વડા પાવ (Vada Pav Recipe In Gujarati)

વડા પાવ
#FDS #ફ્રેંન્ડશીપ_ડે_સ્પેશીયલ
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
મારી ખાસ એક જ ફ્રેન્ડ છે. અમારી 42 વર્ષ ની ફ્રેન્ડશીપ છે.
જ્યારે સ્કૂલ ને કોલેજ માં હતાં , ત્યારે ખાઉ ગલ્લી ની રેકડી પર ખાવાનો ખૂબ જ શોખ હતો . ખાસ તો મુંબઈ નાં વડાપાવ . મુંબઈ ની પહેચાન, ખાઉ ગલ્લી ની શાન, ગરમાગરમ વડા પાવ .
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
વડા પાવ
#FDS #ફ્રેંન્ડશીપ_ડે_સ્પેશીયલ
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
મારી ખાસ એક જ ફ્રેન્ડ છે. અમારી 42 વર્ષ ની ફ્રેન્ડશીપ છે.
જ્યારે સ્કૂલ ને કોલેજ માં હતાં , ત્યારે ખાઉ ગલ્લી ની રેકડી પર ખાવાનો ખૂબ જ શોખ હતો . ખાસ તો મુંબઈ નાં વડાપાવ . મુંબઈ ની પહેચાન, ખાઉ ગલ્લી ની શાન, ગરમાગરમ વડા પાવ .
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને 4 સીટી સુધી કુકર માં બાફી લો, કુકર ઠંડુ થઈ જાય એટલે તરત જ ખોલી, બટાકા બહાર કાઢી લો અને સાવ ઠંડા થઈ જાય એટલે છૂંદો કરી લો.
- 2
હવે એક વઘારિયા માં તેલ નાખી ગેસ પર મૂકી દો અને ગરમ થાય એટલે તેમાં હીંગ, રાઇ, અડદ ની દાળ, તજ, લવિંગ, આદુ મરચાં લસણ ની પેસ્ટ, આખા ધાણા, વરિયાળી, મીઠાં લીમડા નાં પાન, સમારેલી કોથમીર નાખી મિક્સ કરો અને વડા નાં મિશ્રણ માં નાખો. હવે સ્વાદ પ્રમાણે મીઠું, આમચૂર, હળદર, લીંબુ નો રસ, સાકર નાખી મીક્સ કરો અને નાના નાના બોલ્સ બનાવી લો.
- 3
એક બાઉલમાં બેસન લો અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાઉડર, હીંગ નાખી મિક્સ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરી મીડીયમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. બટાકા વડા તળવા નાં સમયે છેલ્લે સોડા ઉમેરી મિક્સ કરી વડા તળવા.
- 4
એક કડાઈ ગેસ પર મૂકી ધીમી આંચ ચાલુ કરી લો અને તેમાં તેલ નાખી દો અને ગરમ થાય એટલે બેસન નાં ખીરા માં વડા નાં બોલ્સ નાખી, એકસરખું ખીરું લગાવી તળી લો, આવી રીતે જ બધાં જ વડા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મીડીયમ ગેસ પર તળી લો..
- 5
ગરમાગરમ વડા તૈયાર છે.. હવે પાવ માં વચ્ચે થી કાપો મારો. ત્યાં કોથમીર ની લીલી ચટણી, લાલ લસણ ની સૂકી ચટણી, ગોળ આંબલી ની ચટણી લગાવો. વચ્ચે વડો રાખો. તળેલાં લીલા મરચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..
આવી રીતે બધાં જ વડા પાવ તૈયાર લો. - 6
ગરમાગરમ વડા પાવ ખાવાનો આનંદ માણો.
