તુવેર ની દાળ બાફેલી (Tuver Dal Bafeli Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
છ થી આઠ મહિના ના બાળકો ને આ દાળ આપવા માં આવે છે.
તુવેર ની દાળ બાફેલી (Tuver Dal Bafeli Recipe In Gujarati)
છ થી આઠ મહિના ના બાળકો ને આ દાળ આપવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ની દાળ ને ધોઇ જરૂર મુજબ પાણી નાખી ઢાંકણ ઢાંકી ચાર સીટી વગાડી લ્યો.કુકર ઠંડુ પડે એટલે ખોલી ને જોશું તો દાળ બફાઈ ગઈ છે.દાળ ને ધુટી એક રસ કરી લ્યો.હવે તેમાં ઘી,મીઠું અને હીંગ નાખી હલાવી લ્યો અને નાના બાળકને ચટાડો આ ફરસી દાળ બાળક ને ભાવશે.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તુવેર ની લચકો દાળ (Tuver Dal Lachko Dal Recipe In Gujarati)
#DRનાના મોટા બધા માટે પૌષ્ટિક આહાર. આ દાળ પ્રોટિન થી ભરપુર છે તો પણ પચવા માં હલકી છે.Cooksnapoftheweek@20910505 Bina Samir Telivala -
-
-
તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
#GA4#Week12આ દાળ બધા લગ્ન પ્રસંગ માં હોય હોય ને હોય જ . Deepika Yash Antani -
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#DR#cookpad_guj#cookpadindiaગુજરાતી રોજિંદા ભોજન માં રોટલી ,શાક, દાળ ભાત મુખ્ય છે. સામાન્ય રીતે તુવેર ની ખાટી મીઠી દાળ વધારે બનતી હોય છે. જે ગુજરાતી સમાજ સિવાય પણ ઘણા ને પસંદ આવે છે. સામાન્ય રીતે બીજી બધી દાળ ની સરખામણી માં તુવેર ની દાળ ને વધારે ઉકાળવા માં આવે છે. જો સરસ રીતે ઉકળે નહીં તો સ્વાદ આવતો નથી. વરા ની દાળ કે જે મોટા જમણવાર માં બનાવાય તેમાં તુવેર ની દાળ જ બને છે જેમાં રોજિંદી તુવેર દાળ કરતા અમુક ઘટક વધારે હોય છે. Deepa Rupani -
તુવેર દાળ ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5 #week5ઓસામણ ખૂબ જ હેલ્ધી કહેવાય છે. કોઈ મોટી બિમારી માં થી સાજા થયા પછી બહુ ભારે ખોરાક ન લેવામાં આવે ત્યારે એ વખતે તુવેર દાળ અથવા મગ નું ઓસામણ ખૂબ લેવું જ સારું . નાના બાળકો ને પણ શરૂઆત માં દાળ કે મગ નું ઓસામણ આપવામાં આવે છે ્ Kajal Sodha -
તુવેર દાળ નું ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5#week5,#ઓસામણ..તુવેર દાળ ના ઓસામણ પ્રવાહી અને પોષ્ટિક ખોરાક છે , વિવિધ દાળ અને કઠોર થી બનતા ઓસામણ પ્રોટીન રીચ હોય છે. મે તુવેર ની દાળ ના ઓસામણ બનાયા છે Saroj Shah -
તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
#..હળદર ને અજમો નાખી બનાવેલ તુવેર ની લોકો દાળ...આ દાળ કઢી નેભાત સાથે ખાઇ શકાય છે.તો ચલો તુવેર ની લચકો દાળ: Jayshree Soni -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
આ એક આરોગ્યપ્રદ દાળ છે જે 5 દાળ ને લઈ ને બનાવા માં આવે છે. આ દાળ , પંચરત્ન દાળ તરીકે પણ ઓળખાય છે.#FFC6 Bina Samir Telivala -
તુવેરદાળ નું પુરણ (Tuver Dal Puran Recipe In Gujarati)
