સ્મોકી ફુદીના છાસ(smokey phudino chaas in Gujarati)

Komal Dattani @Komus_kitchen
સ્મોકી ફુદીના છાસ(smokey phudino chaas in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોલસા ને ગેસ પર ગરમ કરવા મૂકી દો.
- 2
1 મિક્સચર જાર માં ફુદીના ના પાન, આદુ અને મરચા લો.
- 3
તેમાં દહીં, સંચર અને જીરું નાખો.
- 4
સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને ક્રશ કરી લો. હવે 1 બાઉલ માં કાઢી પાણી ઉમેરો.
- 5
હવે વાટકી માં ગરમ કોલસો લઇ તેમાં 1 2 ટીપા તેલ ના નાખો. ધૂવાણા નીકળે એટલે તરત ઢાંકી ને 5 મિનિટ માટે ઢાંકી દો.
- 6
તો આપણી છાસ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુદીના મસાલા છાશ(phudino masala chaas in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૦#goldenaprone3#week23 Bhavisha Manvar -
-
-
-
ફુદીના નું પાણી / પાણીપુરી માટે ફુદીના નુ પાણી
હેલો ફુડી ફ્રેન્ડ્સ.... પાણી પૂરી તો સહુ કોઈ ની ફેવરિટ ડીશ હોય છે. બધા ગ્રામ પ્રમાણે ફુદીના ના પાણી નો પણ થોડો ટેસ્ટ ફરતો હોય છે. તો આજ હું ફુદીના નું પાણી કઈ રીતે બનાવું છું તે રેસિપી શેર કરીશ. Komal Dattani -
-
ફુદીના લચ્છા પરાઠા(phudino lachcha paratha in Gujarati)
#goldenapron3 #week23 Sangita Shailesh Hirpara -
-
ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)
#વિકમીલ૩મારી બે રેસીપીસ..Chausela/ Rice flour Puri(English Recipe) , Phudina Puri.( Hindi Recipe) માં થી પ્રેરિત આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની કોશિશ કરી છે.ચોખા નું લોટ માં ફુદીના ની પેસ્ટ ઉમેરીને, નેં બનાવેલ છે આ સ્વાદિષ્ટ ફુદીના-ચોખાની પૂરી. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
પનીર અંગારા સ્મોકી ફ્લેવર (Paneer Angara Smokey Flavour Recipe In Gujarati)
#EB #Week14 #પનીર_અંગારા#Paneer_Angara#cookpad #cookpadgujarati#cookpadindia #cooksnap#Manisha_PURVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
# ઉનાળા ચાલી રહ્યો છે અને ગરમી માં ઠંડુ પીવાની બહુ ઈચ્છા થાય તો મસાલા છાસ એ બેસ્ટ ઓપસન છે તેમાં ફાયદા પણ ઘણા છે. Alpa Pandya -
-
ફુદીના નુંપાણી(સ્પાઈસી) (mint water Recipe in Gujarati)
#goldenapron3#ફુદીના#week23#માઇઇબુક#post17#date25-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
કાઠિયાવાડી કાવો (Kathiyawadi Kava Recipe In Gujarati)
#WK4#week4#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
-
-
-
-
ફુદીના મસાલા પૂરી(phudino masala puri in Gujarati)
#goldenapron3#week24#mint#માઇઇબુક# post17 Badal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13013186
ટિપ્પણીઓ (3)