સાદી ઘઉં ની પૂરી (Simple Wheat Flour Poori Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
ગુજરાતી લોકો ને પૂરી આપો તો મજા આવે સાંજે કોઈ પણ સમય આજ મેં બપોરે શાક ને પૂરી બનાવિયા
સાદી ઘઉં ની પૂરી (Simple Wheat Flour Poori Recipe In Gujarati)
ગુજરાતી લોકો ને પૂરી આપો તો મજા આવે સાંજે કોઈ પણ સમય આજ મેં બપોરે શાક ને પૂરી બનાવિયા
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં ઘઉંના લોટ લો તે મા મીઠું ને તેલ નાખો ને મિક્સ કરો બાદ પાણી થી પૂરી નો લોટ બાંધો.
- 2
લોટ ને થોડુ તેલ લયી ને મસલો બાદ પૂરી ના ગુલ્લા કરો ને પૂરી વનો બાદ એક કડાઈ માં તેલ ગરમ કરો ને તેમાં પૂરી ફ્રાય કરો
- 3
બધી પૂરી તૈયાર કરો તૈયાર છે પૂરી સર્વ કરો.
Similar Recipes
-
ઘઉં ની લોચા પૂરી (Wheat Locha Poori Recipe In Gujarati)
#SFR. સાતમ સ્પે. અમારા ઘરે સાતમ ની સ્પે. તીખી પૂરી બને. Harsha Gohil -
ફુદીના ની પૂરી (Pudina Poori Recipe In Gujarati)
ખાવા માં ટેસ્ટી ફુદીના ની પૂરી આજ બનાવી Harsha Gohil -
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat flour farsi puri recipe Gujarati)
#સ્નેક્સ #post2 ચા સાથે હંમેશા મજા આવે તેવી મેં આજે ઘઉં ના લોટ ની ફરસી પૂરી બનાવી છે જેમાં ઘઉંના લોટનો ઉપયોગ થવાથી પચવામાં પણ સહેલી અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે.. Bansi Kotecha -
ફરાળી લોચા પૂરી (Farali Locha Poori Recipe In Gujarati)
આજ એકાદશી નો ઉપવાસ છે તો ફરાળી લોચા પૂરી મે બનાવી. Harsha Gohil -
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#DTR દિવાળી આવે એટલા નાસ્તા બધા ના ઘરે બને તે માં પણ ગાંઠિયા પણ બને મેં આજ બનાવિયા. Harsha Gohil -
મેથી મસાલા કડક પૂરી (Methi Masala Kadak Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiકડક પૂરી બનાવવા માટે આજ મેં નવી ટ્રીક અજમાવી છે. જેનાથી પૂરી એકદમ કડક,ક્રિસ્પી અને પાતળી બને છે. આ પૂરી એકલી પણ ખાઈએ તો મજા આવે એવી છે તેમજ ચા સાથે તો ખૂબ જ મજા આવે. Ankita Tank Parmar -
ઘઉં ની મસાલા પૂરી (Wheat Masala Poori recipe in gujarati)
#goldenapron3 #ઘઉં ની મસાલા પૂરી Prafulla Tanna -
-
-
ચણા ની પૂરી
#SSM ચણા ની પૂરી એકદમ ક્રિસ્પી યમ્મી લાગે છે ચા ની સાથે ખાવા ની મજા આવે.... Harsha Gohil -
ઘઉં નાં લોટ ની તીખી પૂરી (Wheat Flour Tikhi Poori Recipe In Gujarati)
#આ પૂરી ચા સાથે કે પછી અથાણાં, છુન્દો સાથે સરસ લાગે છે. Arpita Shah -
ગ્રેવી સાથે મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
આજ મેં ગ્રેવી વાલા મંચુરિયન બનાવિયા. Harsha Gohil -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory સાબુદાણા ના વડા ઉપવાસ માં ખાવા ની મજા આવે મને આજ સાબુદાણા ના વડા બનાવિયા. Harsha Gohil -
પાલક ની ભાજી
#RB11 ભાજી મા વિટામીન વધારે હોય છે. મારા પુત્ર ને કોઈ પણ ભાજી તમે આપો તો મજા આવે આજ મેં પાલકની ભાજી બનાવી. Harsha Gohil -
મસાલા પૂરી(Masala poori recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ26મસાલા પૂરી ઝડપ થી બની જતી વાનગી છે અને ઉપરાંત સ્વાદિષ્ટ પણ ખરી. આ પૂરી ને ચા કે કોઈ પણ શાક સાથે લઈ શકાય. શ્રીખંડ - પૂરી, પૂરી - ભાજી, રસ - પૂરી, ખીર - પૂરી આવા ઘણા પૂરી સાથે ના કોમ્બિનેશન લોકો ને પસંદ આવે છે. Shraddha Patel -
