જીરાવાળી વધારેલી રોટલી (Jeera Vali Vagahreli Rotli Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

મોર્નિંગ બ્રેકફાસ્ટ

જીરાવાળી વધારેલી રોટલી (Jeera Vali Vagahreli Rotli Recipe In Gujarati)

મોર્નિંગ બ્રેકફાસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
3વ્યક્તિ
  1. 6 નંગરોટલી ઠંડી
  2. 3 ચમચીતેલ
  3. 1/4 ચમચી જીરું
  4. 1/4 ચમચી હિંગ
  5. 1/4 ચમચી હળદર
  6. 1/2 ચમચી લાલ મરચુ પાઉડર
  7. 1 ચમચીખાંડ
  8. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌથી પહેલા રોટલી ના કટકા કરવા ને પેન માં તેલ મૂકી જીરું ઉમેરવુ હિંગ ને હળદર ઉમેરવા

  2. 2

    પછી તેમાં રોટલી ના કટકા ઉમેરવા ને મીઠું ને મરચુ ઉમેરી મિક્સ કરવું

  3. 3

    મિક્સ થાય એટલે ખાંડ ઉમેરવી ને ગેસ બંધ કરી દેવો નેપછી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes