ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Nisha Shah @cook_21848652
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં થોડું ઘી મૂકી તેમાં ફાડા નાખી મીડિયમ ગેસ રાખી શેકો.બધા ફાડા સરસ ફૂલી જાય એટલે તેને કુકર માં લઈ તેમાં ત્રણ કપ પાણી ઉમેરીને ત્રણ થી ચાર સિટી વગાડી લો.
- 2
ઠંડું પડે એટલે કડાઈ માં બીજું ઘી લઈ બાફેલા ફાડા અને ખાંડ નાખી મિક્સ કરીને થવા દો.ઇલાયચી પાઉડર અને બદામ નાખવી અને પાંચ મિનિટ ધીમા તાપે થવા દેવું.ગેસ બંધ કરવો.ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી બધાને ભાવે છે, અમારા ઘરમાં બધાને લાપસી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે.. Rachana Sagala -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB week10 ફાડા લાપસી એ બધી જગ્યાએ પ્રચલિત છે ગુજરાત હોય હરયાણા હોય કે ગમે તે જગ્યાહોય મહેમાન ઘરે આવવાના હોય તો ફાડા લાપસી, ઘણા માં તો દેવ ને પ્રસાદ પણ ફાડા લાપસી નો ધરાવવામાં આવે છે. તો આજે આપણે કુકરમાં ફટાફટ બની જતી ફાડા લાપસી ની રેસીપી જોઇએ Varsha Monani -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DFTધનતેરસને દિવસે મા લક્ષ્મી ની પ્રસાદી છે એટલે સ્વાદિષ્ટ ફાડા લાપસી અથવા કંસાર Ramaben Joshi -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ઘઉંની ફાડા લાપસી આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગે બધાં ને ઘરે બનતી હોય છે. સાથે સાથે ઘઉંના ફાડાપોષકતત્વો ની દ્વષ્ટિ એ પણ ખૂબ જ અગત્યના ધરાવે છે.ઘઉંના ફાડા જેને હિન્દી માં દલીયા કહેવાય છે તેમાં વિટામિન B1,B2 , ફાઈબર ઉપરાંત બીજા પણ ઘણા બધા પોષકતત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે.દલીયા ખાવાથી પોષક તત્ત્વો ની પુર્તિ થઈ જાય છે અને લાંબા સમય સુધી ભૂખ નો અહેસાસ પણ નથી થતો.દલીયા ન માત્ર સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ વજન ઘટાડવા માટે સૌથી મદદરૂપ શ્રેષ્ઠ આહાર છે ,તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ ખૂબ ઉપયોગી છે. Kajal Sodha -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10આજે અષાઢી આઠમ નિમિત્તે અમારે ત્યાં ફાડા લાપસી બની જે ગોળવાળી બને છે તેની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Jigna Vaghela -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આજે અષાઢ સુદ બીજ - રથ યાત્રાનાં શુભ પ્રસંગે પ્રશાદ ધરવા ફાડા લાપસી બનાવી. ઓરમું#EB Dr. Pushpa Dixit -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી એ પરંપરાગત રેસીપી છે. જે ખાસ પ્રસંગો માં બનાવવામાં આવે છે અને લાપસી ઘઉં માંથી બનતી હોવાથી જેમાં વિટામિન B1, ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. ગુજરાતી લોકોમાં આ રેસિપી ધણી પ્રચલિત અને પ્રિય છે. Niral Sindhavad -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે શુભ પ્રસંગે લાપસી ના આંધણ તો મુકાય જ, ઘઉં ના ફાડા મા ફાઈબર હોય છે, પોષ્ટિક આહાર છે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આપણા તહેવારો મિષ્ટાન વગર અધુરાં છે. નવો મહિનો હોય, શુકન કરવામાં કે નૈવેદ્ય અર્પણ કરવામાં ફાડા લાપસી ખાસ બનાવવામાં આવે છે. Mamta Pathak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16463427
ટિપ્પણીઓ (2)