સમોસા (Samosa Recipe In Gujarati)

Around The World Challenge Week 3 🥳
સ્વીટ રેસીપી ચેલેન્જ 🤩🤩
#ATW3
#TheChefStory
ગણેશ ચતુર્થી રેસીપી 🏵️🛕🧁
#SGC
સપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙
#SSR
રાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી 🥮🧁🧋🥙
#RJS
સમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની પણ જરૂર છે? ભારતમાં રોડસાઈડ મળતો સૌથી લોકપ્રિય નાસ્તો છે સમોસા. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે.જામનગર રાજકોટ ખાણીપીણીનું કાશી ગણાય છે ,,બન્ને શહેરની દરેક વસ્તુ ખુબ જ સરસ મળે ,,મીઠાઈ હોય કે નમકીન ,,સ્ટ્રિટફૂડ હોય કે જમણવાર ,,દરેક સામગ્રીમાં તેનો અનેરો સ્વાદ જ આવે ,
સમોસા (Samosa Recipe In Gujarati)
Around The World Challenge Week 3 🥳
સ્વીટ રેસીપી ચેલેન્જ 🤩🤩
#ATW3
#TheChefStory
ગણેશ ચતુર્થી રેસીપી 🏵️🛕🧁
#SGC
સપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙
#SSR
રાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી 🥮🧁🧋🥙
#RJS
સમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની પણ જરૂર છે? ભારતમાં રોડસાઈડ મળતો સૌથી લોકપ્રિય નાસ્તો છે સમોસા. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે.જામનગર રાજકોટ ખાણીપીણીનું કાશી ગણાય છે ,,બન્ને શહેરની દરેક વસ્તુ ખુબ જ સરસ મળે ,,મીઠાઈ હોય કે નમકીન ,,સ્ટ્રિટફૂડ હોય કે જમણવાર ,,દરેક સામગ્રીમાં તેનો અનેરો સ્વાદ જ આવે ,
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ, ઘીમાં અજમો નાંખી બરાબર મિક્સ કરો. ત્યાર પછી પૂરતુ પાણી લઈને કડક લોટ બાંધો. આ લોટને ડિશ કે પછી ભીના મુલાયમ કપડાથી ઢાંકી દો અને સાઈડમાં 10થી 15 મિનિટ રહેવા દો.
એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરુ ઉમેરો. જીરુ તતડે એટલે હીંગ અને આદુ મરચાની પેસ્ટ નાંખી મીડિયમ ગેસ પર થોડી વાર સંતળાવા દો. ત્યાર પછી તેમાં બાફેલા વટાણા અને બટાકા ઉમેરી ચમચીના પાછળના ભાગથી મસળીને માવો બનાવો. - 2
બટાકા અને વટાણાનો માવો બની જાય એટલે તેમાં ગરમ મસાલો, આમચૂર, ધાણા, મીઠું નાંખી બરાબર મિક્સ કરો અને મીડિયમ આંચ પર તેને 2 મિનિટ સુધી ચડવા દો. આ દરમિયાન સતત માવો હલાવતા રહો. ત્યાર પછી તેમાં કોથમીર ઉમેરી બીજી એક મિનિટ માટે હલાવો અને પછી ગેસ બંધ કરી દો.પૂરણ ઠંડુ થવા દ્યો.
- 3
સમોસાનો લોટ સ્મૂધ થાય ત્યાં સુધી તેને મસળો. ત્યાર પછી તેને બે સરખા ભાગમાં લુઆ કરી દો. દરેક ભાગનો ગોળો વાળીને મોટી રોટલી વણી લો.
રોટલીના અર્ધગોળાકાર ભાગના બે છેડા બનાવી કોન જેવો આકાર તૈાર કરો. તેમાં સમોસાનું સ્ટફ ભરો અને પછી થોડુ પાણી લઈને તેના છેડા ચોંટાડી દો. આ રીતે એક પછી એક સમોસા વણતા જાવ.
કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં સમોસાને મીડિયમ ફ્લેમ પર તળો. બંને બાજુથી પડ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી તેને તળી લો.
