ડ્રેગન બનાના સ્મૂધી

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. ડ્રેગન ફ્રુટ
  2. ૨ નંગકેળા
  3. ૧/૪ કપદૂધ
  4. ૩ ટેબલ સ્પૂનચિયા સીડસ
  5. ૧/૨ કપદૂધ ચિયા સીડસ પલાળવા
  6. સજાવા માટે
  7. એપલ ની સ્લાઈસ
  8. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કેળાં અને ડ્રેગન ફ્રુટ દૂધ નાખી મિકસરમાં પીસી લો. ચિયા સીડસ ૧/૨ કલાક પલાળી દો. પીસેલું મિક્સ બાઉલમાં કાઢી ચિયા સીડસ એપલ ની સ્લાઈસ અને બદામ થી સજાવી ઠંડુ કરી સર્વ કરો. બહુ ટેસ્ટી અને હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes