કેરેટ રબડી પુડિંગ(Carrot Rabdi puding recipe in Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#GA4
#Week3

ગાજર ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારુ રહે છે, ગાજર ખાવાથી કેલ્શિયમ,ફાઇબર અને વિટામિન A, B, C મળી રહે છે, અને કોલેસ્ટ્રોલ ને દૂર રાખે છે..

કેરેટ રબડી પુડિંગ(Carrot Rabdi puding recipe in Gujarati)

#GA4
#Week3

ગાજર ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારુ રહે છે, ગાજર ખાવાથી કેલ્શિયમ,ફાઇબર અને વિટામિન A, B, C મળી રહે છે, અને કોલેસ્ટ્રોલ ને દૂર રાખે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
2 લોકો
  1. 4 નંગગાજર
  2. 1/2લીટર દૂધ
  3. 1 વાટકીખાંડ
  4. 1 ચમચીઘી
  5. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  6. 5-6કેસર ના તાર
  7. 2 ચમચીડ્રાયફ્રુટ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પેલા 1 વાટકી દૂધ લઈને કેસર ના તાર નાખીને પલળવા દો

  2. 2

    ગાજર ને છીણીને ઘી નાખીને ગેસ ઉપર 10 મિનિટ ચડવા દો

  3. 3

    ગાજર ચડી જાય એટલે તેમાં કેસર દૂધ, ઇલાયચી પાઉડર અને ખાંડ ઉમેરી દો

  4. 4

    હવે બાકી ના દૂધ ને ગેસ ઉપર ઉકાળી ને રબડી બનાવી લો એટલે રબડી તૈયાર.

  5. 5

    હવે મન પસંદ રીતે ગાર્નીસ કરો અને સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes