સાબુદાણા ના લાડુ (Sabudana Ladoo Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#ATW2
#TheChefStory
મોતીચૂર ના લાડુ ની effect આપે એવા સાબુદાણા ના
લાડુ ની recipe નવી છે અને બહુ સરળ પણ છે..
બહુ ઓછાં સમય માં બનતી યુનિક સ્વીટ રેસિપી..

સાબુદાણા ના લાડુ (Sabudana Ladoo Recipe In Gujarati)

#ATW2
#TheChefStory
મોતીચૂર ના લાડુ ની effect આપે એવા સાબુદાણા ના
લાડુ ની recipe નવી છે અને બહુ સરળ પણ છે..
બહુ ઓછાં સમય માં બનતી યુનિક સ્વીટ રેસિપી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
સ્વીટ ટૂથ માટે
  1. ૧/૨ કપનાના સાબુદાણા
  2. ૧/૨ કપથી થોડી ઓછી ખાંડ
  3. ૨ ચમચીઘી
  4. ૧ ટેબલસ્પૂનમનપસંદ નટ્સ ના ટુકડા
  5. ૧ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સાબુદાણા ને ધોઈ ૬-૭ કલાક પાણીમાં પલાળી રાખવા.ત્યારબાદ એક ચારણી માં કાઢી વધારાનું પાણી નીતારવા મૂકવું ત્યાં સુધી માં એક નોનસ્ટિક પેન માં એક ચમચી ઘી લઈ નટ્સ ને રોસ્ટ કરી બહાર કાઢી લેવા.

  2. 2
  3. 3
  4. 4

    હવે એ જ પેન માં નિતરેલા સાબુદાણા નાખી હલાવ્યા કરવું, સાબુદાણા બંધાવા લાગે એટલે ખાંડ એડ કરવી અને સાથે રેડ કલર પણ એડ કરી લેવો, પાણી બળે ત્યાં સુધી હલાવ્યા રાખવું.

  5. 5
  6. 6
  7. 7

    મિશ્રણ બંધાવા આવે એટલે એક ચમચી ઘી અને રોસ્ટ કરેલા નટ્સ અને ઇલાયચી પાઉડર એડ કરી સારી રીતે મિક્સ કરવું..લચકા પડતું થાય એટલે ગેસ બંધ કરી બીજા કન્ટેનર માં કાઢી ઠંડુ કરવા મુકવા..

  8. 8
  9. 9

    થોડું ગરમ હોય ત્યારે જ લાડુ વાળી લેવા.
    તો,તૈયાર છે સાબુદાણા ના મોતીચૂર લાડુ..

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes