સોજી વેજી પેનકેક (Sooji Veggie Pancake Recipe In Gujarati)

સોજી વેજી પેનકેક (Sooji Veggie Pancake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા એક મિકસીગં બાઉલ મા સોજી,બેસન,મીઠું,શેકેલા જીરા પાઉડર નાખી ને મિક્સ કરી લેવુ,અને દહીં નાખી બધી વેજીટેબલ ઊમેરી ને ખીરુ તૈયાર કરવુ
- 2
ખીરુ બહુ પાતળા કે ગાઢા નહી કરવુ, જરુરત પ્રમાણે પાણી ઉમેરી ને સેમી થિક ખીરુ રાખવુ,નાનસ્ટીક પેનકેક તવા ગરમ કરવા મુકી દેવુ, તૈયાર ખીરા મા ફ્રુટ સાલ્ટ નાખી ને હલાવી દેવુ,હવે ચમચા થી ખીરુ સ્પ્રેડ કરી, ચારો બાજૂ તેલ નાખી ને કુક કરવુ લગભગ 4 મીનીટ મા સ્લો ટુ મીડીયમ ફલેમ પર કુક થઈ ને ગોલ્ડન રંગ ના શેકાઈ જાય છે
- 3
આ રીતે બીજી બાજુ પલટાવી ને શેકી લેવુ બન્ને બાજૂ શેકાતા 8 મીનીટ થાય છે,પ્લેટ મા કાઢી ને ગરમાગરમ પેનકેક ને કેપ્સીકમ,ટામેટા અને ડુંગળી થી સ્માઈલી ફ્રેશ બનાવી ને કેચઅપ સાથે સર્વ કરવુ.
- 4
તૈયાર છે ભટપટ બનતી બ્રેકફાસ્ટ ની સ્વાદિષ્ટ અને પોષ્ટિક રેસીપી..ડુંગળી ની આખં,કેપ્સીકમ ની નાક અને ટામેટા ના હોઠ લગાવી ને સ્માઈલી લુક આપી ને વેજીટેબલ સ્માઈલી પેન કેક ના નામ આપયુ છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી ના વેજી પેનકેક (Sooji Veggie Pancake Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
ઓટ્સ ના વેજી પેનકેક (Oats Veggie Pancake Recipe In Gujarati)
#GA4#Week7#ઈવનીગ સ્નેકસ#લંચબાસ રેસીપી #કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
વેજી બ્રેડ ટોસ્ટ (Veggie Bread Toast Recipe In Gujarati)
# નાસ્તા રેસીપી#બ્રેક ફાસ્ટ રેસાપીCooksnape Saroj Shah -
-
વેજી - પાલક ઓટસ રોસ્ટી
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી#ઓઈલ લેસ સમર મીલ રેસીપી Saroj Shah -
-
બ્રેડ વેજી પેનકેક (Bread Veggie Pancake Recipe in Gujarati)
#GA4#week26 લોકો બ્રેડને (Bread) ફક્ત નાસ્તા તરીકે જ નહીં પરંતુ લંચ અને ડિનરમાં પણ ખાઈ છે. બાળકો હોય કે મોટા બ્રેડ તો બધા જ લોકો ખાઈ છે....આ બ્રેડ માંથી આપણ ને બસ સેન્ડવીચ બનાવી ને ખાવાનો જ વિચાર આવે છે...પરંતુ આજે મેં આ બ્રેડ નો ઉપયોગ કરી એક હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. જે શાકભાજી થી ભરપુર એવો બ્રેડ વેજિ પેનકેક બનાવ્યો છે. જે ખૂબ જ હેલ્થી ને ફલફી ને એકદમ સોફ્ટ પેનકેક બન્યો છે. Daxa Parmar -
-
રવા વેજ અપ્પે (Rava Veg Appe Recipe In Gujarati)
#બ્રેક ફાસ્ટ રેસીપી#cookpad Gujaratiઅપ્પે સાઉથ ની વાનગી છે જે ચોખા ના લોટ રવા થી બનાવા મા આવે છે ,પરન્તુ , ખાવાના શૌકીનો ને આ વાનગી ના ખજાના મા થી વિવિધ રીતે સ્વાદ ,અને અનુકુલતાયે અપનાવી વિવિધતા લાવી દીધી છે. મે રવા ,બેસન ના લોટ મા ગાજર,ટામેટા ,કેપ્સીકમ નાખી ભટપટ રેસીપી ની શ્રૃખંલા મા લાવી લીધા છે Saroj Shah -
વેજ રાગી અપ્પમ (Veg Ragi Appam Recipe In Gujarati)
#MFF#nasta recipe#healthy n testy recipe Saroj Shah -
વેજીટેબલ અપ્પમ (Vegetable Appam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #STcook pad Gujaratiઅપ્પે સાઉથ ની રેસીપી છે (અપ્પે) સાઉથ મા ચોખા અને ઉરદ ની દાળ થી બને છે અને નારિયલ ની ચટણી સાથે સર્વ થાય છે સાઉથ ઈન્ડિયન રેસીપી અપ્પે લોકપ્રિય અને પ્રચલિત છે કે લોગો ને પોતાની રીતે વેરીએશન કરયા છે Saroj Shah -