ગરમાગરમ સોસ ચટણી કે ચા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા
#ઇબુક૧#૧૬ સમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની જરૂર જ નથી. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે. Chhaya Panchal -
ચકરી (Chakri Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ 🥳🤩🎉🎉#DTRટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર 🥮🧁🧋🥙#TRO Juliben Dave -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in gujarati)
સમોસા મોસ્ટ પોપ્યુલર street food કહી શકાય જે આપણે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ સમોસા ના સ્ટફિંગ મા પણ આપણે ઘણો variation કરી શકીએ છીએ જેમકે કેમકે મિક્સ કઠોળ ના સમોસા આલુ મટર ના સમોસા એમ અલગ અલગ સ્ટફિંગ કરી શકાય છે#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
સમોસા (samosa recipe in gujarati)
સમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની પણ જરૂર છે? ભારતમાં રોડસાઈડ મળતો સૌથી લોકપ્રિય નાસ્તો છે સમોસા. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે. જો તમે ઘરે પણ પરફેક્ટ સમોસા બનાવવા માંગતા હોવ તો આ રેસિપી નોંધી લો, એકદમ માર્કેટ જેવા જ ટેસ્ટી સમોસા બનશે. Gaurav Patel -
-
🌧️🌧️પંજાબી સમોસા(punjabi samosa recipe in gujarati)
# માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
આપણે ત્યાં જુદા જુદા સમોસા બને છે. વડતાલ ના સમોસા, પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા ,મીની સમોસા, આલુ સમોસા અને મટર સમોસા. મોટાભાગે બધા સમોસા નું પડ મેંદા નું હોય છે. પણ અમારી ઘરે ઘઉંના લોટની પણ બને છે. #FFC5 Week 5 Pinky bhuptani -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#cookpadindia#cookpadgujratiસમોસા તો આખા ભારત દેશ માં ખૂણે ખૂણે વેચાતું સ્ટ્રીટ ફૂડ છે.આખા ભારત માં 15 ટાઇપ નાં સમોસા મળે છે મે અહી એમાંના જ એક એવા ગ્રીન સમોસા બનાવ્યા છે.શિયાળા માં લીલા વટાણા અને પાલક ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે તેનો ઉપયોગ કરી ને ગ્રીન સમોસા બનાવ્યા છે.જે કોઈ પણ પાર્ટી હોય કે નાનો મોટો પ્રસંગ સમોસા બધા માં ફીટ થય જ જાય. Bansi Chotaliya Chavda -
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#cookpadindia સમોસા, સૌથી પ્રખ્યાત અને લોકો ની પહેલી પસંદ એવો નાસ્તો જેને કોઈ જ પ્રસ્તાવના ની જરૂર નથી. સમોસા એ પોતાની ચાહના ભારત બહાર પણ ફેલાવી છે. મોટા ભાગે બટેટા ના પુરણ થી બનતા સમોસા તળેલા જ હોય છે પરંતુ જે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત હોય તે લોકો બેક કરેલા અથવા એર ફ્રાઇડ પર પસંદ ઉતારે છે.મોગલ દ્વારા ભારત માં આવેલા સમોસા પેહલા ઉત્તર ભારત માં અને હવે સમગ્ર ભારત માં પ્રખ્યાત થયા છે.હવે બટેટા સિવાય વિવિધ પુરણ સાથે સમોસા બને છે. સમોસા એટલા પ્રખ્યાત અને પસંદ છે કે 5 મી સપ્ટેમ્બર "વિશ્વ સમોસા દિવસ" તરીકે મનાવાય છે. Deepa Rupani -
રેડ વેજ મેગી સમોસા (Red Veg Maggi Samosa Recipe in Gujarati)
આપણામાંના કેટલાક નિયમિત મેગીથી કંટાળી ગયા છે અને તેને નવો વળાંક આપવા માટે મેગી ના સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#Fried#samosaસમોસા એ દરેક વ્યક્તિ માટે ખાસ નાસ્તો છે કેમકે દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં મિત્રો સાથે કોલેજમાં કેન્ટીન મા સમોસા તો ખાધા જ હશે. અને કેન્ટીન જેવા સમોસા નો ટેસ્ટ બીજે ક્યાંય ના આવે. આજે મેં એવા જ સમોસા બનાવ્યા છે. payal Prajapati patel -
પંજાબી સમોસા (Punjabi samosa recipe in Gujarati)
#MW3#સમોસાપંજાબી સમોસા અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4 #Week21સમોસા ભારતની લોકપ્રિય વાનગી છે. લારીવાળા થી માંડીને સ્કૂલમાં કેન્ટીનમાં પણ સમોસા ઝટપટ ઉપડતા હોય છે. Chhatbarshweta -