- 7
#LoveToCook #ServeWithLove
#ManishaPUREVEGTreasure
Similar Recipes
-
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
વડા પાવ(vada pav recipe in gujarati)
વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત. Vaishnavi Prajapati -
બોમ્બે વડા પાવ (Bombay Vada Pav)
#goldenapron3#week9#puzzle#spicy#contest#1-8june#alooકેહવાય છે કે મુંબઈ માં જે કોઈ પણ જાય કામ શોધવા માટે ઇ કોઈ દિવસ ભૂખ્યો નાં સૂવે. એને છેલ્લે ખાવા માટે વડા પાવ તો માલિક જાય. વડા પાવ ખાઈને પણ ગુજારો કરી લે માણસ. અને જે લોકો ફરવા આવે એ લોકો પણ અહી નાં વડા પાવ ખાધા વગર નાં રહી શકે.તો ચાલો આજે આપણે બનાવીએ બોમ્બે વડા પાવ. Bhavana Ramparia -
વડા પાવ (Vada Pav recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક એવી વાનગી જે બધાની જ ફેવરેટ છે. Mumbai Street Food વડા પાવ મુંબઈ ના ફેમસ વડાપાવ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો વરસાદની સિઝનમાં આપણે ગરમાગરમ મુંબઈ ના વડાપાવ બનાવીએ.#વડાપાવ#india2020 Nayana Pandya -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ચટપટા રંગીન દહીં વડા#દહીંવડા #હોળીસ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveરંગીન હોળી રમી ને ચટપટા રંગીન દહીં વડા ખાવાની બહુજ મજા આવે છે . Manisha Sampat -
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
#ફાસ્ટફૂડસૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે .. Kalpana Parmar -
ગાર્લિક ડ્રાય વડા પાવ ચટણી (Garlic Dry Vada Pav Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FDS ગાર્લિક ડ્રાય ચટણી (વડા પાવ ચટણી) Sneha Patel -
દહીં વડા
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveહોળી સ્પેશિયલ ડીશ માં દહીં વડા નો સમાવેશ થાય છે. સ્વાદિષ્ટ, ચટપટા, રંગીન , બધાં ને પસંદ હોય છે. સ્ટ્રીટફૂડ માં પણ સમાવેશ થાય છે. દહીં વડા - દહીં ભલ્લા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફ્રુટ ફેસ્ટિવલ#RB16#Week _૧૬મુંબઈ ના ફેમસ વડાપાવ Vyas Ekta -
પાવ વડા (Pav Vada Recipe In Gujarati)
પાવ વડા Pav Vadaઆપડે તો વડા પાવ ખૂબ ખાઈએ છીએ પણ આજે આપડે પાવ વડા કરીશું.ચાલો બનાવીએ પાવ વડા Deepa Patel -
-
વડાપાઉં (Vada pav Recipe In Gujarati)
#વડાપાઉં #મુંબઈ_સ્પેશીયલ_વડા_પાવ #બટાટાવડા #બટાકાવડા #ઓલ_ટાઈમ_ફેવરીટ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
બોમ્બે વડા પાવ(bombay vada pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રવડા પાવ નું નામ સાંભળી ને મોંમાં પાણી આવી ગયું ને?... હા આવી જ જાય ને ...વડા પાવ એ ભલે મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં આવતું ફૂડ છે પણ આપણા ગુજરાત માં પણ એટલું જ પોપ્યુલર છે... અરે!!.. ગુજરાત માં જ નહી દેશ વિદેશ માં પણ ખૂબ સરળ રીતે મળતું અને ખવાતું ફૂડ ગણાય છે પણ ઘર નું બનાવેલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને એટલું જ સરળ હોય તો ચાલો બનાવી લઈએ... ટેસ્ટી ટેસ્ટી વડા પાવ 😋 Neeti Patel -
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
સૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે પાર્ટી માટે બેસ્ટ રેસીપી છે Kalpana Parmar -
સાબુદાણા નાં ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)
#FR #સાબુદાણા_દહીંવડા #ફરાળી_દહીંવડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ વખતે એકાદશી અને મહાશિવરાત્રી પર્વ નાં દિવસે મેં સાબુદાણા નાં વડા ને એક નવું રૂપ આપ્યું અને નવીનતા આપી, પ્રયાસ સફળ રહ્યો. ગરમાગરમ સાબુદાણા નાં વડા તો ખાતા જ હોઈએ છીએ. પણ ઠંડા દહીં સાબુદાણા વડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.સાબુદાણા નાં વડા તો બધાં ને જ ભાવે છે. મને મસાલા દહીં માં ડીપ કરીને ખાવાનો આનંદ વધુ આવે છે. તો હું આજે દહીં સાબુદાણા વડા તરીકે સર્વ કરું છું. Manisha Sampat -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#XS #ક્રિસમસ_ન્યુ_યર_સ્પેશિયલ #પાર્ટી_સ્પેશિયલChristmas_New_Year_SpecialGoodbye_2️⃣0️⃣2️⃣2️⃣ Welcome2️⃣0️⃣2️⃣3️⃣HappyNewYear2️⃣0️⃣2️⃣3️⃣ગુડબાય2️⃣0️⃣2️⃣2️⃣ વેલકમ2️⃣0️⃣2️⃣3️⃣ હેપી_ન્યુ_યર_2️⃣0️⃣2️⃣3️⃣ સ્ટ્રીટફૂડ #ફાસ્ટફૂડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસુંદર મજાનું 2️⃣0️⃣2️⃣2️⃣ નું વર્ષ પૂરૂં થયું,અનમોલ યાદોનાં સંભારણાં દેતું ગયું.નવું વર્ષ, નવી ઊમંગ, નવાં સપના, નવી તરંગ,આપ સૌને નવાં વર્ષ 2️⃣0️⃣2️⃣3️⃣ નાં અભિનંદન .મુંબઈ સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ માં ખાસ તો વડાપાવ ને પાવભાજી નો સમાવેશ થાય છે. અમારા ઘરનાં બધાં ને અતિશય પ્રિય છે. તો આજ ની નવા વર્ષ ના પહેલાં દિવસ ની પ્રિય પાર્ટી ડીશ પાવભાજી ડિનર માં બનાવી છે. આવો પાર્ટી કરવા. Manisha Sampat -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
દહીંવડા#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી#દહીંવડા #વડા #કાળીચૌદશ #અડદદાળઅમારા ઘરે પરંપરા અનુસાર કાળીચૌદશ ની રાત્રે વડા કે ભજીયા બનાવાય છે. કાળી ચૌદશ ની રાત્રે ઘર માં થી કકળાટ કાઢવી . કકળાટ કાઢવા જાતી વખતે મૌન રાખવું.. પણ... મનમાં બોલવાનું ચાલુ જ રાખવું કે કકળાટ જાય ને લક્ષ્મી આવે. ત્રણ રસ્તા જ્યાં મળે ત્યાં પાંચ ભજીયા કે વડા , સાથે કોઈ પણ એક મીઠાઈ રાખી, ફરતે પાણીનું કુંડાળું કરી, પાછળ જોયા વગર , ઘરે આવી હાથ પગ ધોઈ ને મૌન તોડવું.એટલે હું ઘરે દહીંવડા જ બનાવું. બધાં ને ખૂબ જ ભાવે છે. Manisha Sampat -
#વડા પાવ#(vada pav recipe in Gujarati)
પાવ ની રેસીપી બવ બધી વખત ટ્રાઈ કરી તયારે સારા બન્યા વડા આવી રેસીપી હું મારા સિસ્ટર ઈન લૉ પાસે થી શીખી છુ Chetsi Solanki -
વડા પાવ (vada pav recipe in Gujarati (
વડા પાવ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત ખપોલી વડા પાવ આમ તો આ સામાન્ય વાનગી છે લગભગ બધા જ બનાવે છે પરંતુ મે થોડા ફેરફાર સાથે બનાવી છે ચીઝ સાથે નવો ટેસ્ટ આપયો છે આશા કરુ છુ બધા ને ગમશે વરસાદ ની મોસમમાં ખુબ મઝા આવે છે Kokila Patel -
મિસલ પાવ(Misal pav recipe in Gujarati)
#GA4#week11#Sproutsમહારાષ્ટ્ર ની એક ખુબ પ્રખ્યાત એવી એક ચટાકેદાર વાનગી તીખી અને મસાલેદાર ફણગાવેલા કઠોળ થી ભરપૂર સુપર ટેસ્ટી ડીસ એટલે મિસલ પાવ Neepa Shah -
વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧#goldenapron3#week2જ્યારે બહાર નું ખાવા ની મનાઈ હોય અને વડા પાવ ખાવા ની ઈચ્છા થાય તો હવે ઘરે જ મસ્ત વડાપાવ ફ્લેટ બ્રેડ બનાવી શકાય તો ચાલો થઈ જાવ તૈયાર Archana Ruparel -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBમસાલા પાવઆજે મે મુંબઈ ની પ્રખ્યાત મસાલા પાવ બનાવી છે Deepa Patel -
ખાકી પાવ / મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#GA4#Week6#chat... આમ તો ચાટ તો બધા ને પસંદ હોય તો પણ નાના બાળકો ને તો વધારે પસંદ હોય છે. તેવી રીતે મને પણ ચાટ વધારે પસંદ છે તો આજે મે ખાકી પાવ બનાવ્યા છે એને મસાલા પાવ પણ કહેવાય છે. એ દબેલીની જેમ m j બને પણ એના મસાલા નો ટેસ્ટ દાબેલી થી અલગ જ હોય છે તે સ્વાદ મા પણ ખૂબ સરસ લાગે છે. Payal Patel -
લાલ તાંદલજો ની ભાજી નાં દાલ વડા
લાલ તાંદલજો ની ભાજી નાં દાલ વડા#લાલ_તાંદલજો_ભાજી #લાલ_માઠ_ની_ભાજી#દાલ_વડા#RB8 #Week8 #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveલાલ તાંદલજો ની ભાજી નાં દાલ વડા --- ખૂબજ સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક લાલ તાંદલજા ની ભાજી નાખી ને હું દાલ વડા બનાવું છું .ચણા ની દાળ પ્રોટીન થી ભરપૂર હોય છે અને લાલ તાંદળજો હીમોગ્લોબીન વધારનાર હોય છે . મારા ઘર માં એ બધાં ને ખૂબજ પસંદ છે . Manisha Sampat -
દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
#EB#week12#cookpadindiaઆ દેસાઈ વડા ને ખાટા વડા , જુવાર - ધઉં ના વડા ના નામે પણ ઓળખાય છે. મારા ફેવરીટ વડા છે. મારા પિયર ની ડીશ છે. મેં લગ્ન પછી પહેલીવાર બનાવીયા મોકો જ નહીં મળતો હતો બનાવવાનો આજ સુધી. આ અનાવીલ બ્રાહમણ ની ટ્રેડિશનલ લોકપ્રિય ડીશ છે. આ વડા ઠંડા અને ગરમ ગરમ પણ મજા માણી શકો છો. Khushboo Vora -
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
-
More Recipes
ટિપ્પણીઓ (13)