ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧૦૦ ગ્રામ મિલ્ક પાઉડર
  2. ૧ કપદૂધ
  3. ૧/૨ કપખાંડ
  4. ૨ ચમચીઘી
  5. ૧ ટેબલ સ્પૂનકોકો પાઉડર
  6. ૨ ચમચીબદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધમાં ખાંડ નાખી ગરમ કરી તેને ઠંડુ કરી લો પછી આ ઠંડા થયેલા દૂધમાં મિલ્ક પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લો

  2. 2

    હવે ગેસ ચાલુ કરી ધીમી આંચ પર મિશ્રણને પકાવો સતત હલાવતા રહેવું જેમ જેમ મિશ્રણ ઘટ્ટ થવા લાગે તેમ તેમાં ઘી એડ કરીને મિક્સ કરો

  3. 3

    પછી તેમાં કોકો પાઉડર અને થોડી બદામની કતરણ નાખીને મિશ્રણને ઘટ્ટ થવા દો થાળી ને ઘી થી ગ્રીસ કરી લો પછી આ મિશ્રણને ગ્રીસ કરેલી થાળીમાં પાથરીને ઉપરથી બદામની કતરણ લગાવી લો

  4. 4

    ઠંડુ થઈ ગયા પછી કાપા કરી લો તૈયાર છે ચોકલેટ બરફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes