જુવારચોખાના ભરેલા રોટલા (Sorghum Rice Flour Stuffed Rotla Recipe In Gujarati)

#WLD
#MBR7
Week 7
જુવાર ચોખાના ભરેલા રોટલા
આપણે કાઠિયાવાડી ઢાબા માં જઈએ કે ગામડામાં જઈએ ત્યારે મોટે ભાગે બાજરાના ભરેલા રોટલા મળતા હોય છે..પણ મેં કઈંક અલગ રીતે મારી innovative રેસિપી બનાવી છે અને અલગ પ્રકારનું સ્ટફિંગ ભરીને જુવાર ચોખાના સ્ટફડ રોટલા બનાવ્યા છે અને બીટ નાં રાયતા, તળેલા મરચા અને છાશ સાથે સર્વ કર્યા છે...જરૂર ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે.
જુવારચોખાના ભરેલા રોટલા (Sorghum Rice Flour Stuffed Rotla Recipe In Gujarati)
#WLD
#MBR7
Week 7
જુવાર ચોખાના ભરેલા રોટલા
આપણે કાઠિયાવાડી ઢાબા માં જઈએ કે ગામડામાં જઈએ ત્યારે મોટે ભાગે બાજરાના ભરેલા રોટલા મળતા હોય છે..પણ મેં કઈંક અલગ રીતે મારી innovative રેસિપી બનાવી છે અને અલગ પ્રકારનું સ્ટફિંગ ભરીને જુવાર ચોખાના સ્ટફડ રોટલા બનાવ્યા છે અને બીટ નાં રાયતા, તળેલા મરચા અને છાશ સાથે સર્વ કર્યા છે...જરૂર ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલાનું સ્ટફિંગ બનાવી લો. એ માટે એક પેનમાં વઘાર નું તેલ ગરમ મૂકી રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે હિંગ અને હળદર ઉમેરી લસણ વઘારી દો...તરતજ મેથીની ભાજી અને સમારેલા મોળા મરચા ઉમેરો..બાફેલું બટેટું અને કોથમીર પણ ઉમેરી દો. એક મિનિટ સાંતળી ને ગેસ બંધ કરો.
- 2
હવે ઠંડુ થાય એટલે મસાલા અને મીઠું ઉમેરો.ચેવડો ઉમેરો જેથી સ્ટફિંગ માં થી પાણી છૂટ્યું હોય તો શોષાઈ જાય.બધું મિક્સ કરી દો પછી છીણેલું બીટ અને કેચઅપ ઉમેરો.સ્ટફિંગ નાં મધ્યમ સાઈઝ ના 5 થી 6 ગોળા વાળો...સાઈડ પર રાખો.
- 3
હવે એક પરાત માં જુવાર ચોખા અને ઘઉં નો લોટ મિક્સ કરી મીઠું ઉમેરીને થોડું થોડું પાણી ઉમેરી રોટલાનો લોટ બાંધો... મસળીને લુવા કરી લો. હવે હથેળી માં રોટલાનો લુવો લઈ કપ જેવો આકાર આપી તેમાં સ્ટફિંગ નો લુવો મૂકી કચોરીની માફક કવર કરીને હળવા હાથે રોટલો ઘડી ને તાવડીમાં મધ્યમ તાપે શેકી લો.
