મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ને ધોઇ લો, પછી કૂકર માં બાફવા મૂકી ૫ સીટી વગાડી મગ બાફી લો
- 2
હવે એક પૅન લઇ લો, તેમા ૩ ચમચી તેલ મુકી ગરમ થવા દૉ,તેલ ગરમ થઇ ગયા બાદ તેમા રાઇ,જીરું નો વધાર કરો પછી તેમા તજ,લવિંગ,તમાલપાન, વધારિયા મરચાં, લીલા મરચાં,કઢી લીમડી,ઝીણા સમારેલા કાંદા એડ કરી બધું બરાબર સાતળી લો
- 3
ત્યાર બાદ તેમા ટામેટાં ની પેસ્ટ,આદુ લસણની પેસ્ટ એડ કરી બધું બરાબર મિક્સ કરી લો, પછી તેમા હળદર, લાલ મરચું,ધાણા પાઉડર,આમચૂર પાઉડર, ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું નાખી બધું બરાબર મિક્સ કરી ચળવા દૉ, બધું મસાલો મિક્સ થઈ ગયા બાદ તેમા ૧ ગ્લાસ પાણી એડ કરી ફરીથી ૧ મિનિટ સુધી ચળવા દો
- 4
પછી તેમા બાફેલા મગ એડ કરી બધું બરાબર મિક્સ કરી લો અને ૫ મિનિટ સુધી શાક થવા દો, શાક થઈ ગયા બાદ એક બાઉલમાં શાક કાઢી તેને સજાવી દો, તૉ સવ કરવા માટે તૈયાર છે મગ મસાલા નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
આમ તો આપડે મકાઈ નું શાક રસાવાળુ જ કરતાં હોય એ છે,પણ આજે હુ મકાઈ નું શાક અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક મારા ઘરમાં બાળકો થી લઈ ને વડીલો ને ખુબ જ ભાવે છે,અને સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છેમકાઈ ના દાણા વાળુ શાક Arti Desai -
કારેલા નું ગ્રેવી વાળુ શાક (Karela Gravy Shak Recipe in Gujarati)
#EB#Week6આમ તો મારા ઘર માં કારેલા નું શાક બનતું જ હોય છે,પણ આજે મે થોડુ અલગ રીતે બનાવ્યુ છે એટલે કે ગ્રેવી વાળુ શાક બનાવ્યુ છે,અને આ શાક ખાવા માં ખુબ જ સરસ લાગે છે, Arti Desai -
ઢાબા સ્ટાઇલ મગ મસાલા (Dhaba Style Moong Masala Recipe In Gujarati)
#EB#Week7મારી ઘરે મોટે ભાગે બુધવારે મગ બનતા હોય છે. આ મગ મસાલા સરસ લાગે છે. Arpita Shah -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
આમ તો ખીચડી દરેક ના ધર મા બનતી હોય છે, પણ અહીં મે થોડી અલગ રીતે બનાવી છે, આ ખીચડી ની અંદર તેલ નો ઉપયોગ બિલકુલ કરીયૉ નથી, આ ખીચડી ટોટલી ઘી માં જ બનાવી છે, અને ખાવા માં પણ ખુબ જ સરસ લાગે છેમસાલા ખીચડી અને કઢી,હેલ્થી અને પૌષ્ટિક Arti Desai -
મગ રસાવાળા (Moong Rasavala Recipe In Gujarati)
#EB#week7મારા ઘરમાં દર બુધવારે મગ બનેજ બધા ને ખૂબ ભાવે પણ છે હું ઘણી રીતે અલગ અલગ મગ બનાવું છૂ તો આજે મેં રસા વાળા મગ બનાવ્યા છે Dipal Parmar -
અચારી સરગવા નું શાક (Achari Saragva Shak Recipe In Gujarati)
#EB#week6સરગવા નું શાક ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને આજે મે અચારી સરગવા નું શાક બનાવ્યુ છે અને ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે Arti Desai -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આજે મે મુંગ મસાલા બનાવ્યા છે,મગ ખુબ ગુણકારી છે. કહેવાય છે ને કે" મગ ચલાવે પગ"સવારે નાસ્તા મા પણ લઈ શકાય છે અને જમવામાં પણ લઈ શકાય છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
મગ પુલાવ (Moong Pulao Recipe In Gujarati)
મેં આજે પેહલિવાર મગ પુલાવ બનાવ્યા ખૂબ જ સરસ બન્યા છે patel dipal -
