જી તો બધા એ જ ખાધી હસે પણ ક્રીમી પનીર ભૂર્જી કદાચ બોવ ઓછા એ ટેસ્ટ કરી હસે તો ચાલો રેસિપી જોઈએ. Aneri H.Desai -
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Curry Recipe In Gujarati)
#PC પનીર ભુરજી ગ્રેવી ને તમે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
More Recipes
ટિપ્પણીઓ (5)