- 4
આ રીતે બધા રોટલા શેકીને ઉપર ઘી લગાવી દો હવે ભરેલા રોટલા તૈયાર છે ગરમા ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવારનો રોટલો (Juvar Rotla Recipe in Gujarati)
#GA4#WEEK16#JUWAR#વિસરાતા ધાન્યની વાનગી#પરંપરાગતજુવાર એક ખુબ જ વિટામિન ફાઇબર મિનરલ ધરાવતું ધાન્ય છે ,,વિસરાઈ જતાધાન્યમાં જ લગભગ તેની ગણતા થતી ,,પરંતુ cookpad દ્વારા તેને વીગનઅને એક ઉત્તમ ગલ્યુંટન ફ્રી ધાન્ય માં સ્થાન મળી ગયું છે અને જે આધાન્યનું મહત્વ સમજતા ના હતા તે પણ હાલ તેનો ઉપયોગ કરી રહ્યા છે ,આ પ્લેટફોર્મ પર જુવાર વિષે માહિતી અને રેસિપિસ એટલા વિપુલ પ્રમાણમાંઉપલબ્ધ છે કે આપણે બીજે સર્ચ કરવું જ ના પડે ,,આભાર ,,cookpad team ,ભારતની પરમ્પરાગત વાનગીઓનો વારસો જાળવી રાખવામાં સિંહફાળોઆપવા બદલ ,,,પચવામાં એક્દુમ હલકું ધાન્ય સાથોસાથ પોષકતત્વો થી ભરપૂર એવી જુવારનોમારે ત્યાં ઉપયોગ હમેશા થાય છે ,કોઈ પણ પ્રકારે તેનો હુંવાનગીમાં સમાવેશકરી જ લઉં છુ,કેલ્શિયમ ,ફોસ્ફરસ ,પોટેશિયમ ,આયન નો ભંડાર હોવા સાથેડાયાબિટિક અને હ્રદયરોગના દર્દી માટે તે ઉત્તમ ખોરાક સાબિત થયું છે ,જુવારની તાસીર ઠંડી છે તેથી ગરમપ્રદેશમાં તે વધુ ખવાય છે ,,લાલ અને સફેદબન્ને રંગની જુવાર આવે છે તેમાં સફેદનો ઉપયોગ વધુ થાય છે ,પરંતુ મીઠાશલાલ જુવારમાં વધુ હોય છે ,ચીકાશ જરા પણ ના હોવાને કારણે તેને બનાવવો થોડો મુશ્કેલ છે ,,પણ તેનેજો દૂધ વડે લોટ બાંધો તો સહેલું થઇ જાય છે ,બાજરી કરતા થોડો વધુ કેળવવોપડે છે આ લોટને ,ઘણા તેમાં બાજરાનો કે ઘઉંનો લોટ ઉમેરે છે ,,પરંતુ તેનાથીતેનો મૂળ સ્વાદ ,રંગ ,સુગંધ ફરી જાય છે ,,ગરમ ગરમ તો આ રોટલો સરસલાગે જ છે ,પણ તેની સાચી મીઠાશ તે ઠંડો થાય પછી જ આવે છે ,એટલે કેસવારે ઘડેલ રોટલો સાંજે અથવા સાંજે ઘડેલ રોટલો બીજે દિવસે સવારે,,થનડો રોટલો ,,આથેલું મરચું ,,ખીચાનો સેકેલ પાપડ અને દડબા જેવુંદહીં સાથે માખણનો લોન્દો ,, Juliben Dave -
મલ્ટી ગ્રેન રોટલા (Multigrain Rotla Recipe In Gujarati)
લંચ ટાઈમ નું દેશી ખાણું.. રીંગણ નું ભરથું અને રોટલા..મકાઈ,જુવાર અને બાજરી નો લોટ મિક્સ કરી નેરોટલા બનાવવાનો ટ્રાય કર્યો..હાથે થી બનાવતા નથી આવડતા એટલે આડણી પર વણી ને બનાવ્યા.😀 Sangita Vyas -
જુવારના રોટલા(Jowar Rotla Recipe in Gujarati)
શિયાળામાં મળતી જુવાર ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને એના ઘણી વાનગીઓ બનતી હોય છે અમારા ઘરમાં રોટલા હંમેશા બને છે.#GA4#WEEK16#JUVAR Chandni Kevin Bhavsar -
બાજરી અને જુવારના રોટલા
મીલેટ રેસીપીસ ચેલેન્જ#ML : બાજરી અને જુવાર ના રોટલાઆમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા. Sonal Modha -
મસાલા રોટલા (Masala Rotla Recipe In Gujarati)
#MBR4#Week4Post 6#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળામાં બાજરીના રોટલા, મકાઈના રોટલા દરેક ઘરોમાં બનતા જ હોય છે ત્યારે રોટલામાં મસાલો નાખી તથા શિયાળુ સ્પેશિયલ મેથીની ભાજી નાખી અને મસાલા રોટલા બનાવ્યા છે. Neeru Thakkar -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
ક્યારેક આપણને સાદું ભોજન ખાવાનું મન થાય ત્યારે હું તો ભાજી ખીચડી અને રોટલા બનાવું.બધા પેટ ભરીને ખાઈ . simple અને હેલ્ધી lunch . Sonal Modha -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWTબાજરીના રોટલા સાથે રિંગણ બટાકા નું શાક, આથેલા મરચા અને દેશી ગોળ ખાવાની બહુ મજા આવી ગઈ.પ્રોફેશનલ જેવા નથી થયા પણ ટ્રાય કર્યો છે.. Sangita Vyas -
જુવાર ના રોટલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ના રોટલાઉનાળાની સિઝન મા માણસો મીલેટ ખાવાની વધારે પસંદ કરે છે . ડાયેટમા બાજરી , જુવાર , રાગી નો ઉપયોગ કરવામા આવે છે . સાથે સાથે હેલ્ધી તો ખરી જ . Sonal Modha -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 મકાઈ ના રોટલારોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ મકાઈ નો હોય બાજરા નો કે જુવાર નો તો આજે મેં વ્હાઈટ મકાઈ ના લોટ માં થી રોટલા બનાવ્યા છે. Sonal Modha -
ટ્રાય કલર ચોખા નાં લોટ ના રોટલા (સ્વતંત્રતા દિવસ) (Tri colour Chokha na Rotla Recipe in Gujarati)
#વેસ્ટ#india2020#15August#Independencedayspecial#cookpadindiaસ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે ગુજરાત માં બધા નાં ઘર માં દાદા- પર દાદા નાં સમય માં બનતા એવા વિસરાય ગયેલા આ ચોખા નાં રોટલા જે બધા નાં ઘર માં બને તો છે પણ ખૂબ ઓછા. અને રોટલા બનાવવા નું શરૂ કર્યું. એક બનાવી પણ લીધા પછી એકદમ વિચાર આવ્યો કે આજ ના આપણા ભારતીયો નાં સ્વતંત્રતા દિવસે આ રોટલા ને આપના ભારત ના ત્રિરંગા નું રૂપ આપુ. અને ઘર માં ફૂડ કલર પણ હતા જ એટલે ૩ ભાગ માં બાંધેલા લોટ ને અલગ કરી ફૂડ કલર ઉમેરી મિક્સ કરી ને ટ્રાય કલર રોટલા બનાવ્યા. જે ખૂબ જ આકર્ષે છે મારી આંખો ને. અને આ ટ્રાય કલર રોટલા એ આજ ના લંચ માં રીંગણ બટાકા ટામેટા નું શાક, ખીચડી, છાસ, લીલી ચટણી, લીંબુ નું અથાણું, ભાખરી- ગોળ નો ચૂરમાં નો લાડુ અને કાંદો બધું સાથે અલગ જ આનંદ ભર્યો. કેસરી અને લીલા કલર ને ગાજર અને પાલક શાકભાજી માંથી પણ કલર આપી શકાય પણ મારો આજ નો આ બનાવવા નો વિચાર એકદમ આવ્યો એટલે ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે. Chandni Modi -
મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવ્યો છે તો બને એટલી લીલોતરી ખાઈલેવી જોઈએ..તો આજે ને મેથી ની ભાજી,પાલક અને એમાંરીંગણ ઉમેરી ને શાક બનાવ્યું છેસાથે શિયાળુ બાજરી અને જુવાર ના રોટલા પણ..ટૂંક માં, બપોર ના ભોજન ની ફૂલ થાળી.. Sangita Vyas -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