#DR#30મિનિટ પુરણ પોળી બનાવવા માટે તુવેર કે ચણા ની દાળ નું પુરણ બનાવવા માં આવે છે.મે અહીંયા તુવેર દાળ નું પુરણ બનાવ્યું છે. Varsha Dave -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#AM1દાળ બનાવાની ઘણી બધી રીતો છે. અલગ અલગ દાળ લઈ ને અલગ અલગ સ્વાદ અલગ મસાલા થી અલગ જ દાળ બનાવી શકીએ છે. આજે મેં લગ્ન પ્રસંગ માં બનતી વરા ની દાળ બનાવી છે જેમાં ગળપણ અને ખટાશ બંને લેવા મા આવે છે. આ દાળ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor -
તુવેર ની દાળ નો સૂપ (Tuver Dal Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJC Sneha Patel -
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી તુવેર દાળ ખુબ વખણાય છે.. દાળ ભાત સ્પેશલ ડીશ છે.😋😋 shital Ghaghada -
સરગવા વાલી તુવેર ની દાળ (Saragava Vali Tuver Dal Recipe In Gujarati)
#cookpad Gujarati#સગરવા ના ગુણકારી અને ઓષધીય વિશેષતા થી ભરપુર છે, સરગવા ના ફુલ,પાદંળા,સીગં બધા ગુણકારી છે માટે રુટીન મા દાળ ,શાક,કઢી ,સુપ મા ઉપયોગ કરવુ જોઈચે .. Saroj Shah -
તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
#cook click & cooksnep#cookpadgujrati#cookpadindia Shilpa khatri -
-
-
તુવેર ની મસાલા વાળી દાળ (બાફેલી)અને ભાત(tuver ni masala vali dal in Gujarati)
#goldenapron3#week22#cereal#માઇઇબુક#પોસ્ટ11#વિક્મીલ1#વીક1#પોસ્ટ7#શનિવાર મારા દિકરા ની તુવેર દાળ બાફેલી ફેવરિટ છે તે દાળ અને ભાત તેમને ખુબજ ભાવે છે Vandna bosamiya -
તુવેર ની ગુજરાતી દાળ (Tuver Gujarati Dal Recipe In Gujarati)
#DRદરેક ઘર માં બનતી જેના વગર ભોજન અધૂરૂં એમા પણ લગ્ન ની જમણવાર નાં દાળ ભાત ઓર વખણાય HEMA OZA -
તુવેર દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
તુવેર દાળ ની ખીચડી અમારા બધા ની ફેવરીત છે આજ મેં બનાવી Harsha Gohil -
-
-
-
મસૂર તુવેર દાળ (Masoor tuver dal recipe in Gujarati)
મસૂર તુવેર દાળઆપડે રોજે તુવેર દાળ ખાઈ યે છે પણ આજે મે આખા મસૂર અને તુવેર દાળ બનાવી છે.આપડે આપડા રોજ ના દાળ મા પણ થોડી થોડી મસૂર દાળ નાકવી જોઈએ કેમકે મસૂર દાળ લો calorie અને હાઇ ઈન પ્રોટીન વાડી દાળ છે.સૌથી વધારે પ્રોટીન મસૂર ની દાળ મા હોય છે.આ દાળ ને superfood કેવાય છે.ચાલો બનાવીયે Deepa Patel -
-
-
તુવેર ની વાટી દાળ ના ખમણ (Tuver Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ વાટી દાળ ખમણ ખમણ નું નામ આવે એટલે ક્યાં ચણા ના લોટ ના અથવા ચણા ની દાળ ના બનતા ખમણ. આજે મે તુવેર ની વાટી દાળ ના ખમણ બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. આ ખમણ ના ખીરા માં આથો લાવવા ની જરૂર નથી એટલે ખમણ જલ્દી તૈયાર થઈ જાય છે. નાસ્તા માં કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો. Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16517834
ટિપ્પણીઓ