વેજ. રાઈસ ચિલા (Veg Rice Chila Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#AA2
બહુ જ સરસ, સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૩/૪ કપ ચોખા
  2. ૨ ટેબલસ્પૂનસોજી
  3. ૧ ટેબલસ્પૂનબેસન
  4. ૧ કપઝીણા કાપેલા ગાજર,કેપ્સિકમ,ડૂંગળી,ટામેટા,ધાણા અને લીલા મરચા
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૧/૨ ચમચીમરચું
  7. ૧/૪ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીધાણાજીરૂ
  9. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  10. ૧ ચમચીજીરૂ
  11. ૧ ગ્લાસપાણી
  12. જરૂર પ્રમાણે તેલ, ચીલા શેકવા

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ચોખા ને ૨ કલાક પલાળ્યા બાદ,નિતારી ને મિક્સી માં લઇ લો,સાથે સોજી અને ચણા નો લોટ એડ પાણી રેડી ઝીણું વાટી લો.

  2. 2
  3. 3

    વટાઈ જાય એટલે,બધા વેજીટેબલસ્ કટ કરી લો અને મસાલા પણ તૈયાર રાખો,
    હવે બટર માં વેજીસ,સૂકા મસાલા,ધાણા એડ કરી મિક્સ કરી થોડો rest આપો.

  4. 4
  5. 5

    તવી ને ગરમ કરી ગ્રીસ કરી લો,rest બાદ એક લેડલ ખીરું લઈ તવી પર સ્પ્રેડ કરી,સાઈડ માં તેલ મૂકી ધીમાં તાપે ઢાંકી ને થવા દો,ત્યારબાદ બીજી સાઈડે પણ એવી રીતે પકવી લો,આમ બધા ચીલા ઉતારી લો.

  6. 6
  7. 7
  8. 8

    રાઈસ ચીલા તૈયાર છે. ધાણા મરચાં ફુદીના ની ચટણી સાથે ગરમ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes