આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા,ડુંગળી છોલી ને સમારી લ્યો.ટામેટાં સમારી લ્યો.
- 2
કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી જીરું તતડે એટલે તેમાં હિંગ નાખી મીઠો લીમડો નાખી સમારેલ શાક વધારો.ઉપર મુજબ ના મસાલા અને મીઠું નાખી હલાવી લ્યો.જરૂર મુજબ પાણી નાખી હલાવી ઢાંકણ ઢાંકી ત્રણ સીટી વગાડી લ્યો.
- 3
કુકર ઠંડુ પડે એટલે જોશું તો સેન્ડવીચ નું શાક થઈ ગયું છે લીલા ધાણા નાખી હલાવી લ્યો.બ્રેડ ની એક સ્લાઈસ ઉપર બનાવેલ પુરણ ભરી ઉપર બીજી બ્રેડ મૂકી બંને બાજુ બટર લગાવી ગ્રિલ કરી લ્યો.
- 4
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી આલુ મટર સેન્ડવીચ રાજકોટ ની ચટણી અને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#TheChefStory #ATW1#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #Aalumatarsandwich #vegsandwich #aalu #matar. #AA2 Bela Doshi -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#AA2 Amita Soni -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#ATW1#TheChefStory#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia આલુ મટર (વેજ.) સેન્ડવીચ Rekha Vora -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 આ સેન્ડવીચ માં બટાકા ની સાથે વટાણા નો સ્વાદ ખુબ સરસ આવે છે વડી સરળતાથી બની જાય છે અને બધા ને ભાવે છે. Varsha Dave -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#amazing august -week2#AA2સેન્ડવીચ નાના-મોટા સૌ ને ભાવે. જ્યારે નાસ્તા માં કે લંચ બોક્સ નામ મૂકવાની વાત આવે ત્યારે સેન્ડવીચ સૌથી મોખરે હોય. બહાર ફરવા કે આઉટીંગ માં સાથે લઈ જવા માટે નું બેસ્ટ ઓપ્શન છે. Dr. Pushpa Dixit -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpad Ankita Tank Parmar -
-
-
-
આલુ મટર ગ્રિલ્ડ સેન્ડવીચ (Aloo Matar Grilled Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ સામગ્રી થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રિલ્લડ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટાકા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રિલ્લડ અને નોન ગ્રિલ્લડ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. આલૂ મટર સેન્ડવિચ એ એક લોકપ્રિય નાસ્તાની રેસીપી છે જે તમારા બાળકોને સરળતાથી આનંદિત કરી શકે છે. તમારા ભંડારમાં આ સેન્ડવીચ રેસીપી રાખવાથી ઘણો ફાયદો થશે, ખાસ કરીને જ્યારે તમારા બાળકની સાંજની ભૂખ પૂરી કરવાની વાત આવે છે. Daxa Parmar -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#CookpadGujrati##CookpadIndia Brinda Padia -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Amazing August#poteto recipe#Mater recipe#alu mater sandwich recipe Krishna Dholakia -
-
ટેસ્ટી ક્રિસ્પી આલુ મટર સેન્ડવીચ (Testy Crispy Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Post3#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એટલે કે ઓગસ્ટ મહિનામાં અવનવી વાનગીઓ ની ઉજવણી કરવામાં આવે છે વ્યક્તિ અવનવી વાનગી બનાવે છે અને તેની મોજ માણે છે Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16455682
ટિપ્પણીઓ