બનાના સ્મૂધી

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
Mumbai - Ghatkopar (west)

આ મને ભાવતી વાનગી છે.
#GA4
#week 2

બનાના સ્મૂધી

1 કમેન્ટ કરેલ છે

આ મને ભાવતી વાનગી છે.
#GA4
#week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 લોકો માટે
  1. 1કેળુ
  2. 1 કપદૂધ
  3. 1-1/5 ચમચીખાંડ
  4. 2 નંગબદામ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    1 કેળા ની છાલ કાઢી ને કટકા કરો

  2. 2

    હવે અને મીક્ષર જાર માં નાખી ખાંડ અને દૂધ ઉમેરી ક્રશ કરો

  3. 3

    હવે તમારી બનાના સ્મૂધી તૈયાર છે હવે એને ગ્લાસ માં કાઢો

  4. 4

    એના પર બદામ નું ગાર્નિશીંગ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
પર
Mumbai - Ghatkopar (west)
i love to cook..n also like to serve to all..delicious food.love to eat also....
વધુ વાંચો

Similar Recipes