-
સમોસા(samosa in Gujarati)
સવાર હોય કે સાંજ સમોસા તો કોઈ પણ સમયે ચાલે...#વિકમીલ૩જો # steamઅથવાફ્રાય #માઇઇબુક #પોસ્ટ ૧૯ Bansi Chotaliya Chavda -
ફરાળી કચોરી
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB19વીક 19શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Kamlaben Dave -
સમોસા (Samosa Recipe In Gujarati)
#DFTસમોસાની ઘણી વેરાયટી છે પણ મને પંજાબી સમોસા જ વધુ ભાવે તેના સ્પાઈસી સ્ટફિંગ તથા મોટી સાઈઝ ને કારણે.. ૨ સમોસામાં તો પેટ જ ભરાઈ જાય. આજે પંજાબી સમોસા બધાની ડીમાન્ડ પર બનાવ્યા. Dr. Pushpa Dixit -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
પટ્ટી સમોસાનું નામ પડતા જ અમદાવાદના નવતાડના સમોસા યાદ આવે. એવી જ રીતે સુરતમાં પણ ડુંગળી- ચણાની દાળના સમોસા વખણાય છે.મેં ડુંગળી-ચણાની દાળના સમોસા બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
ચીઝી કેરેટ પાસ્તા ઇટાલિયન ડીશ (Cheesy Carrot Pasta Italian Dish Recipe In Gujarati)
AROUND THE WORLD CHALLENGE Week 3 🥳મેડિટેરિયન/ઇટાલિયન/ઈન્ડિયન કરી (ગ્રેવી વાળી સબ્જી) રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW3#TheChefStoryરાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી 🥮🧁🧋🥙#RJSસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙#SSR Juliben Dave -
સમોસા(samosa recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨#monsoonસમોસા નામ લેતા જ મોં માં પાણી આવી જાય.. એકદમ સ્વાદિષ્ટ મસ્ત ગમે ત્યારે ખાય શકાય. Rachana Chandarana Javani -
આલું સમોસા
#આલુંસમોસા! આ એક એવો નાસ્તો છે કે જે લગભગ બધાને જ ભાવે.પૂરા દેશમાં આ વાનગી લોકપ્રિય થઇ ગઈ છે. જે બેકરી, રેસ્ટોરન્ટ કે સ્ટોલ પર મળે છે. કેટલાક લોકો બજારમાંથી મળતી સમોસાનો પટ્ટીના સમોસા બનાવે છે.જે ખૂબ જ ફટાફટ બની જાય છે.આજે મે મેંદાના લોટ માં અજમો નાખીને લેયર બનાવ્યું છે.જેની અંદર બટેટાનું સ્ટફિંગ ભર્યું છે.જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે.જેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)
#GA4#Week21#Samosaઆમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો. Vijyeta Gohil -
હેલ્ધી ચોકલેટ મફિન્સ
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA1શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB18વીક 18#TR Juliben Dave -
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#DTR#TRO પંજાબી સમોસા નું નામ સાંભળતા જ મોંઢા માં પાણી આવી જાય . મારા મમ્મી પંજાબી સમોસા બહુજ મસ્ત બનાવતા. આની રીત હું એમની પાસે થી જ શીખી છું. આ રેસિપી હું એમને dedicate કરું છું.દીપવલી નો શુભ અવસર હોય, તો જમવા માં કઇક ફરસાણ હોય તો મઝા પડી જાય.મેં અહીયાં સમોસા સાઈડ ડીશ તરીકે મુક્યા છે જે તમને ચોક્કસ પસંદ પડશે.Cooksnap@FalguniShah_40 Bina Samir Telivala -
-
સમોસા (Samosa recipe in Gujarati)
#MW3 સમોસા! આ વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? સમોસા એ આપણે ગમે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ મેં મેંદાના લોટના પડ ની બદલે ઘઉંના લોટના પડ માથી સમોસા બનાવેલ છે. જે મેંદાના સમોસા કરતા પચવામાં હલકા અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ થાય છે. Bansi Kotecha -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
સમોસા (Samosa Recipe In Gujarati)
#FD#ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ચેલેન્જમારા બેસ્ટ ફ્રેન્ડ ની રેસીપી છે સ્વાદિષ્ટ સમોસા Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (4)