પનીર ઓનીયન સ્ટફ્ડ મકાઈ રોટલો 🍪
#પનીરફ્રેન્ડસ, મકાઈ ના લોટ માંથી બનતા રોટલી કે રોટલા ખૂબ જ હેલ્ધી હોય છે તેમાં પણ પનીર નું સ્ટફિંગ ભરી ને બનાવી એ તો પૈષ્ટિકતા માં પણ વઘારો થશે અને સાથે કોઈપણ સબ્જી વગર પણ એક હેલ્ધી મીલ તૈયાર થશે. asharamparia -
-
બાજરીના રોટલા અને ચીઝ રોટલા (Millet Flour Rotla Cheese Rotla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati બાજરીના રોટલા & ચીઝ રોટલા Ketki Dave -
જુવાર ખશ્બોઈ નાં ઢોકળા (Sorghum Rice Dhokla recipe in Gujarati)
#WLD#MBR7Week 7 આ ઢોકળા સાંજના વાળું માં બનાવવામાં આવે છે..પચવામાં હલકા અને સ્વાદમાં એકદમ જક્કાસ...😋 જુવાર ની સાથે થોડા ખશબોઈ નાં ચોખા(સુગંધી) તેમજ અલગ થી અડદની દાળ પલાળી, વાટી ને ખીરું બને અને આથો આવે પછી બનાવવામા આવે... પોચાં રૂ જેવા બને અને બસ પડાપડી થઈ જાય... અડોશ પડોશમાં ખુશ્બુ ફેલાઈ જાય... ડાયાબિટીસ વાળી વ્યકિત ફૂલ એન્જોય કરી શકે..જરૂર થી ટ્રાય કરજો..👍 Sudha Banjara Vasani -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બાજરા ના રોટલાશિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા. Sonal Modha -
મિક્સ દાળ અને રોટલા (Mix Dal Rotla Recipe In Gujarati)
#jignaમિક્સ દાળ અને રોટલા એટલે આપડું સાત્વિક ભોજન. કોઈપણ વધારાના મસાલા ઉમેર્યા વગર પણ આ ભોજન ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
ભરેલા મરચાંના ભજીયા (Stuffed Chilli Fritters recipe in Gujarati)
#WK1#week1#cookpadgujarati#cookpadindia ભજીયા એક ગુજરાતી વર્લ્ડ ફેમસ વાનગી છે. ગુજરાતી લોકોને ભજીયા ખૂબ જ પ્રિય હોય છે. ઘણા બધા અલગ અલગ જાતના ભજીયા બનાવવામાં આવે છે. બટેટાના કેળાના મેથીના મરચાના ખજૂરના સુધીના ઘણી બધી અલગ અલગ સામગ્રીમાંથી ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા બનાવી શકાય છે. આમ તો બારે મહિના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે પરંતુ શિયાળા અને ચોમાસામાં ભજીયા ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. કાઠિયાવાડમાં ગુજરાતી લોકોના ઘરમાં વરસાદ પડે એટલે ભજીયા બનાવવાનું શરૂ થઈ જાય. મેં આજે ગુજરાતી ટ્રેડિશનલ સ્ટાઇલથી ભરેલા મરચાંના ભજીયા બનાવ્યા છે. આ ભજીયા લીલા મરચાં કે લાલ મરચાને ભરીને બનાવી શકાય છે. શેકેલા ચણાના લોટમાં વિવિધ મસાલા, કોથમીર ફુદીનો ઉમેરી મરચાંમાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ચણાના લોટનું બેટર તૈયાર કરી તેમાં આ ભરેલા મરચાંને ડીપ કરી અને ફ્રાય કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ ભરેલા મરચાં ના ભજીયા કઈ રીતે બને છે. Asmita Rupani -
