વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)

#GSR વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ નાના મોટા બધાને ભાવતી જ હોય છે બ્રેકફાસ્ટ અથવા ડીનર મા પણ ખાઈ શકાય. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી.
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ નાના મોટા બધાને ભાવતી જ હોય છે બ્રેકફાસ્ટ અથવા ડીનર મા પણ ખાઈ શકાય. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ગાજરને ધોઈ કોરા કરી અને ઝીણા સમારી લેવા અને વટાણા બટાકા ગાજરને બાફી લેવા. બાફતી વખતે થોડુ મીઠું નાખી દેવુ.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું ઝીણી સમારેલી ડુંગળી આદુ મરચાની પેસ્ટ નાંખી અને સાંતળી લેવું થોડું સંતળાઈ જાય પછી તેમાં હળદર અને બાફેલા શાકભાજી નાખી ઉપર મુજબના બધા જ મસાલા નાખી દેવા અને સ્મેશર થી થોડું સ્મેશ કરી લેવું. છેલ્લે તેમાં લીંબુનો રસની નાખી મિક્સ કરી લેવું મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દેવુ.
- 3
બ્રેડની સ્લાઈસ ઉપર બટર લગાવી વચ્ચે સેન્ડવીચ નો મસાલો ભરી ઉપર બીજી બ્રેડ મૂકી બટર લગાવી સેન્ડવીચ ને ટોસ્ટરમાં ટોસ્ટ કરી લેવી.
- 4
એ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લેવી એક પ્લેટમાં ટિશ્યૂ પેપર રાખી બધી સેન્ડવીચ તેના ઉપર મૂકી દેવી.
- 5
સર્વ કરવા ટાઈમે સેન્ડવીચ ને વચ્ચેથી કટ કરી સેઝવાન ચટણી, ચીલી સોસ, કેચઅપ સાથે સર્વ કરવી.
- 6
તો તૈયાર છે વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : વેજીટેબલ સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. એ બહાને છોકરાઓ ને વેજીટેબલ પણ ખવડાવી શકાય. Sonal Modha -
વેજીટેબલ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSRઆ સેન્ડવીચ બ્રેકફાસ્ટ કે ડિનર ગમે ત્યારે ખાઈ શકાય છે . Sangita Vyas -
વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ
#બટાકા#goldenapron#post 7#પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ#18/04/19હેલ્લો મિત્રો આજે મેં પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી છે, જે ખુબજ ટેસ્ટી લાગે છે, આ જ રીતે મિક્સ સેન્ડવીચ પણ બનાવાય, બાળકો શાક ના ખાતા હોય તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Swapnal Sheth -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ આમ તો ગ્રીલર માં જ બનતી હોય છે પણ જો તમારી પાસે ગ્રીલર ના હોય તો તમે ગ્રીલ પેન પર પણ આ સેન્ડવીચ બનાવી શકો છો અને એની મઝા માણી શકો છો. જરા પણ ફરક નથી પડતો, તમે તવા ઉપર શેકો કે સેન્ડવીચ ગ્રીલર માં.બને રીતે એન્જોય કરી શકો છો.મેં આ સેન્ડવીચ ગ્રીલ પેન ઉપર બનાવી છે.તો જોઍયે એની રેસીપી. Bina Samir Telivala -
ગ્રીલ્ડ સેન્ડવીચ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFC : ગ્રીલ્ડ સેન્ડવીચસેન્ડવીચ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . તો આજે મેં એવાકાડો , વેજીટેબલ અને ચીઝ નાખી ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી .જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે એમાં મેં થોડું વેરીએશન કર્યું છે. આ સેન્ડવીચ મારા સન ની ફેવરિટ છે . Sonal Modha -
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
ચીઝ પનીર કોર્ન ગ્રિલ્ડ સેન્ડવીચ (Cheese Paneer Corn Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ રેસીપીસસેન્ડવીચ એક પ્રકાર નું ફાસ્ટ ફૂડ છે.. અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી લાગે છે અને સેન્ડવીચ તમે નાસ્તા માં અથવા ડિનર માં પણ લઇ શકો છો.તેમાં ગ્રીલ્ડ સેન્ડવીચ બધા ની પ્રિય હોય છે. અને મેં પણ બનાવી છે તો ચાલો........ Arpita Shah -
સ્પાઈસી ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Spicy Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujaratiસ્પાઇસી ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ Ketki Dave -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : વેજીટેબલ કટલેટલગ્ન પ્રસંગના જમણવાર મા કટલેટ તો હોય જ છે . ક ઘરે પણ આસાનીથી કટલેટ બનાવી શકાય છે . મે આજે first timeબનાવી પણ સક્સેસ થઈ . સ્વાદમા એકદમ સરસ yummy બની . Sonal Modha -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
