કૉફી ચોકો કેશ્યુ આઇસ્ક્રીમ (Coffee Choco Cashew Icecream Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Vah..Vah... Vah...Vah...
Vah...Vah....Vah... Vah...
Is Diwanw Dil ❤ ne
Kya Jaaduu Chalaaya .....💃💃
Hamko...Tumpe... Pyar Aayaaaaa
Pyarrrrr Aayaa...💃💃💃
Oy Hamko...COFFEE CHOCO CASHEW
ICECREAM pe.... pyarrr Aayaaaa
Pyarrrr Aayaaa💃💃💃💃.....
કોઠીનો આઇસ્ક્રીમ બનાવવામાં અને ખાવામાં.... બંને માં ખૂબજ excitement રહે છે

કૉફી ચોકો કેશ્યુ આઇસ્ક્રીમ (Coffee Choco Cashew Icecream Recipe In Gujarati)

Vah..Vah... Vah...Vah...
Vah...Vah....Vah... Vah...
Is Diwanw Dil ❤ ne
Kya Jaaduu Chalaaya .....💃💃
Hamko...Tumpe... Pyar Aayaaaaa
Pyarrrrr Aayaa...💃💃💃
Oy Hamko...COFFEE CHOCO CASHEW
ICECREAM pe.... pyarrr Aayaaaa
Pyarrrr Aayaaa💃💃💃💃.....
કોઠીનો આઇસ્ક્રીમ બનાવવામાં અને ખાવામાં.... બંને માં ખૂબજ excitement રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કોથળી : ૨ લીટર ફૂલ ફેટ દૂધ
  2. ૪૦૦ ગ્રામ ખાંડ
  3. ૪00 ગ્રામ ક્રીમ
  4. ૪ ટેબલ સ્પૂનકોકો પાઉડર
  5. ૧ ટી સ્પૂનકૉફી
  6. ૧/૩ડાર્ક ચોકલેટ સ્લેબ નો ૧/૨ સ્લેબ
  7. ૩/૪ ટેબલ સ્પૂન કોર્નફ્લોર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ ટેબલ સ્પૂન દૂધ બાજુ માં રાખી બાકીનું દૂધ ઉકાળવા મુકો.... સમય જોઈ લેવો.....ઉભરો આવે એટલે ખાંડ નાંખી હલાવો....

  2. 2

    હવે કૉફી અને કોકો પાઉડર નાંખી હેન્ડ મીક્ષર ફેરવી દો... ત્યાર બાદ ચોકલેટ સ્લેબ નાંખી સતત હલાવતા રહો

  3. 3

    બાજુ પર રાખેલા દૂધ માં કોર્નફ્લોર નાંખી મીક્સ કરો અને એને ધીરે ધીરે ઊકળતા દૂધ માં રેડો... ઞેસ(મીડીયમ)ચાલુ કર્યો થી લઇને ૪૦મિનિટ સુધી દૂધ ઉકાળી ગેસ બંધ કરી દો અને એમાં કાજુના ટુકડા નાંખો ઠંડું પડે ત્યાં સુધી થોડી થોડી વારે હલાવતા રહો... ઠંડુ પડે એટલે ફ્રીજમાં ઠંડું કરવા મૂકો... એકદમ ચીલ્ડ કરવું

  4. 4

    સાંજે પહેલા ક્રીમને ૧ તપેલી મા નીકાળી...સ્હેજ હેન્ડ બ્લેન્ડર ફેરવી એકરસ કરવું ત્યારબાદ હળવે હાથે દૂધ મા મીક્ષ કરો.... ફરીથી ફ્રીજમાં ઠંડું કરવા મૂકો

  5. 5

    સવારે આઈસ્ક્રીમ કોઠીને સેટ કરો.. કોઠીના કંટેનરમા આઇસ્ક્રીમ મીક્ષર રેડો... એને બંધ કરી દો અને કંટેનરની આજુબાજુ મા બરફ.... આખું મીઠું....બરફ...& આખું મીઠું...એવીરીતે ઉપર સુધી લેયર કરો અને મશીન ચાલુ કરી દો... વચ્ચે વચ્ચે બરફ અને મીઠું જરૂર પડે નાંખો... મશીન બંધ થયે... કંટેનરમાથી આઇસ્ક્રીમ એરટાઇટ ડબ્બામાં કાઢી ફ્રીજરમાં સ્ટોર કરો... ૩ થી ૪ કલાક બાદ આઈસ્ક્રીમ ની લિજ્જત માણી શકાશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes