એપલ બદામ મિલ્કશેક (Apple Badam Milkshake Recipe In Gujarati)

Bina Mithani @MrsBina
એપલ બદામ મિલ્કશેક (Apple Badam Milkshake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જાર માં આલમંડ દૂધ લઈ તેમાં એપલ,ખાંડ,બદામ અને બરફ ઉમેરી ક્રશ કરો.
- 2
ઠંડુ ઠંડુ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
એપલ આલ્મન્ડ મિલ્કશેક(Apple Almond Milkshake Recipe in Gujarati)
#GA4#Week4એપલ અને બદામ બન્ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.એપલને દૂધ સાથે લેવામાં આવે તો તેમાંથી સારા એવા પ્રમાણમાં ફાઇબર મળે છે.તો બદામમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ રહેલા છે જે શરીરમાં રક્ત પરિભ્રમણ માટે ખૂબ મહત્વના છે. આમ, એપલ અને બદામ સાથે લેવામાં આવે તો તેની પૌષ્ટિકતા માં વધારો થાય છે. આજે મેં આ હેલ્ધી મિલ્કશેક બનાવ્યું છે. Jigna Vaghela -
એપલ સીનેમન સ્મૂધી (Apple Cinnamon Smoothie Recipe In Gujarati)
#SSRએન એપલ અ ડે કિપ્સ અ ડૉક્ટર અવે.અ વેરી હેલ્થી સ્મૂધી. Bina Samir Telivala -
-
-
-
એપલ બદામ મિલ્કશેઇક (Apple badam milk shake in recipe in Gujarati)
#GJ4#WEEK8મારી બેબી દૂઘ પસંદ નથી કરતી તો હુ તેને આ રીતે શેઇક આપુ છુ તો તેને બહુ પસંદ કરે છે અને પી લે છે. parita ganatra -
બદામ મિલ્કશેક (Badam Milkshake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MBR2#Week2 Amita Soni -
ચીકુ-એપલ ચોકો મિલ્કશેક (Chiku Apple Choco Milkshake Recipe In Gujarati)
#Famચીકુ અને એપલ આ કોમ્બીનેશન કરી મિલ્ક શેક સરસ બને છે તેમાં મારી દિકરી ચોકલેટ પાઉડર નખાવે એટલે એકદમ સરસ ટેસ્ટ લાગે છે. Chhatbarshweta -
ગ્રેપફ્રૂટ અને એપલ જ્યુસ (Grapefruit and Apple Juice Recipe In Gujarati)
ગ્રેપફ્રૂટ જે પોમેલો તરીકે પણ ઓળખાય છે.આ એક સાઈટ્સ ફ્રૂટ છે.જે લિવર ને સાફ કરવાનું કામ કરે છે.સફરજન સાથે નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Mithani -
-
એપલ વોલનટ મિલ્કશેક (Apple Walnut Milkshake Recipe In Gujarati)
#walnuttwistsએપલ અને અખરોટ મા વિટામિન વધારે હોય. એટલે આ જુયસ વિટામિનથી ભરપૂર છે. આમ છોકરાઓ અખરોટ ના ખાય પણ જુયસ મા નાખીએ તો ખબર પણ ના પડે. અને જુયસ પીલે.(અખરોટ એપલ જુયસ) Richa Shahpatel -
-
-
-
-
ફ્રેશ એપલ - રોઝ મિલ્કશેક (Fresh Apple- Rose Milkshake recipe in Gujarati)
#GA4#Week4#food puzzle 4#milkshakeસફરજનનું મિલ્કશેક હેલ્થ માટે ખૂબ જ લાભદાયી છે.મિલ્કશેક તો mostly બધાનું ફવેરિટ હોય જ છે. તો ચાલો બાનવીએ કંઈક new type નું fresh Apple-Rose Milkshek..... Ruchi Kothari -
-
એપલ ચોકલેટ પેન કેક (Apple Chocolate Pancake Recipe In Gujarati)
#GA4#Week2#Recipe 1# PANCAKERecipe 70. Jyoti Shah -
-
ચોકલેટ મિલ્ક શેક અને બદામ મિલ્ક શેક (Chocolate Milkshake And Badam Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Twinkal Kishor Chavda -
બનાના એપલ સ્મૂધી (Banana Apple Smoothie Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : બનાના એન્ડ એપલ સ્મૂધીછોકરાઓ બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય છે . Sonal Modha -
-
-
એપલ સીનમન અને સોયા શેક (Apple Cinnamon Soya Shake Recipe In Gujarati)
#SMઆ Diebetic friendly ડ્રીંક છે જેમાં પ્રોટીન, કેલ્શિયમ અને ફાઈબર ભરપુર માત્રા માં છે. સીનમન ખાંડ ને વધતા રોકે છે. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16515661
ટિપ્પણીઓ