ટ્રાય કલર સેન્ડવીચ (Tri Colour Sandwich Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

ઈન્ડીયન  ટ્રાય કલર સેન્ડવીચ
આપણી આઝાદી ના અમ્રુત મહોત્સવ ના દિવસે એક નવીન તિરંગા વાનગી, હું અહીંયા પીરસું છું જે બધી ઉંમર ના લોકો ને પસંદ પડશે.

ટ્રાય કલર સેન્ડવીચ (Tri Colour Sandwich Recipe In Gujarati)

ઈન્ડીયન  ટ્રાય કલર સેન્ડવીચ
આપણી આઝાદી ના અમ્રુત મહોત્સવ ના દિવસે એક નવીન તિરંગા વાનગી, હું અહીંયા પીરસું છું જે બધી ઉંમર ના લોકો ને પસંદ પડશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

-----
1 સર્વ
  1. 3બ્રેડ ની સ્લાઈસ
  2. 3 ટી સ્પૂનબટર
  3. કેસરી કલર માટે :
  4. 1 નંગ મીડીયમ છીણેલું ગાજર
  5. 2 ટે.સ્પૂન મેયોનીઝ
  6. મીઠું
  7. લીલા કલર માટે :
  8. 2 ટે સ્પૂન કોથમીર ફુદીના ની ચટણી
  9. 1/2 કપછીણેલું પનીર
  10. સર્વ કરવા માટે કેેસરીયો મેયો (ટોમેટો કેચઅપ + મેયોનીઝ) અને લીલી ચટણી
  11. પોટેટો ચિપ્સ સાથે સર્વ કરવા માટે (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

-----
  1. 1

    બ્રેડ ની સ્લાઈસ ઉપર બટર લગાડવું.

  2. 2

    કેસરી કલર ની બધી વસ્તુ મીકસ કરી સાઈડ પર રાખવી. લીલા કલર ની બધી વસ્તુ મીકસ કરી સાઈડ પર રાખવી.

  3. 3

    1 બ્રેડ ની સ્લાઈસ ઉપર કેસરી કલર નું ફીલીંગ મુકી, ઉપર બટર લગાડેલી સ્લાઈસ ઉંધી મુકવી.

  4. 4

    ઉંધી મુકેલી સ્લાઈસ ઉપર લીલા કલર નું ફીલીંગ મુકી, ત્રીજી બટર લગાડેલી સ્લાઈસ ઉંધી મુકી, સેન્ડવીચ ના 4 પીસ કરવા.પ્લેટ માં લઈ કેસરી મેયો અને લીલી ચટણી સાથે સર્વ કરવી.

  5. 5

    સાથે પોટેટો ચિપ્સ સર્વ કરવી. (ઓપ્શનલ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Top Search in

Similar Recipes