ફુદીના મમરા (Pudina Mamara Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા તેલ ગરમ મૂકો તેમા હિગ અને હળદર નાખી મમરા ઉમેરો બરાબર હલાવી લો હવે તેમા મીઠું અને ફુદીના પાઉડર ઉમેરો બરાબર મિક્સ કરો મમરા ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરો તેમાં સેવ મીકસ કરી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી ફુદીના મમરા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફુદીના ફ્લેવર ના વઘારેલા મમરા (Mint Flavour Vagharela Mamra Recipe In Gujarati)
મમરા તો આપણે બધા વધારીએ જ છીએ પણ મેં શે તેમાં ઘરે ડ્રાઈ કરેલો ફુદીના નો પાઉડર વાપરી ને સેવ મમરા બનાવ્યા ટેસ્ટ માં સરસ થયા. Alpa Pandya -
-
-
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)
સાવ જ સરળ એવા વઘારેલા મમરા,,, લંચ બોક્સમાં, હળવા નાસ્તા માં અને સૂકી ભેળ બનાવવા ,,અનેક રીતે ઉપયોગી અને ટેસ્ટી પણ... કયારેક તાવ આવી ગયું હોય અને કંઈ ભાવે નહિ ત્યારે પણ વઘારેલા મમરા ને સેવ નો હળવો નાસ્તો લઈ શકાય..... Rashmi Pomal -
મમરા ની ચટપટ (Mamara Chatpat Recipe In Gujarati)
@hetal_2100 inspired me for this recipeઆ એકદમ હળવો નાસ્તો છે જેને તમે સાંજે કે સવારે ચા/કોફી સાથે લઈ શકો છો.મને યાદ છે કે જ્યારે નાનપણમાં મમ્મી બનાવી ને ખવડાવતા ખાસ તાવ આવે પછી કંઈક હળવું અને ટેસ્ટી ખાવાનું મન થાય કારણ કે તે સમયે ઘણી દવાઓ ખવાતી હોય મોઢા નો સ્વાદ જતો રહેતો હોય. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamara recipe in Gujarati)
#SJહું ઘણી બધી અલગ અલગ રીતે મમરા નો વઘાર કરું છું તેમાંનું આ એક છે Sonal Karia -
-
-
-
-
-
સેવ મમરા ભેળ (Sev Mamara Bhel Recipe In Gujarati)
ભેળ પાણીપુરી કચોરી દાબેલી બધાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે આ સ્ટ્રીટ ફૂડની મજા જ અલગ હોય છે#cookpadindia#cookpadgujarati#streetfood.. challange Amita Soni -
-
-
-
પાણીપુરી ફ્લેવર મમરા(Panipuri Flavour Mamra Recipe in Gujarati)
#SJપાણીપુરી ફ્લેવર મમરા Mital Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16445633
ટિપ્પણીઓ