સમોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં લોટ માં ઘી અને અજમો નાંખી બરાબર મિક્સ કરો. પછી પાણી નાખી ને કડક લોટ બાંધો. આ લોટને ભીના કપડાથી ઢાંકી દો અને સાઈડમાં 10થી 15 મિનિટ રહેવા દો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરુ ઉમેરો. જીરુ તતડે એટલે હીંગ અને આદુ મરચાની પેસ્ટ નાંખી મીડિયમ ગેસ પર થોડી વાર સંતળાવા દો. ત્યાર પછી તેમાં બાફેલા વટાણા અને બટાટા મસળીને માવો બનાવો.
- 3
તેમાં ગરમ મસાલો, આમચૂર, ધાણા, નમક નાંખી બરાબર મિક્સ કરો અને મીડિયમ આંચ પર તેને 2 મિનિટ સુધી ચડવા દો. ત્યાર પછી તેમાં કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દો
- 4
સમોસાનો લોટ સ્મૂધ થાય ત્યાં સુધી તેને મસળો. ત્યાર પછી તેને બે સરખા ભાગમાં વિભાજીત કરી રોટલી વણી લો.રોટલીના અર્ધગોળાકાર ભાગના બે છેડા બનાવી કોન જેવો આકાર તૈાર કરો. તેમાં સમોસાનું સ્ટફ ભરો અને પછી થોડુ પાણી લઈને તેના છેડા ચોંટાડી દો. આ રીતે એક પછી એક સમોસા વણતા જાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા (Samosa Recipe In Gujarati)
Around The World Challenge Week 3 🥳સ્વીટ રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW3#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી 🏵️🛕🧁#SGCસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙#SSRરાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી 🥮🧁🧋🥙#RJSસમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની પણ જરૂર છે? ભારતમાં રોડસાઈડ મળતો સૌથી લોકપ્રિય નાસ્તો છે સમોસા. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે.જામનગર રાજકોટ ખાણીપીણીનું કાશી ગણાય છે ,,બન્ને શહેરની દરેક વસ્તુ ખુબ જ સરસ મળે ,,મીઠાઈ હોય કે નમકીન ,,સ્ટ્રિટફૂડ હોય કે જમણવાર ,,દરેક સામગ્રીમાં તેનો અનેરો સ્વાદ જ આવે , Juliben Dave -
સમોસા (samosa recipe in gujarati)
સમોસા, આ નાસ્તાને કોઈ ઓળખ આપવાની પણ જરૂર છે? ભારતમાં રોડસાઈડ મળતો સૌથી લોકપ્રિય નાસ્તો છે સમોસા. આખા દેશમાં લોકપ્રિય સમોસા તમને બેકરી, રેસ્ટોરાં કે પછી ચાની દુકાને પણ મળી જશે. કેટલાક લોકોને એકલા સમોસા ભાવતા હોય છે તો કેટલાંક તેને ચટપટી ચટણી સાથે ખાવાનું પસંદ કરતા હોય છે. જો તમે ઘરે પણ પરફેક્ટ સમોસા બનાવવા માંગતા હોવ તો આ રેસિપી નોંધી લો, એકદમ માર્કેટ જેવા જ ટેસ્ટી સમોસા બનશે. Gaurav Patel -
મેગી મસાલા ડિઝાઇનર સમોસા
#સ્ટાર્ટ મે આજે નાના મોટા બધા ને ભાવતા સ્ટાર્ટર એટલે કે સમોસા ને નવો ટ્વીસ્ટ આપી વધારે ટેસ્ટી બનાવવા પ્રયત્ન કર્યો છે.આ સમોસા ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને આ સમોસા ખૂબ જ ભાવશે . કારણ કે નાના બાળકોને મેગી ખૂબ જ ભાવતી હોય છે અને મેં આ સમોસા માં મેગી મસાલો અને ડુંગળી ઉમેરી સમોસા ને નવો ટ્વીસ્ટ આપ્યો છે. વળી સમોસામાં કાપા ડિઝાઇન બનાવવાથી આ સમોસા જેટલા ખાવા મા સારા લાગે છે એટલા જ દેખાવમાં ખૂબ જ આકર્ષક છે. Snehalatta Bhavsar Shah -
પંજાબી સમોસા
#GH#હેલ્થી#India#પોસ્ટ1સમોસા તમે ગમે ત્યારે ખાઇ શકો છો તેમજ મને ખુબ જ ભાવે છે. Asha Shah -
વેજ પટ્ટી સમોસા
#એનિવર્સરી#સ્ટાર્ટરસ્ટાટર્સ માટે વેજ પટ્ટી સમોસા પરફેક્ટ છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી વેજ થી ભરપૂર સમોસા ખાવાની ખુબજ મજા આવે છે ... Kalpana Parmar -
