રાજભોગ ખીર

Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86

#ઇબુક૧
# ૩૩
#fruits
આમ તો બાળકો દૂધ થી દૂર ભાગે છે અને ડ્રાયફ્રૂટસ તો કોઈ ને ગમતા નથી. તો આ એક એવું સોલ્યુશ છે જેના થી આસાની થી બન્ને વસ્તુ ખાઈ લે છે.

રાજભોગ ખીર

#ઇબુક૧
# ૩૩
#fruits
આમ તો બાળકો દૂધ થી દૂર ભાગે છે અને ડ્રાયફ્રૂટસ તો કોઈ ને ગમતા નથી. તો આ એક એવું સોલ્યુશ છે જેના થી આસાની થી બન્ને વસ્તુ ખાઈ લે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદૂધ ફૂલ ફેટ વાળુ
  2. 1 કપચોખા બાફેલા
  3. 1વાટકી ખાંડ
  4. 2 ચમચીઈલાયચી પાઉડર
  5. 1ફૂલ હેન્ડ ચારોળી
  6. 1વાટકી કાજુ બદામ પીસ્તા ક્રશ કરેલા
  7. 1/2જાયફળ
  8. ચપટીકેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ થી પહેલાં ચોખા ને ધોઈ ને બાફી લો.(બાફવા ના હોય તો ડિરેકટ દૂધ મા પણ નાખી શકાય.) અને દૂધ ને ગરમ થવા મૂકો. દૂધ ફૂલ ફેટ નું લેવું

  2. 2

    હવે દૂધ માં ખાંડ અને ભાત નાખી દો. અને ચારોળી નાખો. જાયફળ ને ક્રશ કરી ને ઉમેરો.

  3. 3

    ચપટી કેસર ઉમેરો. થોડું ઉકળે પછી ડ્રાય ફ્રૂટસ ઉમેરો.અને ઈલાયચી ઉમેરી ને બરાબર ઉકાળો.

  4. 4

    જ્યારે બરાબર થીક થઈ જાય એટલે ગેસ બંધ કરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86
પર

ટિપ્પણીઓ

Similar Recipes