જામનગરી તીખા ઘુઘરા (Jamnagari Tikha Ghughra Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#RJS
જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા બનાવ્યા..
ટેસ્ટ માં બહુ જ યમ્મી અને kind of ચાટ જેવી ડિશ લાગે..

જામનગરી તીખા ઘુઘરા (Jamnagari Tikha Ghughra Recipe In Gujarati)

#RJS
જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા બનાવ્યા..
ટેસ્ટ માં બહુ જ યમ્મી અને kind of ચાટ જેવી ડિશ લાગે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ સર્વ
  1. બહાર ના પડ માટે
  2. ૨ કપમેંદો
  3. ૧ ચમચીઅજમો
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૩ ટેબલસ્પૂનતેલ મોણ માટે
  6. ૧ ટેબલસ્પૂનલીંબુ નો રસ
  7. જરૂર મુજબ પાણી, લોટ બાંધવા
  8. સ્ટફિંગ માટે
  9. ૧/૨ કપસદેક સૂકા વટાણા
  10. ૪ નંગબટાકા
  11. મસાલા માં
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૨ ટેબલસ્પૂનફ્રેશ ધાણા
  14. ૧ ટેબલસ્પૂનમરચુ પાઉડર
  15. ૧ ટેબલસ્પૂનઆમચૂર પાઉડર
  16. ૧ ટેબલસ્પૂનમરચા આદુ ની પેસ્ટ
  17. ૧ ટેબલસ્પૂનગરમ મસાલો
  18. ૧ ચમચીસંચળ પાઉડર
  19. ૧ ટેબલસ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  20. તળવા માટે તેલ
  21. સર્વિંગ માટે
  22. ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
  23. લીલી ચટણી જરૂર મુજબ
  24. ઝીણી સેવ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટ માં મોણ મીઠું અજમો અને લીંબુ નો રસ નાખી પાણી થી પૂરી જેવો લોટ બાંધી ૧૦ મિનિટ rest આપવો,ત્યારબાદ તેમાંથી પૂરી થી થોડા મોટા લુઆ તૈયાર કરી લેવા.

  2. 2
  3. 3
  4. 4

    સફેદ વટાણા ને ધોઈ ૫ કલાક પલાળ્યા બાદ બાફી લેવા,બટાકા ને પણ બાફી પીલ કરી માવો કરી લેવો અને બાફેલા વટાણા પણ તેમાં એડ કરી મિક્સ કરી લેવા.

  5. 5
  6. 6

    હવે પુરણ માં બધા સૂકા મસાલા,ધાણા એડ કરી મિક્સ કરી માવો તૈયાર કરી થોડો rest આપવો.
    લુવો લઈ પૂરી વણી તેમાં પૂરણ ભરી બંધ કરી કાંગરી પાડી ગરમ તેલ માં ધીમે તાપે ગોલ્ડન થાય એમ તળી લેવા..

  7. 7
  8. 8
  9. 9

    સર્વિંગ માટે..
    એક ડિશ માં ઘુઘરા લઈ, વચ્ચે ખાડો પાડી લાલ લીલી ચટણી રેડવી,ઉપર થી સેવ ભભરાવી ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરવું.
    તો તૈયાર છે જામનગર ના ફેમસ તીખા ઘુઘરા..

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes