ટામેટો રસમ (Tomato Rasam Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#RC3
#Red recipe

શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. ૨ નંગટામેટા
  2. 1 ચમચીઆમલીનો પલ્પ
  3. ૨ ચમચીગોળ
  4. સુકા મરચા
  5. 2 કળી લસણ
  6. ૩ નંગમીઠો લીમડો
  7. 1/2 ચમચી ધાણા
  8. 1/4 ચમચીરાઈ
  9. 1 ચમચીતેલ
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  12. 1/2 ચમચી મરી પાઉડર
  13. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  14. ટુકડોઆદુ
  15. ૧ નંગલીલું મરચું
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટામેટા ને ધોઈ તેના ટુકડા કરી તેને બાફી લો.બફાઈ જાય પછી એક કઢાઈમાં તેલ મૂકી રાઈનો વઘાર કરી,સૂકું લાલ મરચું,મીઠો લીમડો, ધાણા,શેકેલું જીરૂ,મરી પાઉડર, લાલ મરચું નાખી ક્રશ કરો અને તેલમાં એડ કરો.

  2. 2

    પછી તેમાં આદુ, મરચા,લસણ એડ કરી બે મિનિટ શેકાવા દો.શેકાઈ જાય પછી તેમાં ટામેટા, મીઠું અને આમલીનું પાણી મિક્સ કરી એડ કરો.હવે તેને દસ મિનિટ ઉકાળો. બરાબર ઉકરી જાય પછી ગેસ બંધ કરી નીચે ઉતારી દો.

  3. 3

    હવે તૈયાર છે ટામેટો રસમ. તેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes