ચીઝ ચીલી સોસ ફોર હૉટ ડોગ (Cheese Chili Sauce For Hot Dog Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ચીઝ ચીલી સોસ ફોર હૉટ ડૉગ

ચીઝ ચીલી સોસ ફોર હૉટ ડોગ (Cheese Chili Sauce For Hot Dog Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
ચીઝ ચીલી સોસ ફોર હૉટ ડૉગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ટેબલ સ્પૂનમાખણ
  2. ૧ ટેબલ સ્પૂનમેંદો
  3. કળી લસણ ઝીણુ સમારેલુ
  4. ૩/૪ ટીસ્પૂન લાલ મરચુ
  5. ૨.૫ કપ દૂધ
  6. ચપટીમીઠું
  7. ચીઝ સ્લાઇસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ નોનસ્ટિક પેન મા બટર નાંખી એને ગેસ ઉપર મૂકો... માખણ ઓગળે એટલે મેંદો નાંખી ને શેકો... લસણ નાંખો... મેંદો શેકાઈ જવા આવે એટલે..

  2. 2

    દૂધ નાંખો...સતત હલાવતા રહો... સ્હેજ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો....

  3. 3

    નીચે ઉતારી ચીઝ સ્લાઇસ નાંખો... & હલાવો.... ચીઝ ઓગળી જતા સોસ થીક થઈ જશે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes