ઓરીયો ડ્રાયફ્રુટ મોદક (Oreo Dryfruit Modak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ઓરીયો બિસ્કીટ માંથી ક્રીમ નીકાળી દો ત્યારબાદ oreo બિસ્કીટ ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરો મિક્સર માંથી oreo બિસ્કીટ નો પાઉડર બહાર ડીશમાં કાઢી તેમાં દૂધ ઉમેરી લોટ બાંધી લો
- 2
ત્યારબાદ મોદક મા બદામ કાજુ અખરોટ ની અચકચરો ભૂકો બનાવી રાખો બિસ્કીટ નો ક્રીમ બંને મિક્સ કરી રાખી દો ત્યારબાદ મોદક આકારનું બિબુ લઈ તેમાં બાંધેલો લોટ મૂકી વચ્ચે સૂકો મેવો અને ક્રીમ નો માવો ભરો બીજી સાઈડ લોટ ભરી બિબા ને બંધ કરી દો નીચેની સાઈડ પણ લોટ મૂકી દો
- 3
ત્યારબાદ એક ડીશમાં મોદક તૈયાર ગણપતિ બાપાની પ્રસાદી ધરાવો ગણપતિ બાપ્પા મોરિયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઓરીયો ડ્રાયફ્રુટ કેક (Oreo Dryfruit cake recipe In Gujarati)
#goldenapron3#week16 Ushaben shrimankar -
ઓરીયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCRની આજે ગણપતી બાપા માટે oreo બિસ્કીટ ના મોદક બનાવ્યા છે જે ઝડપથી બની જાય છે Ankita Tank Parmar -
ઓરીયો મોદક(Oreo modak recipe in Gujarati)
#મોમઆ મોદક મારી મમ્મી ખાસ મારી માટે બનાવે છે અને હું મારી લાડકિયોં માટે બનાવું છું Kajal Panchmatiya -
-
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક (Oreo Chocolate Coconut Modak Recipe In
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઓરીયો ચોકલેટ કોકોનટ મોદક -- બહુ જ જલ્દી થી બની જાય એવા સરસ સ્વાદિષ્ટ મોદક ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવ્યા છે. Manisha Sampat -
ઓરીઓ કેક મોદક(Oreo Cake Modak Recipe In Gujarati)
#GCફ્રેન્ડ્સ, ગણેશ ઉત્સવ દરમ્યાન આપણે અવનવા વ્યંજન બનાવી ને હોંશભેર ભગવાન નો થાળ અને પ્રસાદ તૈયાર કરીએ છીએ . આજે મેં ગણપતિ બાપ્પા માટે બાળકો ને ભાવતાં ઓરીઓ બિસ્કીટ નો ઉપયોગ કરી ને એક યમ્મી મોદક બનાવેલ છે . આપ સૌને ચોક્કસ આ રેસિપી પસંદ આવશે. મેં અહીં મારી ચેનલ Dev Cuisine ની વિડિયો લીંક પણ શેર કરેલ છે અને લેખિત રેસિપી નીચે મુજબ છે🙏🥰https://youtu.be/yWqAIah8q3k asharamparia -
-
મખાના ડ્રાયફ્રુટ મોદક (Makhana Dryfruit Modak Recipe In Gujarati)
#ગણેશ ચતુર્થી સ્પેશિયલ Shilpa Kikani 1 -
ડ્રાયફ્રુટ ખજૂર મોદક (Dryfruit Khajoor Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory Bindiya Prajapati -
ઇન્સ્ટન્ટ સોજી ડ્રાયફ્રુટ મોદક (Instant Sooji Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#cookpadindia ઇન્સ્ટન્ટ સોજી/રવા ડ્રાયફ્રુટ મોદક Bindi Vora Majmudar -
બેસન ડ્રાયફ્રૂટ મોદક (Besan Dryfruit Modak Recipe In Gujarati)
#SGC #ATW2 #TheChefStory આ મોદક ચણા ના લોટ મા ડ્રાયફ્રૂટ પાઉડર અને મિલ્ક પાઉડર વડે બનાવેલ છે, આ ગણપતિ બાપાની પ્રિય વાનગી મોદક ઘણી બધી રીતે બનાવવામા આવે છે Nidhi Desai -
ડ્રાયફ્રુટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
મોદક એ ગણેશ ચતુર્થી ના ઉત્સવ દરમિયાન બનાવવામાં આવતો એક પ્રસાદ નો પ્રકાર છે. પરંપરાગત રીતે નારિયેળ અને ગોળના ફિલિંગ નો ઉપયોગ કરીને ચોખાના લોટના પડમાં ભરીને પછી એને બાફીને મોદક બનાવવામાં આવે છે, પરંતુ હવે અલગ અલગ જાતના ઘણા પ્રકારના મોદક બનાવવામાં આવે છે. મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરીને મોદક બનાવ્યા છે જેમાં બિલકુલ ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યો નથી. આ મોદક ખાંડ વાળા લોકો અથવા તો ડાયટિંગ કરતા લોકો પણ આરામથી ખાઈ શકે છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી મોદક નો પ્રકાર છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
-
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16472923
ટિપ્પણીઓ