રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ધોઇ જરૂર મુજબ પાણી નાખી કુકર મા મુકી ત્રણ સીટી વગાડી લ્યો. કુકર ઠંડુ પડે એટલે ખોલી ને જોશું તો દાળ બફાઈ ગઈ છે.
- 2
- 3
બાઉલ ના છાસ લઈ તેમાં ચણા નો લોટ લઈ તેમાં હળદર નાખી હલાવી લ્યો.
- 4
- 5
તપેલી માં દાળ લઇ તેમાં ચણાના લોટ વાળી છાસ નાખી હલાવી લ્યો અને જરૂર મુજબ પાણી નાખી હલાવી લ્યો હવે તેમાં મીઠું અને લસણ નાખી ઉકાળી લ્યો.
- 6
વધારીયા માં તેલ લઇ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ અને મરચું નખી દાળ માં વધાર કરો અને બે મિનિટ દાળ ઉકાળો તૈયાર છે મગ ની લીલી દાળ સરસ લાગે છે.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#પાલક મગ ની દાળ નું શાક Tulsi Shaherawala -
-
-
મેથી દાળ (Methi Dal Recipe In Gujarati)
#DR #cookpadgujarati #cookpadindia #dal #methi #methidal. Bela Doshi -
ડબલ તડકા લસૂની અડદ દાળ (Double Tadka Lasuni Urad Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સુવા ની ભાજી મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#સુવા ની ભાજી#winterસુવા ની ભાજી શિયાળા માં ખૂબ જ સરસ મળે છે અને તે ગરમ છે એટલે શિયાળા વધારે બને છે.તેમાં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણ માં હોય છે.તે કોઈપણ દાળ અને તુવેર ના દાણા સાથે પણ બનાવાય છે. Alpa Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16511913
ટિપ્પણીઓ