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઆવા મગ દાળ અને શાક બંને નું કામ કરે છે .ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકાય છે. Sangita Vyas -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB week7મગ ના ભરતા કહેવાય છે ને કે મગ સૂતેલા ને બેઠો બેઠા ને ચાલતો અને ચાલતા ને દોડતો કરે છે. મગમાં ઘણી તાકાત રહેલી છે. તેને અલગ અલગ રીતે રાંધી અને ખાઈ શકાય છે. પણ જો આવી રીતે રાંધશો તો નાના-મોટા સૌને ભાવશે એકદમ સ્વાદિષ્ટ લાગશે. Varsha Monani -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EBકોઈ પણ ફોર્મ માં મગ અને તેનું પાણી ખૂબ પૌષ્ટિક છે. અહી મે મગ નું પાણી રાખી ના મૂકતા મસાલા મગ ની સાથે ઓસામણ પણ બનાવ્યું છે. Hiral Dholakia -
ભૈડકુ ખીચડી (Bhaidku Khichdi Recipe In Gujarati)
આજે મે ભૈડકુ ખીચડી બનાવી છે, આને થુલી પણ કહેવાય છે,અને ખાવા માં પણ ખૂબ જ સરસ લાગે છે, Arti Desai -
ફણગાવેલા મગ મસાલા (Fangavela Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ માં ભરપુર પ્રોટીન હોય છે.એમાં પણ જો તમે ફણગાવીને ખાવ તો તેમાંથી તમને ડબલ ફાયદો થાય છે.આમ પણ મગ ખુબ જ શક્તિ દાયક છે. માંદા માણસ ને તે જલદી ઊભા કરી દે છે.એટલે જ કહેવત છે ને કે ' મગ ચલાવે પગ'..જેટલી શક્તિ એક લીટર દૂધ માં છે એટલી શક્તિ 100 ગ્રામ મગ માંથી મળી જાય છે.અહીંયા મે ફણગાવેલા મગ ને ગ્રેવી સાથે રાંધ્યા છે. Varsha Dave -
પંજાબી મગ મસાલા (Punjabi Moong Masala Recipe In Gujarati)
દરેક જગ્યાએ મગ એતો હેલ્ધી અને ટેસ્ટી હોય જ છે પણ સાથે સાથે તેનો વપરાશ પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે કારણ કે મગ માંથી મળતા વિટામીન, પ્રોટીન વગેરે ખૂબ જ પ્રમાણમાં હોય છે. અને તેનો ઉપયોગ પણ દરેક જગ્યાએ અલગ અલગ રીતે કરવામાં આવે છે તેમાંથી સૂપ, રસાવાળુ શાક સુકુ શાક અને શાક અને શાક બનાવવાની રીત પણ અલગ-અલગ હોય છે. Varsha Monani -
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
.... મગ ખૂબ પૌષ્ટિક ખોરાક છે મે આજે ખટ્ટા મીઠા મગ બનાવ્યા છે.. Jayshree Soni -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2 વઘારૅલૉ ભાત આમ તો બધા જ ઘર માં બનતો હોય છે,પણ વઘારૅલૉ ભાત બનાવવાની મારી અલગ રીત છે,જે માં હુ પંજાબી ગ્રેવી મસાલો અને ચપટી ગરમ મસાલો એડ કરી ને બનાવુ છુ,અને ખૂબ જ સરસ લાગે છે, અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે, Arti Desai -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7પ્રોટીન થી ભરપુર એવા મે મગ મસાલા ખુબ જ ઓછા તેલમાં બનાવ્યા છે Bhavna Odedra -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
#EB#WEEK7મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે .મગ માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.મગ હૃદય ના રોગ ની માત્રા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં પણ મદદરૂપ બને છે.મગ માં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.અંત માં મગ નું શાક બનાવીને ખાઓ અથવા ફણગાવીને , મગ બધી રીતે ફાયદો જ કરશે. Deepika Jagetiya -
મગ મસાલા (Mag Masala Recipe in Gujarati)
મગ એ પ્રોટીન માટે ખૂબ જ સારું કઠોળ ગણવામાં આવે છે તેને સલાડ પણ બનાવી શકાય છે અને મસાલા એડ કરીને સ્વાદિષ્ટ સબ્જી પણ બનાવી શકાય છે .. મે અહી મસાલા .લીંબુ . ધાણા બધું એડ કરી બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવો ખૂબ જ સરસ બનશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
