સોજી ના વેજી પેનકેક (Sooji Veggie Pancake Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
સોજી ના વેજી પેનકેક (Sooji Veggie Pancake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા રવો,બેસન,ચોખા ના લોટ, મીઠું,મરચુ,દહીં નાખી ને જરુરત પ્રમાણે પાણી ઉમેરી ને સેમી થિક બેટર બનાવી લેવુ
- 2
હવે ઝીણી કાપેલી શાક (વેજીટેબલ) નાખી મિક્સ કરી લેવુ.અને ઈનો નાખી હલાવી ને પેન કેક બનાવી
- 3
નોનસ્ટીક પેન ગરમ કરી ને તેલ થી ગ્રીસ કરી ને પેન મા રાઈ તલ નાખવુ પછી વેજીટેબલ નાખી મિક્સ કરેલા તૈયાર બેટર પાથરી ઉપર થી તલ છાંટી ને ઢાંકણ બંધ કરી કુક થવા દેવુ
- 4
7 મીનીટ મા ધીમા તાપે કુક થઈ જાય છે બીજી બાજૂ પણ પલટાવી ને ક્રન્ચી ગોલ્ડન બ્રાઉન શેકી ને ગરમાગરમ સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓટ્સ ના વેજી પેનકેક (Oats Veggie Pancake Recipe In Gujarati)
#GA4#Week7#ઈવનીગ સ્નેકસ#લંચબાસ રેસીપી #કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
બ્રેડ રવા ટોસ્ટ (Bread Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી સ્નેકસ#ટી ટાઈમ નાસ્તા બ્રેડ થી બનતી ભપપટ રેસીપી છે ,હેલ્ધી ,ટેસ્ટી છે. Saroj Shah -
વેજી - પાલક ઓટસ રોસ્ટી
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી#ઓઈલ લેસ સમર મીલ રેસીપી Saroj Shah -
સોજી વેજી પેનકેક (Sooji Veggie Pancake Recipe In Gujarati)
#MBR3#Week 3#cookpad Gujarati (સ્માઈલી પેનકેક) Saroj Shah -
રાગી વેજ અપ્પમ (Ragi Veg Appam Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ઈન્સટેન્ટ,કવીક એન્ડ ઈજી રેસીપી#સાઉથ ઈડિયન ફયુજન રેસીપી Saroj Shah -
વેજી બ્રેડ ટોસ્ટ(veg bread toast recipe in Gujarati)
#માઇઇબુક#goldanapron3#Breadબ્રેકફાસ્ટ માટે ની ફટાફટ બનતી હેલ્ધી ,ટેસ્ટી રેસીપી જે દરેક ઉમ્ર ના વ્યકિત ખઈ શકે છે ,ઘંઉ ની બ્રેડ અને વેજીટેબલ ના ઉપયોગ કરયુ છે. જેથી પોષ્ટિકતા થી ભરપુર ,મનભાવતી રેસીપી છે Saroj Shah -
વેજી બ્રેડ ટોસ્ટ (Veggie Bread Toast Recipe In Gujarati)
# નાસ્તા રેસીપી#બ્રેક ફાસ્ટ રેસાપીCooksnape Saroj Shah -
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#salad recipe#કવીક એન્ડ ઈજી રેસીપી#Testy and healthy Saroj Shah -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#કુક સ્નેપ્સ#બ્રેકફાસ્ટ#નાસ્તારેસીપી#ટી ટાઈમ સ્નેકસ Saroj Shah -
મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#હેલ્ધી ,ઓઈલ લેસ રેસીપી#ઈવનીગ સ્નેકસ, ટી ટાઈમ રેસીપી Saroj Shah -
દુધી ના રાયતા (Dudhi Raita Recipe InnGujarati)
#કવીક એન્ડ ઈજી રેસીપી#સાઈડ ડીશ#ટેસ્ટી એન્ડ ડીલીશીયસ Saroj Shah -
વેજ રાગી અપ્પમ (Veg Ragi Appam Recipe In Gujarati)
#MFF#nasta recipe#healthy n testy recipe Saroj Shah -
ઓનિયન કેપ્સીકમ અપ્પે (Onion Capsicum Appe Recipe In Gujarati)
#LB#jhatpat recipeલંચ બાકસ રેસીપી મા લંચ બાકસ મા વેજી ટેબલ અપ્પે સાથે હોમમેડ ચાકલેટ અને ફ્રુટસ(કેળા ,જામ્બુ )મુકયા છે,ઘર મા મળી જતી વસ્તુઓ અને એવેલેબલ વેજીટેબલ થી ઝટપટ બની જાય છે.. Saroj Shah -
-
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# cookpad Gujarati# ગુજજૂ ફેવરીટ# ખમણ રેસીપી Saroj Shah -
બેસન ની ઝીણી સેવ (Besan Jini Sev Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
# નાસ્તા રેસીપી #બેસન રેસીપી#બ્રેક ફાસ્ટ રેસીપી#યલો રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
વેજ સોજી પેનકેક (Veg Sooji Pancake Recipe in Gujarati)
બાળકો જ્યારે શાકભાજી નાં ખાતા હોય ત્યારે આ રીતે શાક ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
-
વેજ અપ્પે (Veg Appe Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#લંચ બાકસ રેસીપી અપ્પે સાઉથ ની ડીશ છે , સોજી,ચોખા ના લોટ અને દહીં મિક્સ કરી ને અપ્પે ના સ્પેશીયલ પાત્ર મા બને છે , સ્વાસ્થ અને સ્વાદ ની દિષ્ટ્રી ધણી વિવિધતા જોવા મળે છે , Saroj Shah -
ઈન્સટેન્ટ રવા ઓટ્સ ઢોકળા (Instant Rava Oats Dhokla Recipe In Gujarati)
#ff2#jain recipe#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
વેજી બેંગન ભરતાં (Veggie Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaવિન્ટર સીજન મા લીલા શાકભાજી ખુબ સરસ મળે છે , જાત જાત ના શાકભાજી ની રેસીપી બનાવી ને શાકભાજી ઉપયોગ કરવુ જોઈયે ,જો ભટા બેંગન ટામેટા રોસ્ટ કરી ને લીલા લસણ મરચા કોથમીર નાખી ને બનાવીયે તો ખાવાની બહુ મજા આવે છે મે રોસ્ટેડ બેંગન સાથે વેજીટેબલ નાખી ને બેંગનભર્તા બનાયા છે. Saroj Shah -
-
-
ભાત ના રસિયા મુઠિયા (Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#AM2#KS6 લેફટ/ઓવર રાઈસ મા થી બનતી રેસીપી છે આ થ્રી ઈન વન રેસીપી કહી શકાય છે રાન્ધેલા ભાત મા ઘંઉ ના લોટ ,મસાલા ઓનિયન વેજીટેબલ નાખી ને મુઠિયા ને ઢોકળિયા મા સ્ટીમ કરી ને બનાવી શકાય છે ,મુઠિયા ને તળી ને અથવા સેલો ફ્રાય કરી ને બનાવાય છે અને આ મુઠિયા ને ગ્રેવી વાલા કરી ને "રસિયા મુઠિયા " પણ બનાવાય છે મે ત્રણો રીત બનાવી છે.્ Saroj Shah -
-
-
-
વેજી બ્રેડ ટોસ્ટ (Veggie Bread Toast Recipe in Gujarati)
#GA4#Week 23#Toast ટોસ્ટ,મર્નિગ બ્રેકફાસ્ટ ,ટી ટાઈમ સ્નેકસ ની સારી રેસીપી છે.શાક ભાજી , વિવિધ ચટણી ,સૉસ ના ઉપયોગ થી સીપી હોય છે ટમીફુલ ર Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16517987
ટિપ્પણીઓ (2)