ત્રિરંગી મારબલ ઢોકળાં કેક (Trirangi Marble Dhokla Cake Recipe In Gujarati)

#ત્રિરંગી_માર્બલ_ઢોકળા_કેક
#TR #ત્રિરંગી_રેસીપી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
ત્રિરંગી માર્બલ ઢોકળાં કેક - 75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ભારતવાસીઓને ખૂબ જ અભિનંદન. રાષ્ટ્ર ધ્વજ નાં તિરંગા નાં સન્માન માં મેં અહીં ત્રિરંગી માર્બલ ઢોકળાં કેક બનાવી છે.
ત્રિરંગી મારબલ ઢોકળાં કેક (Trirangi Marble Dhokla Cake Recipe In Gujarati)
#ત્રિરંગી_માર્બલ_ઢોકળા_કેક
#TR #ત્રિરંગી_રેસીપી
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
ત્રિરંગી માર્બલ ઢોકળાં કેક - 75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ભારતવાસીઓને ખૂબ જ અભિનંદન. રાષ્ટ્ર ધ્વજ નાં તિરંગા નાં સન્માન માં મેં અહીં ત્રિરંગી માર્બલ ઢોકળાં કેક બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અડદ દાળ ને 4 કલાક પાણી માં પલાળી રાખો. પછી મીકસર માં પીસતી વખતે દહીં નાખો. 8 કલાક માં આથો આવી જશે. હવે આથા માં તેલ, મીઠું, આદુ મરચા ની પેસ્ટ નાખી બરાબર મીક્સ કરો. ઢોકળા નાં ખીરા નાં ત્રણ ભાગ કરી લો. એક ભાગ ને એમજ સફેદ રહેવા દો. બીજા ભાગ માં 1 ચપટી કેસરી રંગ નાખી મિક્સ કરો. ત્રીજા ભાગ માં 1 ચપટી લીલો રંગ નાખી મિક્સ કરો. આમ 3 રંગ ના ખીરા તૈયાર કરવા.
- 2
એક કડાઈ નાં પાણી ને સ્ટેન્ડ રાખી ગરમ કરો. કેક નાં ડબ્બા માં તેલ લગાવી દો. હવે ત્રણેય ખીરા માં ઈનો સોડા નાખી હલાવી લો.
- 3
સૌથી પહેલાં વચમાં લીલા રંગ નો ખીરૂ 2 ચમચી નાખો. તેની ઉપર સફેદ ખીરૂ 2 ચમચી નાખો, હવે એની ઉપર કેસરી ખીરૂ 2 ચમચી નાખો. આવી રીતે પોણો ડબ્બો ભરાય ત્યાં સુધી ખીરૂ નાખી ટૂથપીક થી, માર્બલ ડિઝાઈન બનાવો. 15 મિનિટ સુધી બાફી લો.
- 4
સાવ ઠંડુ થાય એટલે ઢોકળાં કેક કાઢી લો. ઉપર થી વઘાર કરવો હોય તો કરી શકાય. સાદા બાફેલા ઢોકળાં, ચટણી કે ટોમેટો કેચઅપ સાથે ખાવાનો આનંદ માણો.
- 5
#LoveToCook #ServeWithLove
#ManishaPUREVEGTreasure
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)
#ત્રિરંગી_ઈડલી#TR #ત્રિરંગી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. ભારત નાં ત્રિરંગી ધ્વજ નાં સન્માન માં ઈડલી બનાવી છે . Manisha Sampat -
ત્રિરંગી મસાલા ઢોસા ચટણી (Trirangi Masala Dosa Chutney Recipe In Gujarati)
#ત્રિરંગી_મસાલા_ઢોસા_ચટણી#TR #ત્રિરંગી_રેસીપી#ત્રિરંગીઢોસા #ત્રિરંગીમસાલા #ત્રિરંગીચટણી #સાઉથઈન્ડિયન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🇮🇳🇮🇳 વંદે માતરમ્ 🇮🇳 🇮🇳 🇮🇳 જય હિંદ 🇮🇳🇮🇳75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ભારતવાસીઓને ખૂબ જ અભિનંદન. રાષ્ટ્ર ધ્વજ નાં તિરંગા નાં સન્માન માં મેં અહીં ત્રિરંગી મસાલા, ત્રિરંગી ઢોસા, ત્રિરંગી ચટણી બનાવી છે. Manisha Sampat -
ત્રિરંગી પુલાવ (Trirangi Pulao Recipe In Gujarati)
#TR#ત્રિરંગી પુલાવત્રિરંગી રેસિપી🇮🇳🇮🇳🇮🇳#RB_૧૯#week_૧૯My recipes EBook Vyas Ekta -
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR : ત્રિરંગી ઢોકળા૧૫ મી ઓગસ્ટ ની થીમ ઉપર મે ત્રિરંગી ઢોકળા બનાવ્યા. અમારા ઘરમાં બધાને ઢોકળા ખૂબ જ ભાવે છે તો આજે મેં ઈડલીના ખીરામાંથી ઇન્ડિયાના ફ્લેગ ના કલર ના ત્રીરંગી ઢોકળા બનાવ્યા . Sonal Modha -
