ભિંડી મસાલા વરા સ્ટાઇલ રેસિપી (Bhindi Masala Vara Style Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

ભિંડી મસાલા વરા સ્ટાઇલ રેસિપી (Bhindi Masala Vara Style Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 સવિઁગ
  1. 500 ગ્રામભિંડી કુણા લેવા
  2. 3/4 વાટકીતેલ
  3. 1 ચમચીજીરુ
  4. હીંગ
  5. સ્ટફિંગ માટે
  6. 3 ચમચીશેકેલા શીગ નો ભુકો
  7. 3 ચમચીશેશેલો ચણા નો લોટ
  8. 3 ચમચીઅધકચરો તલ નો ભુકો
  9. 2 ચમચીધાણા પાઉડર
  10. 2 ચમચીલાલ મરચુ પાઉડર
  11. ચપટીહીંગ
  12. 1/4 ચમચીહળદર
  13. 1/2 ચમચીશેકેલુ જીરા પાઉડર
  14. 1/2 ચમચીગરમ મસાલો
  15. મીઠું સ્વાદમુજબ
  16. 1 ચમચીખાંડ
  17. લેમન જ્યુસ
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ભિંડી ને બરાબર ધોઇ એકદમ કોરા કરી લો ત્યાર બાદ ઉપર નીચેનો ભાગ કાઢી લાંબા કટ કરી લે આ હવે તેને એક પેન મા તેલ મુકી જીરુ હીંગ નાખી વધારી લો સ્લો ફલેમ પર ઢાંકણ ઢાંકી ચડવા દો

  2. 2

    હવે બધુ મિક્સ કરી એક મસાલા તૈયાર કરી લો

  3. 3

    હવે ભિંડા થોડા ચડી જાય એટલે મસાલો છાટી બરાબર મીક્ષ કરી ફરી ઢાંકણ ઢાંકી ચડવા દો છેલ્લે લેમન જ્યુસ નાખો બરાબર કરો

  4. 4

    તો તૈયાર છે વરા મા બને તેવુ સ્ટફ ભિંડી મસાલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes