ચોકલેટ કોકોનટ બરફી (Chocolate Coconut Barfi Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#ATW2
#TheChefStory
#sweet recipe challenge
#AA2

ચોકલેટ કોકોનટ બરફી (Chocolate Coconut Barfi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ATW2
#TheChefStory
#sweet recipe challenge
#AA2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
અન્ય લોકો માટે
  1. 1 કપલીલા કોપરાનું છીણ
  2. 1/3 કપ કન્ડેન્સ મિલ્ક
  3. 2માવા ના પેંડા નું છીણ
  4. વન ફોર્થ કપ ઘરની મલાઈ
  5. 100 ગ્રામડાર્ક ચોકલેટ
  6. 1 ચમચીપિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગેસ બંધ રાખી એક પેનમાં કોપરાનું છીણ (લીલા કોપરા ને મિક્સરમાં ક્રશ કરી લેવું)મલાઈ માવાના પેંડા નું છીણ મલાઈ કન્ડેન્સ મિલ્ક નાખી બરાબર મિક્સ કરી લેવું

  2. 2

    હવે ગેસ ચાલુ કરીકોપરાના છીણ નો કલર બદલાય ત્યાં સુધી શેકી લેવું

  3. 3

    હવે આ મિશ્રણને ઠંડુ થવા દેવું પછી ડાર્ક ચોકલેટને મ માઇક્રોવેવમાં અથવા ડબલ બોઇલરમાં મેલ્ટ કરી લેવી

  4. 4

    મેલ્ટ કરેલી ચોકલેટ ને પણ ઠંડુ થવા દેવું પછી ઠંડી કરેલી ચોકલેટ ની અંદર શેકેલા કોપરાના છીણને મિક્સ કરી દેવું

  5. 5

    બરાબર મિક્સ થઈ જાય એટલે આ મિશ્રણને ગ્રીસ કરેલા મોલ્ડ ની અંદર પાથરી દેવું અને 1/2 કલાક માટે ફ્રીજમાં સેટ થવા દેવું

  6. 6

    1/2 કલાક પછી તેને બહાર કાઢી કટ કરી પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ગુલાબની પાંદડી થી અને ચોકલેટ સીરપ થી ગાર્નીશ કરી સર્વ કરવી

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes