પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

અમારા ઘરમાં બધાને બહુ મનપસંદ વાનગી છે
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બહુ મનપસંદ વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગને પાણીમાં બેથી ત્રણ કલાક પલાળી રાખો ત્યારબાદ તેને ત્રણથી ચાર સીટી વગાડી લો
- 2
ત્યારબાદ એક બાઉલમાં બાફેલા મગ અને ખારી બુંદી નાખી બંને મિક્સ કરી લો
- 3
ત્યારબાદ તીખુ પાણી બનાવવા માટે બધી સામગ્રી નાખી જરૂર મુજબ પાણી નાખી પીસી લો ત્યારબાદ એક તપેલામાં લઈ જરૂર મુજબ પાણી નાખી તીખું પાણી બનાવી લો ફ્રિજમાં બેથી ત્રણ કલાક માટે ઠંડુ થવા મૂકી દો
- 4
ત્યારબાદ મીઠું પાણી બનાવવા માટે ખજૂર આંબલી અને ગોળ ઉમેરી પાણી નાખી ત્રણથી ચાર સીટી વગાડી લો અને તેના ઠળિયા કાઢી લો ત્યારબાદ તેને ઠંડુ કરી મિક્સરમાં પીસી લો ત્યારબાદ તેમાં આમચૂર પાઉડર અને લાલ મરચું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
તો હવે આપણો ટેસ્ટી પાણીપુરીનો મસાલો તીખુ પાણી મીઠું પાણી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને પાણીપુરીની પૂરી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
ચટપટી પાણીપુરી (Chatpati Panipuri Recipe In Gujarati)
#PSપાણીપુરી એટલે બધાને ખૂબ જ ભાવતી વાનગી નાનાથી માંડીને મોટા ને બધાને આ ચટપટી પૂરી બહુ જ ભાવે છે Ankita Solanki -
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં સોથી પેલા પાણીપુરી જ યાદ આવે છે,બજાર માં અલગ અલગ ફલેવર વાળી પાણી ની પાણીપુરી મળેછે,અહીં મેં તેમાંથી બે ફલેવર ના પાણી બનાવ્યા છે.જે બંને ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
આલુ રગડા પાણીપુરી (Alu Ragda panipuri recipe in Gujarati)
#આલુ#આલુ રગડા પાણીપુરીઆલુ કોન્ટેસ્ટ માટે મે તૈયાર કરી છે આલુ રગડા પાણીપુરી જોઈને જ મોમાં પાણી આવી ગયું ને??તો જોઈ લો બનાવવાની રીત..હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઓલટાઈમ ફેવરીટ રગડા પાણીપુરી બાળકોની સાથે સાથે મોટાઓને પણ ફેવરિટ આલુ રગડા પાણીપુરી અત્યારે lockdown ચાલી રહ્યું છે તો ઘરમાં જ જલ્દીથી બની જાય અને મન અને પેટ ભરીને ખાઈ શકીએ તેવી પાણીપુરી તો ચાલો આપણે બનાવીએ ટેસ્ટી પાણીપુરી.. આલુ કોન્ટેસ્ટ માટે આનાથી સારી રેસીપી હોય જ ના શકે.😄😄😄😋મેં અહીં ચાર ફ્લેવર્સ ના પાણીપુરીના પાણી બનાવ્યા છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો Mayuri Unadkat -
-
જમ્બો બટાકા વડા (Jumbo Bataka Vada Recipe In Gujarati)
#ChoosetocookTheme-my favourite recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને અમારા ઘરમાં પણ બધાને મારા હાથના બહુ ભાવે છે. Falguni Shah -
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
સ્વાદિષ્ટ વાનગી અમારા ઘરમાં બધાને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
-
-
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
ટોમેટો સુપ(tomato soup recipe in gujarati)
આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં એકદમ હેલ્ધી છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Falguni Shah -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati પાણીપુરી ને અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે . ગોલગપ્પા, પુચકા,ફુલકી,પાણીબતાસે, પકોડી, ગુપચુપ. Bhavini Kotak -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
-
-
-
-
પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
#ST#STREET_FOOD#PANIPURI#TEMPTING#CHAT#RAGADO#COOKPADINDIA#COOKPADGUJRATI મારા મતે તો પાણીપુરી ને ભારતનું "રાષ્ટ્રીય ખાઉંગલી ખાણું" એટલે કે STREET FOOD તરીકે સન્માન આપી દેવું જોઈએ કારણકે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી તેનું વેચાણ રેકડી/ખૂમચા ઉપર થતું જ હોય છે. આજ સુધી મેં ભારતના જેટલા રાજ્યની મુલાકાત લીધી છે, તે દરેક રાજ્યમાં પાણીપુરી તો ખાધી છે. અરે ભારતની બહાર પણ જ્યારે મુલાકાત બીજા દેશની લીધી ત્યારે પણ પાણીપુરી ખુમચા સ્ટાઈલ ભૈયાજી આપે તે રીતે રેસ્ટોરન્ટમાં ખાધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં "પાણીપુરી" તરીકે ઓળખાતી આ વાનગી દિલ્હી તથા ઉપરના પ્રદેશોમાં "ગોલગપ્પા" તરીકે ઓળખાય છે. જ્યારે કલકત્તા અને પૂર્વના અન્ય રાજ્યમાં તે "પુચકા" તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લખનઉ તરફ તે "પાની કે બતાશે" તરીકે ઓળખાય છે. જ્યારે રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં "પકોડી" તરીકે પણ ઓળખાય છે આમ જુદા જુદા નામ સાથે પણ દરેક સ્થળે પાણીપુરી નું વર્ચસ્વ તો છે. અને તે કોઈ મોટું શહેર હોય કે સાવ નાનકડું ગામ હોય પણ ત્યાં પાણીપુરી ની રેકડી તો જોવા મળશે. થોડી ઘણી દરેક સ્થળની પુરી બનાવવા માં ફેરફાર હોય છે અને ક્યાંક તે રગડા સાથે તો ક્યાંક તે ફણગાવેલા મગ સાથે પણ કરવામાં આવી છે. ખાટો મીઠો, તીખો સ્વાદ ધરાવતી આ વાનગી નાનાથી માંડી મોટા દરેકને પ્રિય છે જ. ઘરે ગમે તેટલી વખત પાણી પુરી બનાવીએ તો પણ બહાર જઈએ ત્યારે ઉભા ઉભા તે ખાવાની મજા માણવાનો ભારતીય અચૂક છોડતા નથી. આથી જ આ સ્ટ્રીટ ફૂડની નેશનલ STREET FOOD તરીકે સન્માનિત કરી દેવું જોઈએ. Shweta Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (12)