જાર ઘઉંના લોટના રોટલા (Jowar Wheat Flour Rotla Recipe In Gujarati)
આજ મેં જાર ઘઉં ના મિક્સ રોટલા બનાવિયા. Harsha Gohil -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
ગુજરાતી લોકો ને ભાત વગર ના ચાલ આજ મેં જીરા રાઈસ બનાવિયા. Harsha Gohil -
ઘઉં બાજરી ની રોટલી (Wheat Flour Bajri Rotli Recipe In Gujarati)
#NRC આ રેસિપી મે મારા સાસુ પાસે થી શીખેલી છે.આ રોટલી હેલ્ધી છે અને શિયાળા માં ગરમ ગરમ ખાવાની પણ મજા આવે તેવી છે કોઈ પણ શાક જોડે તેને લઈ શકાય છે. Nidhi Popat -
ઘઉં બાજરા ના લોટની ભાખરી (Wheat Bajra Flour Bhakri Recipe In Gujarati)
ઘઉં-બાજરાના લોટની ભાખરી મારા દાદી બનાવતા હતા. શિયાળામાં આ ભાખરી ખાવાની મજા આવે છે. એમાંય સાથે કાઠિયાવાડી શાક હોય તો એની મજા કંઈક ઓર જ હોય છે. Vibha Mahendra Champaneri -
ત્રિકોણ ફુલકા પૂરી (Triangle Fulka Puri recipe in Gujarati)
#GA4 #Week9 બાળકોને પૂરી, થેપલ કે પરાઠા ના આકારમાં થોડો ફેરફાર કરી બનાવીને સર્વ કરવામાં આવે તો બાળકોને ખૂબ જ મજા આવે છે તો મેં આજે ગોળ પૂરી ને બદલે ત્રિકોણ પૂરી બનાવેલ છે જે દેખાવમાં પણ ખુબ સરસ લાગે છે અને બાળકોને પણ આનંદ આવે છે. મેં પુરીમાં ઘઉં સાથે રવો પણ મિક્સ કરેલ છે જેથી પૂરી તેલ વાળી પણ નથી લાગતી. Bansi Kotecha -
-
ઘઉં ના લોટની ફુલકા પૂરી (Wheat Flour Fulka Poori Recipe In Gujarati)
#SFRશ્રાવણ ફેસ્ટિવલ રેસિપીઆ પૂરીને સાતમના દિવસે ખાવા માટે બનાવી છે આ પૂરી તમે સૂકીભાજી અથાણા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે. Pinal Patel -
-
ફરસી પૂરી(Farsi poori Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં નવા નવા નાસ્તા અને મિઠાઈ ખાવા ની તો મજા આવે છે પણ બધાં ભેગા થઈને બનાવાની મજા જ કંઈ અલગ છે. આજે મેં પડવાળી ફરસી પૂરી બનાવી છે એ પણ સમોસા શેપ માં. સવાર માં કે સાંજે ચા સાથે ખાવાની મજા આવે છે. Rinkal’s Kitchen -
લેફટ ઓવર મગ ની પૂરી (Left Over Moong Poori Recipe In Gujarati)
આજે મગનું શાક બનાવ્યું શાક વધ્યુ તો મેં તેમાંથી પૂરી બનાવી લીધી#cookpadindia#cookpadgujrati (વેસ્ટ માંથી બેસ્ટ રેસીપી) Amita Soni -
કોથમીર ના થેપલા (Kothmir Thepla Recipe In Gujarati)
thepalaa Gujarati લોકો ના ફેવરીટ ગમે ત્યારે ખાવા ની મજા વે ને અલગ અલગ પ્રકાર મા બનાવવા મા આવે આજ મેં બ્રેક ફાસ્ટ મા લીલા ધાણા ના થેપલા બનાવિયા Harsha Gohil -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
ફરાળી શાક સાથે રોટલી પૂરી પરોઠા હોય તો જમવાની મજા પડી જાય.. તો આજે મેં ફરાળી મસાલા પૂરી બનાવી. Sonal Modha -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
ઘઉંના કકરા લોટ ની પૂરી લાંબા સમય સુધી કડક અને ફૂલેલી રહે છે. લોચા જેવી થઈ જતી નથી. તેમાં જીરું નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .આ પૂરી તમે શાક સાથે , ચા સાથે કે દૂધ સાથે પણ ખાઈ શકો છો. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16400922
ટિપ્પણીઓ (10)