વેજીટેબલ ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Cheese Grilled Sandwich Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ ચીઝ Grilled સેન્ડવીચસેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને વડી ચીઝ સેન્ડવીચ yummy 😋 Sonal Modha -
બોમ્બે સેન્ડવીચ(Bombay Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ એ નાના મોટા બધાને ભાવતી હોય છે અને જુદી જુદી સ્ટાઈલ થી બનતી હોય છે main bombay style સેન્ડવીચ બનાવી છે#GA4#Week3 Rajni Sanghavi -
ગ્રીલ્ડ આલુ મટર સેન્ડવીચ (Grilled Aloo Matar Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCookસેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ જેમ કે ટોસ્ટ સેન્ડવીચ અને ગ્રીલ્ડ સેન્ડવીચ. એમાં બી અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ, બટર સેન્ડવીચ, સ્પીનચ સેન્ડવીચ, આલુ મટર સેન્ડવીચ વગેરે...સેન્ડવીચ એ ઝડપથી બની જતી અને બધાને ખૂબ જ પસંદ આવે એવી રેસીપી છે. Ankita Tank Parmar -
આલુ મટર સેન્ડવીચ 🥪
Amazing August#AA2 : આલુ મટર સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ નુ નામ સાંભળતા જ મોઢા મા પાણી આવી જાય છે .તો આજે મે વેજીટેબલ સેન્ડવીચ 🥪 બનાવી . Sonal Modha -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
ચમચા ની સેન્ડવીચ..Sandwich maker કે toaster ના હોય તો પણ સેન્ડવીચ બનાવી શકાય છે.. આપણા નાની દાદી આમ જ બનાવતા.. Sangita Vyas -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
-
વેજીટેબલ સેન્ડવીચ(vegetable sandwich in gujarati)
આ સેન્ડવીચ નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. jigna mer -
. ચોકલેટ સેન્ડવીચ (chocolate sandwich recipe in gujarati)
નાના મોટા બધા ને ચોકલેટ ભાવતી હોય છે. ચોકલેટ સેન્ડવીચ ફટાફટ બની જાય છે અને ટેસ્ટ મા પણ બધા ને ભાવતી હોય છે Janvi Bhindora -
વેજ મુંગલેટ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Moonglet Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpad#cookpadindia#cookpadgujarati#sandwichવિશ્વના તમામ રસોડામાં સેન્ડવીચ નું સ્થાન છે. ઘણી જાતની સેન્ડવીચ બને છે. અમુક રાષ્ટ્રનો તો પરંપરાગત નાસ્તો છે. સેન્ડવીચ ની વિશિષ્ટતા એ છે કે તે સમૃદ્ધ વાનગી છે પણ એક બાળક પણ તે બનાવી શકે છે. Neeru Thakkar -
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg Masala Grill Sandwich Recipe In Gujarati)
#SFસેન્ડવીચ બનાવવી ખુબ જ સરળ છે, તે અલગ અલગ સામગ્રી ઉમેરીને બનાવી શકાય છે, બાળકો નાં ટીફીન માં, બ્રેકફાસ્ટ કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય છે Pinal Patel -
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
છોકરાઓ કોઈ પણ ભાજી જલ્દીથી ખાતા નથી હોતા તો આ રીતે પાલક પનીર બનાવીને તેમને ભાજી ખવડાવી શકાય પનીર નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં પાલક પનીર બનાવ્યું. Sonal Modha -
વેજીટેબલ ગ્રિલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
નાના મોટા બધા ને ભાવે તેવી વેજીટેબલ સેન્ડવીચ બનાવી. Harsha Gohil -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ ઘણી જ અલગ અલગ રીતે બને છે. ચીઝ સેન્ડવીચ ચીઝ - પનીર સેન્ડવીચ માયો સેન્ડવીચ. બધાને જ ભાવે છે. જે આજના જનરેશનને ખૂબ જ ભાવે છે. પણ મેં ઓરીજનલ સ્ટાઈલની અને ઓરીજનલ ટેસ્ટની સેન્ડવીચ બનાવી છે. જે પહેલાં ના બધા લોકો આજ સેન્ડવીચ ખાતા હતા અને એ ખુબ જ સરસ લાગે છે. મારી દીકરી ખાવાની હોવાથી મેં અહીંયા ચીઝ Shreya Jaimin Desai -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#GA4#week1આજે મેં બટેટાની સેન્ડવીચ બનાવી છે. ઘરમાં બીજું વસ્તુ ન હોય અને એકલા બટેટા હોય તોપણ બટેટાની સેન્ડવીચ બનાવી શકાય છે. જે નાના બાળકોને બહુ ભાવે છે. Ramaben Solanki
More Recipes
ટિપ્પણીઓ