તિરંગા ઈડલી (Tiranga Idli Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#TR
આજનો દિવસ દરેક ભારતીય માટે અતિ વિશેષ છે..
આજના દિવસે ભારત ને આઝાદી મળી હતી .
એ વાત ને આજે ૭૫ વર્ષ પૂરા થયા..
આજે આઝાદી ના અમૃત મહોત્સવ માં
કુકપેડ પણ એમાં ભાગ લઇ રહ્યું છે અને તિરંગા ની વાનગી બનાવાય છે .
મેં પણ આજે તિરંગા ઈડલી બનાવીને આઝાદીના અમૃત મહોત્સવ માં મારું યોગદાન આપ્યું છે..

તિરંગા ઈડલી (Tiranga Idli Recipe In Gujarati)

#TR
આજનો દિવસ દરેક ભારતીય માટે અતિ વિશેષ છે..
આજના દિવસે ભારત ને આઝાદી મળી હતી .
એ વાત ને આજે ૭૫ વર્ષ પૂરા થયા..
આજે આઝાદી ના અમૃત મહોત્સવ માં
કુકપેડ પણ એમાં ભાગ લઇ રહ્યું છે અને તિરંગા ની વાનગી બનાવાય છે .
મેં પણ આજે તિરંગા ઈડલી બનાવીને આઝાદીના અમૃત મહોત્સવ માં મારું યોગદાન આપ્યું છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

any time ready
ભારત દેશ માટે
  1. ઈડલી માટે
  2. ૧.૫ કપ ચોખા
  3. ૩/૪ કપ અડદ ની દાળ
  4. ૧ ડ્રોપસેફ્રોન કલર
  5. ૧ ડ્રોપગ્રીન કલર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

any time ready
  1. 1

    દાળ અને ચોખા ને ધોઈ આખી રાત પલાળવા મૂકવું,બીજે દિવસે પાણી નિતારી બંને ને અલગ અલગ ગ્રાઇન્ડ કરી ૫-૬ કલાક આથો આવવા માટે ઢાંકીને મૂકી દેવું.

  2. 2
  3. 3

    હવે ખીરા માં મીઠું નાંખી હલાવી દેવું અને ત્રણ ભાગ કરવા એકમાં સેફ્રોન કલર બીજા માં લીલો કલર અને ત્રીજો ભાગ સફેદ જ રાખવો.
    અહી હું કલર ખીરા નો ફોટો લેતા ભૂલી ગઈ છું.

  4. 4

    સ્ટીમર માં પાણી ગરમ મૂકવું,ઈડલી ની વાટકી ને ગ્રીસ કરી પહેલા માં કેસરી રંગ નું ખીરું પછી સફેદ રંગનું ખીરું અને પછી લીલા કલર નું ખીરું મૂકી વાડકીઓને સ્ટીમ કરવા મૂકી દો.૭-૧૦ મિનિટ માં ઈડલી તૈયાર થઈ જશે.

  5. 5

    બહાર કાઢી ઠંડી થાય એટલે અનમોલ્ડ કરી થાળી માં ગોઠવી લો..તિરંગા ઈડલી તૈયાર છે.જય હિન્દ..🇮🇳🙏❤️

  6. 6
  7. 7

    આજે મેં ગાયત્રી માને પણ તિરંગા જેવા શણગાર કર્યા છે..🙏🌹🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (22)

Similar Recipes