રવા ડ્રાયફ્રુટ મોદક (Rava Dryfruit Modak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રવો નાખો અને ધીમા તાપે તેને શેકો..
શેકાવાની સરસ સ્મેલ આવે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગે ત્યાં સુધી શેકો. હવે તેમાં ગરમ દૂધ નાખો અને મિક્સ કરતા જાવ. ગેસની ફ્લેમ સ્લો રાખવી. તેમાં કેસર વાળું દૂધ ઉમેરી દો.. - 2
હવે તેમા ખાંડ અને ઇલાયચી પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરો અને ખાંડ નું પાણી બળવા દો. હવે આ મિશ્રણ ને ઠંડુ કરી લો.
- 3
હવે એક બાઉલ માં નાળિયેર નું છીણ, કાજુ બદામ નો ભુક્કો, મિલ્ક પાઉડર, બૂરું ખાંડ આ બધું લઈ મિક્સ કરી લો. એક ચમચી ઘી નાખી મિક્સ કરી લો.
- 4
હવે રવા ના બેટર લઈ હાથ થી પૂરી જેવું થેપી અંદર સ્ટફિંગ ભરી ને બરાબર બંધ કરી મોદક નો શેપ આપી દો.
- 5
હવે ટૂથપીક લઈ લાઈન જેવી ડીઝાઈન કરીલો. જેથી મોદક મોલ્ડ માં બનાવ્યા હોય તેવું લાગશે.
- 6
તો તૈયાર ગણપતિ બાપા નો રવા મોદક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇન્સ્ટન્ટ સોજી ડ્રાયફ્રુટ મોદક (Instant Sooji Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#cookpadindia ઇન્સ્ટન્ટ સોજી/રવા ડ્રાયફ્રુટ મોદક Bindi Vora Majmudar -
-
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા મોરિયાગણપતિ બાપ્પા ના પ્રીય મોદક Jigna Patel -
રવા કેસર મોદક (Rava Kesar Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#SGC હમણાં ગણપતિ બાપા નાં દિવસો ચાલે છે તો પ્રસાદ માં અલગ અલગ લાડુ અને સ્વીટ બનાવતા હોઈએ😊 Varsha Dave -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
ડ્રાયફ્રુટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
મોદક એ ગણેશ ચતુર્થી ના ઉત્સવ દરમિયાન બનાવવામાં આવતો એક પ્રસાદ નો પ્રકાર છે. પરંપરાગત રીતે નારિયેળ અને ગોળના ફિલિંગ નો ઉપયોગ કરીને ચોખાના લોટના પડમાં ભરીને પછી એને બાફીને મોદક બનાવવામાં આવે છે, પરંતુ હવે અલગ અલગ જાતના ઘણા પ્રકારના મોદક બનાવવામાં આવે છે. મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરીને મોદક બનાવ્યા છે જેમાં બિલકુલ ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યો નથી. આ મોદક ખાંડ વાળા લોકો અથવા તો ડાયટિંગ કરતા લોકો પણ આરામથી ખાઈ શકે છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી મોદક નો પ્રકાર છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
-
કેસર રવા મોદક (Kesar Rava Modak Recipe In Gujarati)
રવા કેસર મોદક ટેસ્ટ માં સારા લાગે છે અને જલ્દી થી બની પણ જાય છે Khushbu Sonpal -
-
ચાર ફ્લેવરનાં મોદક (Four Flavoured Modak Recipe In Gujarati)
#GCR#PR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
દિવાળી હોય અને ઘૂઘરા ના બને એવું તો બને જ નહીં. ગુજરાતી ના દરેક ઘરમાં આ વાનગી બનતી હોય છે Reshma Tailor -
કેસર ડ્રાયફ્રુટ મિલ્કશેક (Kesar Dry Fruit Milkshake Recipe In Gujarati)
#GA4#Week8Milk દૂધ એક સંપૂર્ણ આહાર છે. એમાં પણ જો ગાય નું દૂધ પીવા માં આવે તો ખૂબ જ ફાયદાકારક છે,દૂધ માં કેલ્શ્યિમ,પૂરતા પ્રમાણ માં મળી રહે છે. તેથી આપણા હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
-
-
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#GCRઅત્યારે બધા ના ઘરો માં અલગ અલગ વેરાયટી ના મોદક બનતા હોય છે. હું પણ મારા ઘરે આ એક વેરાયટી ના કરી છું પ્રસાદ માટે. Kunti Naik -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ મોદક (Khajoor Anjeer Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati)
#SGC #ATW2 #TheChefStory આ મોદક ચણા ના લોટ મા ડ્રાયફ્રૂટ પાઉડર અને મિલ્ક પાઉડર વડે બનાવેલ છે, આ ગણપતિ બાપાની પ્રિય વાનગી મોદક ઘણી બધી રીતે બનાવવામા આવે છે Nidhi Desai -
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
-
સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory Bhavna C. Desai -
પાન ના મોદક (Paan Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#SGC#CookpadGujrati#CookpadIndia Brinda Padia
More Recipes
ટિપ્પણીઓ (4)