વેજ અપ્પમ(vej appam recipe in Gujarati)
#goldenapron3#week25, appan#માઇઇબુક રેસીપીઅપ્પમ,દક્ષિળ ભારતીય વ્યંજન છે. ચોખા,અળદ દાળ થી બને છે ક્ષેત્રીય ખાન પાન ની વિવિધતા ના લીધે.અપ્પમ મા વેરી યેશન જોવા મળે છે . મે આ રેસીપી મા પોષ્ટિકતા અને સ્વાદ ની સાથે ઓછા ઓઈલ,વેજીટેબલ ના ઉપયોગ કરી ને અપ્પમ ને એક નવા સ્વાદ અને વેરીયેશન અને ક્રિચેશન કરી ને ફાઈબર ,પ્રોટીન, વિટામીન, કારબોહાઈડ્રેટ થી ભરપૂર બનાવીયુ છે. Saroj Shah -
-
-
વેજ અપ્પે (Veg Appe Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#લંચ બાકસ રેસીપી અપ્પે સાઉથ ની ડીશ છે , સોજી,ચોખા ના લોટ અને દહીં મિક્સ કરી ને અપ્પે ના સ્પેશીયલ પાત્ર મા બને છે , સ્વાસ્થ અને સ્વાદ ની દિષ્ટ્રી ધણી વિવિધતા જોવા મળે છે , Saroj Shah -
-
-
વેજી બેંગન ભરતાં (Veggie Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaવિન્ટર સીજન મા લીલા શાકભાજી ખુબ સરસ મળે છે , જાત જાત ના શાકભાજી ની રેસીપી બનાવી ને શાકભાજી ઉપયોગ કરવુ જોઈયે ,જો ભટા બેંગન ટામેટા રોસ્ટ કરી ને લીલા લસણ મરચા કોથમીર નાખી ને બનાવીયે તો ખાવાની બહુ મજા આવે છે મે રોસ્ટેડ બેંગન સાથે વેજીટેબલ નાખી ને બેંગનભર્તા બનાયા છે. Saroj Shah -
રાગી વેજીટેબલ પરાઠા (Ragi Vegetable Paratha Recipe In Gujarati)
#MBR3#Week 3#cookpad Gujaratiરાગી ના લોટ,બેસન ,ઘઉં ના લોટ મા પલૂર લીલી ડુંગળી ), કોથમીર (લીલા ધણા), લીલા લસણ,ગાજર નાખી ને ચોરસ આકાર ના 8 લેયર વાલા પરાઠા બનાવી ને ટામેટા ,ગાજર ના સુપ સાથે સર્વ કરયુ છે, પ્રોટીન ,વિટામીન ,કેલ્શીયમ,ફાઈબર થી ભરપુર પરાઠા પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ છે Saroj Shah -
-
-
રાગી વેજ અપ્પમ (Ragi Veg Appam Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ઈન્સટેન્ટ,કવીક એન્ડ ઈજી રેસીપી#સાઉથ ઈડિયન ફયુજન રેસીપી Saroj Shah -
મેથી ના ત્રિકોણ પરાઠા (Methi Triangle Paratha Recipe In Gujarati)
#MBR4#Week4cookpad Gujaraticookpad india Saroj Shah -
વેજી બ્રેડ ટોસ્ટ (Veggie Bread Toast Recipe in Gujarati)
#GA4#Week 23#Toast ટોસ્ટ,મર્નિગ બ્રેકફાસ્ટ ,ટી ટાઈમ સ્નેકસ ની સારી રેસીપી છે.શાક ભાજી , વિવિધ ચટણી ,સૉસ ના ઉપયોગ થી સીપી હોય છે ટમીફુલ ર Saroj Shah -
સેમોલીના વેજ ક્રિસ્પ (Semolina Veg Crisp Recipe In Gujarati)
#WDC# breakfast recipe#nasta recipe#easy n quick, Semolina veg crisp(વેજ ક્રીસ્પ) Saroj Shah -
-
વેજીટેબલ ડમ્પલિગ
#ઇબુક૧ ફેશ વેજીટેબલ થી બનતા ,ઓઈલ લેસ કિસ્પી,હેલ્લ્રી ભજિયા ખુબ સ્વાદિષ્ટ બને છે.. Saroj Shah -
વેજ સોજી પેનકેક (Veg Sooji Pancake Recipe in Gujarati)
બાળકો જ્યારે શાકભાજી નાં ખાતા હોય ત્યારે આ રીતે શાક ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
-
ફાલસા શૉટ (Falsa Shots Recipe In Gujarati)
#MDC (ફાલસા ના શરબત)#Beat the heat#summer special#cookpad Gujarati#cookpad indiaફાલસા સમર સીજન મા જ મળતા એક સ્વાસ્થવર્ધક, પોષ્ટિક ફ્રુટ છે , ગુલાબી રંગ ના કાચા ખાટા અને ફાલસા ડાર્ક રંગ ના મીઠા હોય છે, વિટામીન સી અને બી12ના સારા સ્ત્રોત છે, લુ,અને ગર્મી મા રક્ષણ આપે છે .આખા વર્ષ મા કેવલ મે જુન મહીના મા મળે છે જેથી સીજન મા ફાલસા ના ઉપયોગ કરવુ જોઈયે.. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