લસણીયો રોટલો(Multigrain Lasniyo Rotlo Recipe in Gujrati)
#cookpadindia #cookpadgujrati#રોટલો. અલગ અલગ પ્રાંતમા ઘણું ખરું જુવાર બાજરી કે ચોખાના લોટના રોટલા બનાવી લોકો ખાય છે.મેં આજે અહીં આ બધાં જ લોટ વધતા-ઓછા પ્રમાણમાં લઈ લસણની ફલેવર અને ઘરે બનાવેલ તાજું માખણ અને છાશ વડે લોટ બાંધી રોટલા બનાવ્યા. Urmi Desai -
ડુંગળી કેપ્સિકમ નું શાક અને જુવાર રોટલા (Dungli Capsicum Shak Jowar Rotla Recipe In Gujarati)
#RC1એકદમ healthy રેસિપિ છે... અને નાના મોટા બધાને ભાવે એવી. જુવારની વાત કરું તો, જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે.જુવાર વિટામીન બી-કોમ્પલેક્સનો સારો સોર્સ છે.શાકાહારી લોકો માટે જુવારનો લોટ પ્રોટીનનો સારો સોર્સ છેજુવાર અકે અભ્યાસ પ્રમાણે ખાસ પ્રકારના કેન્સરના ખતરા સામે લડવામાં મદદરુપ છે. Khyati's Kitchen -
જુવારના રોટલા(Jowar Rotla Recipe in Gujarati)
#GA4#Week16#Juwarશિયાળાની ઠંડીમાં સાંજના વાળુમાં જુવારના રોટલા સાથે ખીચડી, શાક ,દૂધ બેસ્ટ મેનુ છે... Ranjan Kacha -
-
મિક્સ લોટના રોટલા (Mix Flour Rotla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
અડદ દાળ-રોટલા
#લોકડાઉનમિત્રો આજે શનિવાર હોવાથી અને લોકડાઉન ને લીધે લીલા શાકની અછત ને ધ્યાન માં લેતા અમારા ઘરમાં અડદ ની દાળ અને ચોખાના રોટલા બનાવ્યા છે....ને સાથે ચટણી,અથાણાં,પાપડ,છાશ ને સલાડ તો હોય જ...👍👍🙂.... Sudha Banjara Vasani -
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય . Keshma Raichura -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR2#Week2બાજરી ના રોટલા પ્રોટિન રીચ અને ન્યુટ્રીશન થી ભરપુર ઇન્ડિયન ફ્લેટબ્રેડ છે.આ રોટલા બહુજ શક્તિવર્ધક છે અને દાળ સાથે વધારે હેલ્થી બનાવે છે. Bina Samir Telivala -
બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
#Cookpad# બાજરી ના રોટલાઠંડીની સિઝનમાં બાજરીના રોટલા અને સાથે ભાજી બહુ સરસ લાગે છે. આજે મેં બાજરીના રોટલા બનાવ્યા છે. Jyoti Shah -
બાજરા ના ભરેલા રોટલા (Bajra Bharela Rotla Recipe In Gujarati)
#GA4#Week24આપણે બાજરા ના રોટલા અને મેથી ની ભાજી, લસણ નું શાક, કોથમીર નું શાક, લીલી ડુંગળી નું શાક વગેરે સાથે રોટલો ખાતા હોઈ છીએ. મેં અહીં આ બધું જ શાકભાજી રોટલા માં ભરી ને બનાવીયો છે. એટલે તો એને ભરેલો રોટલો કહેવા માં આવ્યો છે. Sweetu Gudhka -
મેથીની ભાજી વાળો રોટલો (Methi Bhaji Valo Rotlo Recipe In Gujarati)
અત્યારે મેથીની ભાજી પુષ્કળ આવે છે તો મે તેને રોટલામાં પણ ઉપયોગ કર્યો છે Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (5)