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
કલરફુલ મધુર ત્રિરંગી બોલ્સ
#TR# ત્રિરંગી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia૭૫માં આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે મેં સ્વીટ ત્રિરંગી બોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે Ramaben Joshi -
-
ઈદડા - સફેદ ઢોકળા (Idada - White Dhokla Recipe In Gujarati)
#FFC3 #week3#ફૂડફેસ્ટીવલ #ઈદડા #ઢોકળા #સફેદ_ઢોકળા#Idada #WhiteDhokla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઈદડા - મરીવાળા સફેદ ઢોકળાઆ ઈદડા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . ઘણી જગ્યા એ , ખાસ કચ્છ માં સફેદ ઢોકળા નાં નામે ઓળખાય છે .ઢોકળા ની ઉપર મરી નો પાઉડર કે પછી અધકચરા મરી ભભરાવાય છે . ગરમાગરમ બાફેલા ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે .વઘાર કરીને પણ ખવાય છે . મરી વાળા સફેદ ઢોકળા Manisha Sampat -
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા કોઈન્સ
#CB5 #Week5 #ત્રિરંગીસેન્ડવીચઢોકળાકોઈન્સ#ત્રિરંગીસેન્ડવીચઢોકળાકોઈન્સ#Tricolour #RDS#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
-
ત્રિરંગા કઠોળ
#TRઆઝાદી ના અમૃત મહોત્સવ ના જયારે સારા દેશ ઉજવી રહયા છે ત્યારે મે પણ દમગ,મસુર,સાબુદાણા ના ત્રિરંગા રીતે ગોઠવયા છે Saroj Shah -
-
-
ખાટાં ઢોકળાં(khata Dhokla recipe in Gujarati)
ખાટાં ઢોકળાં માંનો ખાટો એ આ ગુજરાતી ઢોકળાં નો પ્રભાવશાળી સ્વાદ છે.થોડું ખાટું દહીં ઉમેરી ને તેને ખાટાં બનાવવામાં આવે છે.ઓલટાઈમ મનપસંદ સ્ટાર્ટર તરીકે, ચા નાં સમયનાં નાસ્તા તરીકે અથવા કોઈ પણ સમયે બનાવી શકાય છે. Bina Mithani -
પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
#DRC #ઢોકળા_રેસીપી#પીળાલાઈવઢોકળા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove મારા ઘરે ઢોકળા અલગ અલગ પ્રકાર નાં બનતા હોય છે. આ ઢોકળા હળદર નાખી ને બનાવું છું. તો પીળા ઢોકળા નામ આપ્યું છે. ગરમાગરમ બાફી ને તૈયાર થયેલા ઢોકળા ઉપર શીંગ તેલ અને લાલ મરચું પાઉડર છાંટી, ચટણી અને ચા સાથે ખાવાની ખૂબ લિજ્જત આવે છે. રાઈ, હીંગ, લીલા મરચા, લીમડા નો વઘાર પણ કરી શકાય. Manisha Sampat -
ત્રિરંગી ફરાળી બરફી (Trirangi Farali Barfi Recipe In Gujarati)
#TR#SJR#15th_august#indipendence_day#cookpadindia#cookpadgujaratiહર ઘર તિરંગા 🇮🇳આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મે ત્રિરંગી હલવો પણ તિરંગા રાષ્ટ્ર ધ્વજ સ્વરૂપે બનાવવા ની ટ્રાય કરી છે ..વંદે માતરમ્ ... સ્વતંત્રતા દિનની શુભેચ્છા 🙏🧡🤍💚🇮🇳 Keshma Raichura -
ત્રિરંગી પેંડા (Trirangi Peda Recipe In Gujarati)
#TR#SJRટ્રેડિશનલ પેડાં કોને ના ભાવે..... મેં ટ્રેડિશનલ પેંડા ને આઝાદી ના અમૃત મહોત્સવ પર આપણા દેશના ધ્વજ ના કલર જેવા જ સજાવાની કોશિશ કરી છે.જય હિન્દ🙏🇮🇳🙏 Bina Samir Telivala -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
આપના સ્વતંત્ર દિને ત્રિરંગી ઢોકળાં બનાવ્યાં છે. 😍 Asha Galiyal -
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓ ને ભાવતી જો કોઈ વસ્તુ હોય તો એ છે ઢોકળાં. તેઓ ને ઢોકળાં મળે એટલે ખુશ થઈ જાય. આજે મેં દાળ-ચોખા પલાવ્યા વગર અને આથો લાવ્યા વગર ઢોકળાં બનાવ્યા છે.મારા ઘરમાં દૂધી કોઈને ભાવતી નથી છતાં પણ મેં આજે દૂધી અને રવાના ઢોકળાં બનવ્યા એ બધાને ભાવ્યા. ખબર જ નથી પડતી કે આમાં દૂધી નાંખી છે. આ હેલ્ધી, સ્પોંજી અને ટેસ્ટી ઢોકળાંની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
ત્રિરંગી રાઈસ (Tricolor Rice Recipe In Gujarati)
#TR આઝાદી નાં અમૂલ્ય અમૃત મહોત્સવ માટે પાલક,ટામેટાં અને ગાજર નો ઉપયોગ કરીને બીજા મસાલા સાથે રાઈસ બનાવ્યાં છે. Bina Mithani -
ત્રિરંગી ચટણી (Trirangi Chutney Recipe In Gujarati)
#TR#SJR#cookpad india#cookpad gujarati Jay hind..... ત્રિરંગી ચટણી (ચટપટી પ્યુરી) Krishna Dholakia -
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
ઘઉં નાં લોટ ની ચકરી#DTR #દિવાળી_સ્પેશિયલ_રેસીપી #ચકરી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશુભ દિવાળી આવી .. ઊમંગ સાથે ખુશી લાવી ..દિવડાઓ ની ઝળહળાટ .. રંગબેરંગી લાઈટ્સ ની ચમકદમક ..અવનવી ખરીદી ની ભરપૂર બજાર .. મીઠાઈ ને ફરસાણની તો ભરમાર .. ભેંટ સૌગાત ને શુભકામના નો તહેવાર ..દિવાળી માં ચકરી તો બધાં ના ઘરે બનતી જ હોય છે. મેં પણ બનાવી છે. Manisha Sampat -
ત્રિરંગી પૂરી (Trirangi Poori Recipe In Gujarati)
#TR#cookpadindiaCookpadgujarati Bindi Vora Majmudar -
તિરંગા ઈડલી (Tiranga Idli Recipe In Gujarati)
#TRઆજનો દિવસ દરેક ભારતીય માટે અતિ વિશેષ છે..આજના દિવસે ભારત ને આઝાદી મળી હતી .એ વાત ને આજે ૭૫ વર્ષ પૂરા થયા.. આજે આઝાદી ના અમૃત મહોત્સવ માં કુકપેડ પણ એમાં ભાગ લઇ રહ્યું છે અને તિરંગા ની વાનગી બનાવાય છે .મેં પણ આજે તિરંગા ઈડલી બનાવીને આઝાદીના અમૃત મહોત્સવ માં મારું યોગદાન આપ્યું છે.. Sangita Vyas -
ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)
#TR આઝાદી નાં અમૂલ્ય અમૃત મહોત્સવ માટે કેપ્સીકમ,ડુંગળી અને ગાજર નો ઉપયોગ કરી ને સલાડ સાથે ડ્રેસિંગ બનાવ્યો છે. Bina Mithani -
ત્રિરંગી પાપડી (Trirangi Papadi Recipe In Gujarati)
#TRચોખા ના લોટ માંથી મે પણ ત્રિરંગી પાપડી બનાવી Sushma vyas -
સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati)
#TR#SJR#Cookpadgujarati#Cookpadindiaપુલાવ એક એવી રેસિપી છે જે બધા ના ઘરે બનતા જ હોઈ છે અને બધા ને ભાવે પણ છે આજે આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ સ્વતંત્ર દિવસ ને ઉજવવા માટે મે સાત્વિક તિરંગા પુલાવ બનાવિયો છે hetal shah -
લસણ વાળા ખાટાં ઢોકળાં (Lasan Vala Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળાંનું નામ સાંભળીને ગુજરાતીઓના મોંમાં પાણી આવી જાય. પણ હવે એવું નથી રહ્યું કે ફક્ત ગુજરાતી લોકો જ ઢોકળાં બનાવે છે. હવે તો નૉન ગુજરાતી લોકો પણ ઢોકળાં બનાવતા હોય છે. મેં આજે લસણવાળા ઢોકળાં બનાવ્યા છે.#MBR1 Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ (10)