મસાલા પાસ્તા સ્પેગેટી (Masala Pasta Spaghetti Recipe In Gujarati)

#TRO
આ વાનગી ઈટાલિયન મૂળ ની છે પરંતુ દેશ પરદેશ માં બનતી થઈ ગઈ છે બનાવવામાં સરળ, ઝડપી અને બાળકોની ફેવરિટ છે તેમજ ડિનર માં બનાવી શકાય છે સ્ટ્રીટ ફૂડ તરીકે અને રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે.
મસાલા પાસ્તા સ્પેગેટી (Masala Pasta Spaghetti Recipe In Gujarati)
#TRO
આ વાનગી ઈટાલિયન મૂળ ની છે પરંતુ દેશ પરદેશ માં બનતી થઈ ગઈ છે બનાવવામાં સરળ, ઝડપી અને બાળકોની ફેવરિટ છે તેમજ ડિનર માં બનાવી શકાય છે સ્ટ્રીટ ફૂડ તરીકે અને રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્પગેટી પાસ્તાને ઉકળતા પાણીમાં મીઠું અને તેલ ઉમેરીને બોઈલ કરી લો....હાથે થી દબાવીને ચેક કરી લો..પાસ્તા બોઈલ થાય એટલે એક ચારણી માં નિતારી લો.ઉપર ઠંડુ પાણી રેડો એટલે પાસ્તા છુટ્ટા રહે.
- 2
- 3
એક કડાઈમાં એક ચમચી તેલ અને એક ચમચી બટરમાં ટામેટા ડુંગળીના મોટા પીસ,લસણની કળી, તમાલપત્ર, આદુ ઉમેરી સાંતળો....સંતળાય જાય અને ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ તમાલપત્ર કાઢી ને ગ્રેવી બનાવો.
- 4
હવે એક કડાઈમાં તેલ અને બટર ઉમેરી ગ્રેવી સાંતળો...તેલ છૂટું પડે એટલે મસાલા અને મીઠું ઉમેરો...જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો..બોઈલ સ્પગેટી ઉમેરી હળવા હાથે મિક્સ કરો.મસાલા પાસ્તા સ્પગેટી તૈયાર છે.ટામેટાની ચીરી, કોથમીર અને ચીઝ સ્પ્રિંકલ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#ATW3#TheChefStoryWeek 3Mediterranian/Italian આ રેસીપી બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બનાવી શકાય છે એકદમ ફટાફટ બની જાય છે.. સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે..બાળકોની અતિપ્રિય વાનગી છે..રેસ્ટોરન્ટ્સ માં સ્ટાર્ટર તરીકે પીરસાય છે...ટિફિન બોક્સ માં પણ આપી શકાય છે. Sudha Banjara Vasani -
સ્પેગેટી પાસ્તા (Spaghetti Pasta Recipe In Gujarati)
પાસ્તા ઘણા બધા પ્રકારના બનતા હોય છે કેમકે white sauce pasta, red sauce pasta, pink sauce pasta,pesto pasta વગેરે. હું આજે અહીં સ્પેગેટી પાસ્તા ની રેસીપી શેર કરું છું. જે તમે ચોક્કસથી ટ્રાય કરજો.#prc#DFT#cookpadindia#cookpadgujarati Unnati Desai -
સૂજી મસાલા પાસ્તા (Sooji Masala Pasta Recipe In Gujarati)
#TRO#ChooseToCook#cookpadindia#cookpadgujrati Amita Soni -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
પેની મસાલા પાસ્તા (Penne Masala Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
મસાલા પાસ્તા(Masala pasta recipe in Gujarati)
#TRO દિવાળી ની મજા કંઈક અલગ હોય છે.પરંતુ દરેક સ્ત્રીઓ ને તહેવારો માં એવી રસોઈ બનાવવી ગમે જે ફટાફટ બની જાય અને સાથે-સાથે ટેસ્ટી પણ હોય.પાસ્તા ઓરીજીનલ ઈટાલી નાં પણ અહીં ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ સ્ટાઈલ મસાલા પાસ્તા બનાવ્યાં છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
બટાકા વડા(potato stuff Vada recipe in Gujarati)
#MRC આ રેસીપી ગુજરાતીઓ ની અતિપ્રિય...વારંવાર બનતી અને જમણવાર તેમજ પાર્ટીમાં પીરસાતી વાનગી છે...બાળકોથી લઈને વડીલો ની મનપસંદ છે...સ્ટ્રીટ ફૂડ માં વડા પાઉં તરીકે મળતી હોય છે... Sudha Banjara Vasani -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO#cookpadindia#Coolpad Gujarati Bindi Vora Majmudar -
વેજ. ફ્રેંકી (Veg. Frankie Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી મુંબઈમાં લોકપ્રિય અને અગ્રેસર સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે હવે બધીજ જગ્યાએ બનતી અનેમલ્ટી થઈ ગઈ છે..One-Pot-Meal છે ...બધા લોકોની મનપસંદ વાનગી છે. Sudha Banjara Vasani -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
White Sauce Pasta આ ઈટાલીયન ક્યુસીન ની ખૂબ લોકપ્રિય વાનગી છે જે બાળકોની અતિપ્રિય પસંદ છે...લસણ...ક્રીમ...ચીઝ...બ્લેક પીપર....ચિલીફલેક્ષ અને ઓરેગાનો ની ટેમ્પટિંગ ફ્લેવર થી એક અદ્ભુત સ્વાદ આપે છે. અમારા ઘરમાં વિક એન્ડ માં ચોક્કસ બને છે....😋👍 Sudha Banjara Vasani -
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole -
છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)
#EBWeek7 મૂળ પંજાબ ની આ વાનગી હવે વિશ્વ વિખ્યાત બની ગઈ છે...હેવમોર જેવી રેસ્ટોરન્ટ દ્વારા ગુજરાત તેમજ અન્ય રાજ્યો માં મળવાની શરૂવાત થઈ પછી ઘર ઘરમાં બનવા લાગી કેમકે બનાવવામાં સરળ અને અતિ સ્વાદિષ્ટ લાગે છે. Sudha Banjara Vasani -
પાસ્તા(Pasta Recipe in Gujarati)
#GA4#week5# ઇટાલિયન. પાસ્તા.#post. 1.રેસીપી નંબર 87.અત્યારના સમયમાં બધા મેક્સિકન અને ઈટાલિયન ફૂડ વધારે ભાવે છે અને એમાં પણ જો ચીઝ હોય તો બધાની ફેવરિટ આઈટમ બને છે અત્યારે white sauce પાસ્તા બનાવ્યા છે. Jyoti Shah -
ચીઝી સ્પેગેટી (Cheesy Spaghetti Recipe In Gujarati)
છોકરાઓ ને ભાવતી ઇટાલિયન ડીશ ચીઝી સ્પેગેટીઆજે Dinner ma મેં પણ બનાવી ચીઝી સ્પેગેટી. Sonal Modha -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 આ ઈટાલિયન વાનગી છે જે વાઇટ સોસ અને spiral પાસ્તા અને ઇટાલિયન હર્બ્સ ઉ મેરી બનાવવામાં આવે છે બાળકો તેમજ યંગસ્ટર્સ ને ખૂબ જ ભાવે છે Arti Desai -
-
ચીઝી પાસ્તા સ્ટીક (Cheesy Pasta Stick Recipe In Gujarati)
#SPR#Pasta_Recipe#cookpadgujarati આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવર્સ અને અલગ અલગ પદ્ધતિ થી બનાવી સકિયે છીએ. મેં આજે આ પાસ્તા સ્ટીક બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થાય જાય. પાસ્તા સ્ટીક બનાવવી ખૂબ જ સરળ છે. આ પાસ્તા સ્ટીક ઘરમાં રહેલી જ સામગ્રી માંથી ઝડપથી બનાવી સકાય છે. જો પાસ્તા પહેલેથી જ બાફેલા હોય તો આ પાસ્તા સ્ટીક માત્ર 10 જ મિનિટ માં આસાની થી બની જાય છે. Daxa Parmar -
પંજાબી પાસ્તા (Punjabi pasta recipe in gujarati)
#GA4 #week1#પંજાબીપાસ્તા એ મારી ફેવરીટ ડિશ છે અને એટલે જ હું એને અલગ અલગ ટેસ્ટ માં બનાવી ને ટ્રાય કરું છું. તો આજે મેં બનાવ્યા છે એકદમ અલગ ઇટાલિયન અને પંજાબી નું કયુઝીન પંજાબી પાસ્તા. Tatvee Mendha -
મેક્સિકન સ્પેગેટી (Mexican Spaghetti Recipe In Gujarati)
ઘઉં ની સ્પેગેટી ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે#GA4 #Week21Sonal chotai
-
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
ઇન્ડિયન મસાલા પાસ્તા (Indian Masala Pasta Recipe In Gujarati)
પાસ્તાએ મૂળ ઇટાલિયન ડીશ છે. તેને મુખ્યત્વે રેડ અથવા વ્હાઇટ સોસ સાથે બનાવવામાં આવે છે તેમજ અલગ અલગ પ્રકારના હબ્સૅ ઉમેરવામાં આવે છે. આજે મેં આ પાસ્તા ઇન્ડિયન મસાલા સાથે બનાવ્યા છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. આ એક one pot મીલ છે તેથી પાસ્તાને અલગથી બાફવાની જરૂર પડતી નથી.#prc#DFT#cookpadindia#cookpadgujarati Unnati Desai -
તિરંગા પાસ્તા (Tiranga Pasta Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#TricolorPasta#TirangaPasta#IndependenceDaySpecial.(Tricolor Pasta).🇮🇳🇮🇳 15 ઓગ્સ્ટ 1947નાં રોજ થી ઇતિહાસમાં આ સૌથી સુંદર દિવસ કહેવાય છે. ભારત દેશને બ્રિટશ શાસનથી આઝાદી મળ્યાં બાદ આ દિવસ આપણે ક્યારે પણ વિસરી નહી શકીએ. આ આઝાદી આપણા દેશના ફ્રીડમ ફાઈટરૅસની તપસ્યા અને બલીદાન થી મળી છે. આજની આ વાનગી ભારત દેશની 75 વર્ષગાંઠ પર અર્પિત કરીએ. 🇮🇳🙏જ્ય હીંદ 🇮🇳🙏. Vaishali Thaker -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરપાસ્તા તો દરેક બાળકો નાં ખુબ જ પ્રિય હોય છે અને બધા શાકભાજી છે તો હેલ્થી પણ છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (9)