ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

Kalpana Parmar @Kala_070670
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ લાલ મરચા ને 1/2 કલાક ગરમ પાણી મા પલાળી લેવા.બટાકાને ધોઇને કુકરમાં બાફી લેવા, બટકા બફાય તે સમય દરમ્યાન પલાળી ને રાખેલ મરચાં પાણી નીતરી ને લસણ અને મરચાં ની પેસ્ટ બનાવી લેવી. આ વાનગી મા આ ચટણી મુખ્ય હોય છે.
- 2
હવે બટાકા ના નાના કટકા કરી લેવા ત્યારબાદ ઍક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી તેમાં લાલ મરચાની પેસ્ટ ઉમરી બરાબર સાંતળી લેવી ત્યારબાદ તેમાં ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી જોઇતા પ્રમાણે મીઠું ઉમેરી 2 ચમચા પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને 2 મિનિટ થવા દેવું જેથી મસાલો અને મીઠું બટકા મા બરાબર મિક્સ થાય જાય. વધું તીખું જોઇતુ હોય તો લાલ મરચું પાવડર ઉમરાવો. તૈયર થઇ ગયું આપડુ શાક.
- 3
હવે ઍક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં ભૂંગળા તળી લેવા. અને ગરમ ગરમ ભૂંગળા અને શાક સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#PG#CB8 “ ભૂંગળા બટાકા “ જે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે ભૂંગળા બટાકા બોટાદ,ધોરાજી , રાજકોટ ઘણી બધી જગ્યાના ફેમસ છે આમાં બાફેલા બટાકા માં સરસ મજાનો ટેસ્ટી મસાલો કરવામાં આવે છે અને સર્વ કરતી વખતે તેના પર ખાટી મીઠી ચટણી નાખી સર્વ થાય છે સાથે આની જોડે તળેલા ભૂંગળા આપવામાં આવે છે જે ખાવાની ખુબ મજા આવે છે Juliben Dave -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ ડીશ ભાવનગર ની ફેમસ સ્ટી્ટફુડ છેઆમા લસણ ભરપુર હોય છેપણલસણ વગર પણ સ્વાદીષ્ટ બને છેમે અમદાવાદ ના ફેમસ ભુંગળા બટાકાબનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB8#week8 chef Nidhi Bole -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 આમ તો ભુંગળા બટાકા ભાવનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ ભુંગળા બટાકા સ્ટ્રીટ ફૂડ તરીકે તરીકે ઓળખાય છે પરંતુ આજે મેં રાજકોટમાં મળે છે એ રીતે ના ભુંગળા બટાકા બનાવ્યા છે. આશા છે કે તમને ગમશે. Vaishakhi Vyas -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટેકા ને પાવ.... રાત્રી જમવા માં પણ બનાવી શકાય.. સાથે તીખી, મીઠી ચટણી તો ખરી જ....અને મસાલા છાશ... yammmiii .....#CB8 Rashmi Pomal -
-
-
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ રેસીપી સ્પેશિયલ ભાવનગર ની છે.આજે મે ટ્રાય કરી છે. #SF Harsha Gohil -
-
-
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#CB8છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week - 8ભૂંગળા-બટાકા એ સમગ્ર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ભાવનગરમાં બનાવવામાં આવતી એક વાનગી - સ્ટ્રીટ ફુડ છે. નાની બટેટી ન હોય તો મોટા બટેટાને કાપી વાપરી શકાય. Dr. Pushpa Dixit -
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPAINDIA#Diwali2021 Jayshree Doshi -
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#WEEK8#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva -
બટાકા ભૂંગળા (Bataka Bhungra Recipe In Gujarati)
#MS મકરસક્રાતિ મે બટાકા ભૂંગળા બનાવ્યા હતાં Vandna bosamiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15538501
ટિપ્પણીઓ (6)