રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સીંગદાણાને બરોબર શેકી લો
- 2
શેકાઈને ઠંડા થઈ જાય એટલે થોડા ઘણા ફોતરા ઉતારી લો. હવે સીંગદાણાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો.
- 3
હવે ગેસ પર એક પેનમાં એક ચમચી ઘી ઉમેરો. હવે તેમાં સુધારેલો ગોળ ઉમેરો. ગોળ બારીક સુધારેલો હોવો જોઈએ. પા કપ પાણી ઉમેરો.
- 4
જ્યાં સુધી ગોળ એકરસ ન થાય ત્યાં સુધી તાવેથા વડે હલાવો. હવે પેનને ગેસ પરથી ઉતારી લો. તેમાં ક્રશ કરેલ સિંગદાણાનો ભૂકો ઉમેરો અને બરોબર ગોળ અને સીંગદાણાના ભૂકાને મિક્સ કરો.
- 5
હવે થાળીમાં ઘી લગાડી આ મિશ્રણને પાથરો. વાટકા ની મદદ થી મિશ્રણને થાળીમાં એક સરખું પાથરો. હવે ચપ્પુ ની મદદ વડે પીસ કરો. તો તૈયાર છે શીંગ પાક. ફરાળી સ્વીટ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ પૌષ્ટિક છે.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીંગ પાક
#SJR#RB15શીંગ પાક શરીર માટે પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ છે. રોજ એક શીંગ પાક ના સેવનથી શરીરમાં તાકાત રહે છે. Maitri Upadhyay Tiwari -
-
-
શીંગ કતલી(શીંગ પાક)
બાળકોને મીઠું ખાવાનું મન થાય અને વ્રતમાંપણ ખાઇશકાય તેવી વાનગીશીંગપાક.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
-
-
-
શીંગ પાક (Shing Paak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
-
-
-
-
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#MSચીકી ઉત્તરાયણ પર્વ પર બનાવવામાં આવતી વાનગી છે.દરેક ઘરમાં ચીકી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
-
-
-
શીંગ ની ચીકી (Peanut Chikki Recipe in Gujarati)
શીંગ ની ચીકી#GA4#week12શકિત નો સ્ત્રોત એટલે ગોળ અને સાથે જો શીંગદાણા ભળે તો તો સોના માં સુગંધ..Namrata Bhimani
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16409292
ટિપ્પણીઓ