વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#LB
ઈડલી બચી હોય અને એમાંથી મસ્ત ચટપટો નાસ્તો બનાવવો હોય તો વઘારેલી ઈડલી બેસ્ટ ઓપ્શન છે અને લંચ બોક્સમાં પણ છોકરાઓને આપી શકાય છે.

વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)

#LB
ઈડલી બચી હોય અને એમાંથી મસ્ત ચટપટો નાસ્તો બનાવવો હોય તો વઘારેલી ઈડલી બેસ્ટ ઓપ્શન છે અને લંચ બોક્સમાં પણ છોકરાઓને આપી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૭-૮ નંગ ઈડલી
  2. ૧ નંગડુંગળી
  3. ૩-૪ કળી લસણ
  4. ૨ નંગલીલાં મરચાં
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ચમચીખાંડ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧ ચમચીલીંબુનો રસ
  10. ૨ ચમચીતેલ
  11. ૧ ચમચીરાઈ
  12. ૧ ચમચીજીરું
  13. સમારેલી કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઈડલી અને ડુંગળીના કટકા કરી લો અને લસણને જીણું સમારી લો અને મરચાના કટકા કરી લો.

  2. 2

    હવે કડાઈમાં તેલ મૂકી રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી તેમાં સમારેલ લસણ, મરચા અને ડુંગળી ઉમેરી સાંતળો.

  3. 3

    હવે તેમાં સમારેલી ઈડલી, લાલ મરચું, હળદર, મીઠું તથા ખાંડ ઉમેરી મિક્સ કરો. હવે ઉપરથી લીંબુનો રસ તથા સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ

Similar Recipes