દુધી નો હલવો (Dudhi Halwa recipe in Gujarati)

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#goldenapron3#week15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોદુધી
  2. અડધો લીટર દૂધ
  3. ૨૫૦ ગ્રામ ખાંડ
  4. 2 ચમચીઘી
  5. થોડી કાજુ અને બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધી ની છાલ ઉતારી અને તેને ખમણી નાખો. હવે તેને કુકરમાં એમજ એક વ્હિસલ વગાડી લો.

  2. 2

    હવે એક કડાઈમાં એક ચમચી ઘી નાખીને તેમાં દૂધી નો માવો ઉમેરી દો. ૫-૭ મિનિટ સુધી હલાવો પછી તેમાં દૂધ અને મલાઈ નાખી દો.

  3. 3

    થોડી થોડી વારે હલાવતા રહો. દૂધ નું પાણી બિલકુલ બળી જાય ત્યાં સુધી હલાવતા રહો.પછી તેમાં ખાંડ નાખી દો.

  4. 4

    ખાંડ નાખ્યા પછી તેમાં નું પાણી બળી ને ચાસણી જેવું ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો. હવે કાજુ અને બદામ ની કતરણ નાખી દો. તો તૈયાર છે ગરમાગરમ સ્વાદિષ્ટ. દૂધી નો હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

Similar Recipes