દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો તમે જોઈ શકો આ રીતે
- 2
હવે દુધી ધોઈ લો ત્યારબાદ તેને ખમણી લો તમે જોઈ શકો છો આ રીતે મેથી ને ધોઈ લો પછી તેને જીણી સમારી લો તમે જોઈ શકો છો આ રીતે
હવે એક બાઉલમાં બધુ ભેગુ કરી લો તમે જોઈ શકો છો આ રીતે પછી તેમાં બધા મસાલા નાખી લો - 3
હવે મુઠીયા નો લોટ ની જેમ કરી લો તમે જોઈ શકો છો આ રીતે એક તપેલીમાં પાણી ગરમ કરી તેની પર ચાઈણી રાખી લો પછી તેમાં મુઠીયા વાળી લો તમે જોઈ શકો છો આ રીતે પછી ઢાંકી દો
૨૦ મિનિટ સુધી રહેવા દેવું ધીમા તાપે - 4
૨૦ મિનિટ પછી જોઈ લેવું
મુઠીયા તૈયાર છે તમે જોઈ શકો છો આ રીતે પછી તેને ચોરસ ટુકડા કરી લો - 5
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં વઘાર કરી લો તમે જોઈ શકો છો આ રીતે
- 6
હવે તેને મિક્સ કરી લો તમે જોઈ શકો છો આ રીતે૫/૬ મિનિટ સુધી રહેવા દેવું સરસ કી્સપી થશે
થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને સર્વ કરો - 7
દુધી ના મુઠીયા તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
સીમ્પલ તોય હેલ્ધી ગુજરાતી ટી ટાઇમ સ્નેક. Rinku Patel -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB2Week-2 bottle gaurd dumplings Unnati Desai -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MVF#cookpadgujaratiદૂધી ચોમાસાની ઋતુમાં વેલા ઉપર થતું રસાળ શાકભાજી છે.કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે.દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે.દૂધીની તાસીર ઠંડી હોય છે. તેના ઘણા ફાયદા છે માટે કોઈપણ પ્રકારે દૂધીનુ સેવન કરવું જોઈએ.તેથી મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
ડીનર મા કંઈક હળવુ ખાવાની ઇચ્છા હોય ત્યારે ઝટપટ બની જતા, દુધી ના પોષ્ટીક, સ્વાદિષ્ટ મુઠીયા દરેક ગુજરાતી ની પહેલી પસંદ છે Pinal Patel -
-
મેથી પાલક દૂધી ના મુઠીયા (Methi Palak Dudhi Muthia Recipe In Gujarati)
મુઠીયા મારી ફેવરિટ છેઆ રીતે બનાવશો તો સ્વાદિસ્ટ લાગશેઆવો જોઈએ કઈ રીતે બને છે chef Nidhi Bole -
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SVC#SUMMER VEGETABLES RESIPY CHALLENGE Bhakti Viroja -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SVC#SAMAR VEGETABLE RECIPE CHALLENGE Jayshree Doshi -
-
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
-
મુઠીયા ના મોદક (Muthia Modak Recipe In Gujarati)
#GCRઆજ ગણેશ ચતુર્થી હોવાથી આજ મેં ઘઉંના લોટના મુઠીયા બનાવીને ગણપતી બાપા માટે મોદક બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ankita Tank Parmar -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
જનરલી બધા મિક્સ દાળ બનાવતા હોય છે હુ પણ બનાવુ છુંઆજે મેં ત્રેવટી દાળ બનાવી છેપેલા ના ટાઈમ મા દાદી નાની લોકો બનાવતાતો આવો જોઈએ કઈ રીતે બને છે#WK5#WEEK5 chef Nidhi Bole -
વેજીટેબલ મુઠીયા
#શિયાળા#TeamTreesમુઠીયા તો બધા જ બનાવતા જ હોય છે પણ મેં થોડા અલગ રીતે બનાવ્યા છે.શિયાળામાં સારા શાકભાજી મળે છે તો થોડા યુઝ કરીને મેં મુઠીયા બનાવ્યા છે. Kala Ramoliya -
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા કોને ના ભાવે🤣બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છે બધાઆજે મેં પાલક મુઠીયા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#CF chef Nidhi Bole -
દુધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
સવારે નાસ્તામાં કંઇક હેલ્ધી , ટેસ્ટી અને જલ્દી બની જાય એવુ ખાવુ હોય , તો આ બેસ્ટ ઓપ્શન છે. રાત્રે મુઠીયા બનાવીને ફી્ઝમાં મુકી દો, સવારે વઘારો. ફટાફટ રેડી. Tejal Vaidya
More Recipes
ટિપ્પણીઓ