મગ ની દાળ ના ચીલા(moong daal chilla recipe in gujarati)
આ એક એવી પૌષ્ટિક અને તરત જ બની જતી વાનગી છે. આ વાનગી મારા ઘર મા બધા ને બહુ જ પ્રિય છે. Moxida Birju Desai -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
મગ ખાવા એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગમાં સારા ં પ્રોટીન, ફોસ્ફરસ, અને ન્યુટ્રીશન મળી રહે છે.. Jigna Shukla -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah -
કઢી, ભાત અને મગ (Kadhi Rice Moong Recipe In Gujarati)
#30mins નવરાત્રી ના તહેવારો ચાલી રહ્યા છે, બહેનો ને ગરબા રમવા જવું હોય તો ઝડપથી બની જાય અને સંતોષ મળી રહે તેવી રસોઈ બનાવવી ગમે. આજે મેં 30 મિનિટ માં બની જાય તેવા કઢી, ભાત અને મગ બનાવ્યા, ખૂબ જ જમવાની મજા આવી. 😋 Bhavnaben Adhiya -
આખા મગ ની ખીચડી (Whole Moong Khichdi Recipe In Gujarati)
# healthy આ મગ ની ખીચડી ખૂબ હેલ્ધી અને ટેસ્ટફુલ છે તેથી આ રેસિપી મે શેર કરી છે આ રેસિપી ખૂબ જ સિમ્પલ અને સરળ છે Vaishali Prajapati -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#ff3 શ્રાવણ મહિનામાં બોળચોથ નું વ્રત બહેનો કરે છે, ગાય ની પૂજા કરે છે અને મગ રોટલા નું એકટાણુ કરે છે. Bhavnaben Adhiya -
મસાલા વેજ ખીચડી (Masala Veg Khichdi Recipe In Gujarati)
ખીચડી દરેક ઘર માં બનતી હોય છે. અને અલગ અલગ રીતે બનતી હોય છે. મે મસાલા ખીચડી બનાવી છે. જેમાં મે એવા શાક નો ઉપયોગ કર્યો છે જે શાક ઘણી વાર બાળકો ને ભાવતા નથી, પણ મસાલા વેજ ખીચડી માં એ બધાં શાક સારી રીતે મિક્સ થઈ જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. આ ખીચડી માં આપણે કોઈ પણ શાક પસંદ પ્રમાણે લઈ શકીએ .અને મે તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે, પણ મગ ની દાળ, મોગર દાળ વગેરે કોઈ પણ દાળ લઈ શકાય....#WKR#ખીચડી Rashmi Pomal -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia -
તુરીયા અને મગ ની દાળનું શાક (Turai And Moong Dal Sabji)
#SSM#Summer_Special#Cookpadgujarati તમારા ઘર માં પણ કોઈ ને કોઈ તો હશે જ જેને તૂરિયા ન ભાવતા હોય . મારા ઘર માં પણ છે જેમને આ શાક જરા પણ પસંદ નથી. પણ, તો પણ આ શાક ખૂબ જ મોજ થી ખાય. જો એકલા તુરીયા નું શાક બનાવીએ તો ઘરમાં કોઈ જ ના ખાય. પરંતુ તૂરિયા ની સાથે મગ ની દાળ ઉમેરી જો શાક બનાવીએ તો ઘર ના બધા જ સભ્યો હોંશે હોંશે ખાય લેશે. આ શાક એક ખૂબ જ સરસ સ્વાદ આપે છે. મેં આ શાક માં કોઈ ખાસ મસાલા વાપરયા નથી પરંતુ આપ ચાહો તો કોઈ વેરીએશન કરી શકો છો. જો કે આ શાક એક સરળ શાક છે, જેને કોઈ extra મસાલા ની જરૂર જ નથી. Daxa Parmar -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB #Week7 #Moong_Masala#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveમુંગ મસાલાઆયુર્વેદ મુજબ, ગુજરાતી માં કહેવાય છે કે*જે રોજ ખાય મગ*, *તેના કદી ના દુ:ખે પગ**મસ્ત મુંગ મસાલા નો સંગાથ* એટલે*સેહત અને સ્વાદ નો સંગમ* Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (2)
Hi dear 🙋
Your all recipes are superb and tasty.You can check my profile and follow me if u wish😊😊