તળ્યા વગર ના આલુ સમોસા (Non Fried Aloo Samosa recipe in Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સઆજે મે તળ્યા વગર ના સમોસા બનાવ્યા છે જે ખરેખર તળેલા સમોસા કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ પડતો હોય અને સાંજ ના નાસ્તા માં ચા સાથે આ ગરમા ગરમ ક્રીસ્પી સમોસા મળી જાય તો મજા જ પડી જાય. અને ખૂબ જ ઓછા સમય માં બની જશે એટલે હેલ્ધી અને ઝડપ થી તૈયાર થઈ જાય એવાં ચટાકેદાર સમોસા તમે પણ જરૂર બનાવજો. Sachi Sanket Naik -
પોટલી સમોસા વિથ ગ્રીન સ્ટફિંગ
#culinaryQueens#મિસ્ટ્રીબોક્સપોટલી સમોસા માં મેં સ્ટફિંગ માં પાલક,છોલે અને બટાકા નો વપરાશ કર્યો છે.. જ અલગ ટેસ્ટ આપે છે.. Tejal Vijay Thakkar -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21.. સમોસા લગભગ બધા ને જ ભાવતી વાનગી છે... એમાં પણ શિયાળા ની કડકડતી ઠંડી મ તો સમોસા મળી જાય તો બીજું સુ જોયે.... તો ચાલો ફ્રેશ વટાણા માંથી બનાવેલા સમોસા માણવા... Taru Makhecha -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4 #Week21સમોસા ભારતની લોકપ્રિય વાનગી છે. લારીવાળા થી માંડીને સ્કૂલમાં કેન્ટીનમાં પણ સમોસા ઝટપટ ઉપડતા હોય છે. Chhatbarshweta -
સમોસા
સમોસા તો દરેક ને ભાવતાજ હોય છે.આજે આપડે બટાકા ને વટાણા ના સમોસા બનાવીશું.જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે.#ઇબુક Sneha Shah -
પીનવ્હીલ સમોસા (Pin Wheel Samosa Recipe In Gujarati)
#સ્નેકસલોકપ્રિય સ્વાદિષ્ટ સ્નેકસ સમોસા ની સામગ્રી થી બનાવેલ પીનવ્હીલ સમોસા.મેં પીનવ્હીલ સમોસા ને એર ફ્રાયર માં હાફ બેક કરી ને પછી તેલમાં ફ્રાય/ તળી ને બનાવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
આલું સમોસા
#આલુંસમોસા! આ એક એવો નાસ્તો છે કે જે લગભગ બધાને જ ભાવે.પૂરા દેશમાં આ વાનગી લોકપ્રિય થઇ ગઈ છે. જે બેકરી, રેસ્ટોરન્ટ કે સ્ટોલ પર મળે છે. કેટલાક લોકો બજારમાંથી મળતી સમોસાનો પટ્ટીના સમોસા બનાવે છે.જે ખૂબ જ ફટાફટ બની જાય છે.આજે મે મેંદાના લોટ માં અજમો નાખીને લેયર બનાવ્યું છે.જેની અંદર બટેટાનું સ્ટફિંગ ભર્યું છે.જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે.જેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
સમોસા ટોસ્ટાડોસ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકટોસ્ટાડોસ એક મેક્સિકન વાનગી છે. જેમાં મકાઈ નો લોટ માથી પુરી બનાવવા મા આવે છે અને તેના ઉપર બાફેલા રાજમા ડુંગરી અને ટામેટા થી સાલસા બનાવી ચીઝ નાખી સર્વ કરવા મા આવે છે. મે આ ટોસ્ટાડોસ ને ઈન્ડિયન ટચ આપી ગુજરાતી સમોસા નુ સ્ટફિંગ બનાવી પીરસ્યા છે.ઉપર, કોબી, ગાજર, બીટ ની કતરણ થી ગાર્નિશ કરયું છે. Bhumika Parmar -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in gujarati)
સમોસા મોસ્ટ પોપ્યુલર street food કહી શકાય જે આપણે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ સમોસા ના સ્ટફિંગ મા પણ આપણે ઘણો variation કરી શકીએ છીએ જેમકે કેમકે મિક્સ કઠોળ ના સમોસા આલુ મટર ના સમોસા એમ અલગ અલગ સ્ટફિંગ કરી શકાય છે#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
આલુ મટર સમોસા
#સ્ટ્રીટ#ઇબુક28સમોસા સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે.. સમોસા પણ અલગ પ્રકાર ના બનતા હોય છે.. Tejal Vijay Thakkar -
સમોસા(samosa recipe in gujarati)
સમોસા બધાને ભાવે છે. તેને ખાવાની મજા ત્યારે આવે છે જ્યારે સમગ્ર પરિવાર એક સાથે બેસીને ચાની ચુસ્કી સાથે ગરમા ગરમ સમોસાનો આનંદ ઉઠાવે. આજે અમે તમને ઘરે સમોસા બનાવવાની વિધિ બતાવવા જઈ રહ્યા છીએ. તેને બનાવવાની રીત ખૂબ સરળ છે. Vidhi V Popat -
