રાઈસ ચિલા (Rice Chila Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
રાઈસ ચિલા (Rice Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ભાત ઉમેરી તેમાં ચણા નો લોટ ચોખા નો લોટ ઉમેરો હવે તેમાં પાણી ઉમેરી ને મિક્સ કરી ને ચીલા નું ખીરું બનાવી લો
- 2
હવે ખીરા માં આદુ મરચા ની પેસ્ટ,મીઠું,હિંગ,હળદર, લાલ મરચું,ધાણા જીરું,વગેરે બધો મસાલો ઉમેરી ને મિક્સ કરી લો.5 મિનિટ માટે રાખી દો
- 3
ધીમા ગેસ પર તવી ગરમ કરવા મૂકો ગરમ તવી પર તેલ લગાવી ને તેની ઉપર તૈયાર કરેલું ખીરું થોડું પાથરી ને ચમચા ને ગોળ ફેરવી દો બંને સાઈડ તેલ લગાવી ને ચીલા તૈયાર કરી લો
- 4
તૈયાર કરેલા રાઈસ ચીલા ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજ. રાઈસ ચિલા (Veg Rice Chila Recipe In Gujarati)
#AA2બહુ જ સરસ, સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે.. Sangita Vyas -
-
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#cookpadindia#cookpad_gujarati#cookpad#AA2#week2#Jainrecipe#SJR Parul Patel -
દાળ ફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
રાઈસ વેજ. ચીલા (Rice Veg Chila Recipe In Gujarati)
#AA2અમેઝિંગ ઓગસ્ટઆ ચીલા ફટાફટ બની જાય છે અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
-
-
મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
મેથી, ભાત ના મુલાયમ થેપલા#GA4#week19#methi#cookpadindia#cookpadgujratiથેપલાને એકદમ સોફ્ટ અને મુલાયમ બનાવવા માટે આ સિક્રેટ ઇન્ગ્રીડીઅન્ટ નાખવા.તો ચાલો બનાવીએ...... Hema Kamdar -
-
ડુમ્મસ ની ફેમસ રતાળુ પૂરી (Dummas Famous Ratalu Poori Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujrati jigna shah -
-
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2 મે અહી ક્રિસ્પી અને જાળીદાર ચીલા બનાવ્યા છેKusum Parmar
-
-
-
-
-
-
-
રાઇસ ફ્લોર ચીલા પીઝા (Rice Floor Chila Pizza Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiરાઇસ ફ્લોર ચીલા પીઝા Ketki Dave -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#ATW1#TheChefStory#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
જૈન રાઈસ વેજ. ચીલા (Jain Rice Veg. Chila Recipe in Gujarati)
#AA2#RICECHILLA#Chila#LEFTOVER#JAIN#COOKPADINDIA#COOKPADGUJRATI મારા ઘરે બપોર ના જમવા માં જીરા રાઈસ બનાવ્યાં હતાં એ વઘ્યા હતા તેમાં થી મેં સાંજ માટે રાઈસ વેજ. ચીલા બનાવ્યાં છે. Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16469654
ટિપ્પણીઓ