કાટલું પાક (Kaatlu Paak Recipe In Gujarati)

Nilam Raichura
Nilam Raichura @cook_26304425
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉં નો જાડો લોટ
  2. 1 કપકાટલું
  3. 1 કપગોળ
  4. 1-1/2 કપ ઘી
  5. 50 ગ્રામટોપરા નું ખમણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી ગરમ મૂકી લોટ ગોલ્ડન રંગ નો સેકી લેવાનો.

  2. 2

    લોટ બરોબર સેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં કાટલું તથા ટોપરા નું ખમણ ને ગોળ નાખી બરાબર હલાવી લેવું

  3. 3

    પછી એક પ્લેટ માં ઘી ચોપડી કાટલું પાથરી લેવું. જરાં ઠંડુ પડે એટલે મનગમતા પીસ કરી લેવા,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam Raichura
Nilam Raichura @cook_26304425
પર
I feel lucky that I can cook a lot of food. Now when I am cooking some food that my children and my husband like, I become happy and I am proud of my mother and myself. In the beginning I cooked easy things. ... I think cooking is boring for someone, but for me it is interesting because it is my hobby to cook.
વધુ વાંચો

Similar Recipes