રેડ વેજ મેગી સમોસા (Red Veg Maggi Samosa Recipe in Gujarati)
આપણામાંના કેટલાક નિયમિત મેગીથી કંટાળી ગયા છે અને તેને નવો વળાંક આપવા માટે મેગી ના સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
ચીઝ મકાઈ સમોસા (Cheese Makai Samosa Recipe In Gujarati)
Parties માટે ચીઝ મકાઈ સમોસા બહુ જ સરસ વેરાયટી છે.#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #cheesecornsamosa #cheese #corn #samosa #MVF Bela Doshi -
પંજાબી સમોસા
#RB7સમોસા અલગ અલગ જાતના બનાવી શકાય છે અને લગભગ આખા ભારતમાં સમોસા બધા બધાને પસંદ છે ને આજે પંજાબી સમોસા ઘરે બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#cookpadindia#cookpadgujratiસમોસા તો આખા ભારત દેશ માં ખૂણે ખૂણે વેચાતું સ્ટ્રીટ ફૂડ છે.આખા ભારત માં 15 ટાઇપ નાં સમોસા મળે છે મે અહી એમાંના જ એક એવા ગ્રીન સમોસા બનાવ્યા છે.શિયાળા માં લીલા વટાણા અને પાલક ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે તેનો ઉપયોગ કરી ને ગ્રીન સમોસા બનાવ્યા છે.જે કોઈ પણ પાર્ટી હોય કે નાનો મોટો પ્રસંગ સમોસા બધા માં ફીટ થય જ જાય. Bansi Chotaliya Chavda -
આલુ મટર સમોસા પરોઠા (Aloo Matar Samosa Paratha Recipe In Gujarati)
#આલુ_મટર_પંજાબી_સમોસા_પરોઠા#CookpadTurns6 #HappyBirthdayCookpad#પંજાબી_સમોસા #સમોસા_પરોઠા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge💐 #હેપીબર્થડેકુકપેડ 💐 🚩 #My400thRecipes 🚩આવો ડબ્બલ સેલિબ્રેશન ની પાર્ટી કરીએ.સમોસા બધાંના ફેવરેટ હોય છે. કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી લાગે. મારા મન માં વિચાર આવ્યો કે સમોસા તળવા કે બેક નથી કરવા, શેકી ને બનાવું તો ? તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... નાનાં મોટાં બધાં ને ભાવે એવા સમોસા પરોઠા ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
નેટ સમોસા(Net samosa recipe in gujarati)
#મોમ પોસ્ટ 2આગળ ની મારી પોસ્ટ માં કહ્યું એમ મારી મોમ ને સ્વીટ કરતા ફરસાણ બહુ ભાવતા ..એમાંય સમોસા તો મોમ ના પ્રિય..અને એજ મધર્સ દે છે એટલે એની ભાવતી ડીશ પોસ્ટ કરું છું મોમ જ્યાં પણ હશે જોઈને ખુશ થશે..હેપી મધર્સ ડે.. Naina Bhojak -
પીનવ્હીલ સમોસા
#હેલ્થીફૂડ આપણે સમોસા ધણી પ્રકાર ના ખાધા હશે પણ આ સમોમા સાવ અલગ જ છે.એક વાર જરૂર બનાવો ..નાના થી લઈ ને મોટા સુધી બધા ખાતા રહી જશે. Nutan Patel -
બિહારી સમોસા (bihari samosa recipe in gujarati)
બિહાર માં સમોસા ને સિંઘાડા કહે છે.તે ગુજરાતી કરતા થોડાં અલગ રીતે બને છે.તેઓ તેમાં તળેલી શીંગ નાખે છે તેમજ પંચ કોરણ( પાંચ મસાલા જીરું, વરિયાળી,કલોનજી, અજમો,મરી)નો ઉપયોગ બીજા રૂટિન મસાલા સાથે કરે છે.# ઈસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in Gujarati)
#MW3#fried#સમોસા#પંજાબી સમોસાઆપણે ગુજરાતીઓ સમોસા બનાવીએ તો તેમાં મસાલો કરતા હોઈએ છીએ તેના કરતા થોડો અલગ મસાલો કરી સમોસા બનાવવામાં આવે છે તેવા પંજાબી સમોસા મેં આજે બનાવ્યા છેજેની સ્પેશિયાલિટી તેમાં ઉમેરવામાં આવતો homemade મસાલો છેઆ સમોસાનું પડ પણ તેની એક ખાસિયત હોય છે તે એકદમ ક્રિસ્પી છતાં સોફ્ટ હોય છે તેમાં તેને લોટની ખાસિયત હોય છેપંજાબી સમોસા ની સાઈઝ પણ ગુજરાતી સમોસા કરતાં થોડી મોટી હોય છે અને તેને ફોલ્ડ કરવાની method પણ અલગ હોય છેઆ સમોસા સાથે કેચ અપ ખૂબ જ ટેસ્ટી લાગે છેઆ સમોસા બનાવવાની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું જરૂર થી ટ્રાય કરશો Rachana Shah -
More Recipes
ટિપ્પણીઓ