તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોઇ કુકર માં મૂકીઅને દાળ માં જરૂર મુજબ પાણી નાખી ત્રણ સીટી વગાડી લ્યો.કુકર ઠંડુ પડે એટલે ખોલી ને જોશું તો દાળ બફાઈ ગઈ છે.
- 2
દાળને તપેલી મા લઇ જરૂર મુજબ પાણી નાખી બ્લેન્ડર ફેરવી લ્યો હવે તેમાં મીઠું, મરચું, હળદર,ગોળ,લીંબુ નો રસ,મીઠા લીમડાના પાન,બાફેલી સીંગઅને મેથી નો મસાલો નાખી હલાવી લ્યો અને દાળ પાચ મિનિટ ઉકાળો
- 3
- 4
વધારીયા માં ઘી તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું અને હિંગ નાખી દાળમાં વધાર કરો.અને બે મિનિટ દાળ ઉકાળો.તૈયાર તુવેર ની દાળ.
- 5
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
તુવેર ની ખાટી મીઠી દાળ (Tuver Khati Mithi Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#DR Amita Soni -
-
-
ગુજરાતી તુવેર ની દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
મેથી દાળ (Methi Dal Recipe In Gujarati)
#DR #cookpadgujarati #cookpadindia #dal #methi #methidal. Bela Doshi -
-
-
તુવેર ની દાળ બાફેલી (Tuver Dal Bafeli Recipe In Gujarati)
#DR#Cookpadindiaછ થી આઠ મહિના ના બાળકો ને આ દાળ આપવા માં આવે છે. Rekha Vora -
તુવેર ની ગુજરાતી દાળ (Tuver Gujarati Dal Recipe In Gujarati)
#DRદરેક ઘર માં બનતી જેના વગર ભોજન અધૂરૂં એમા પણ લગ્ન ની જમણવાર નાં દાળ ભાત ઓર વખણાય HEMA OZA -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujaratiઆજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે hetal shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16515663
ટિપ્પણીઓ (2)