ફુદીના છાસ (Pudina Chaas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફુદીનો મરચું ક્રસ કરી લેવું પછી છાસ માં મીક્સ કરો જીરા પાઉડર સચંળ પાઉડર ધાણાજીરું ચાટ મસાલો નાખી મિક્સ કરો ઠંડું થવા ફ્રીજ માં રાખવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ફુદીના છાસ (Pudina Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7Buttermilkછાસ તો બધાજ પીવે છે .ઉનાળા માં દરેક જન ગરમી થી કંટાળી જાય છે એટલે ઠન્ડક માટે છાસ પીવે છે .મેં પુદીના છાસ બનાવી છે .પુદીનો ઠંડો છે . Rekha Ramchandani -
ફુદીના મસાલા છાસ (Pudina Masala Chaash Recipe In Gujarati)
સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી આ ફુદીના વાળી છાસ તૈયાર છે.#GA4#Week7 Hetal lathiya -
-
-
-
-
-
-
છાસ (Chaas Recipe in Gujarati)
મિત્રો આ છાસ જમીને પીવાથી પાચન ઝડપ થી થઇ છે, તો જરુર થી બનાવજો. 🙏#GA4#week7 shital Ghaghada -
-
-
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં બીજા કોઈ પણ ઠંડા પીણાં મળે તો પણ ઠંડી ઠન્ડી છાસ ના તોલે કઈ પણ ન આવે હોં 🤩👌 સાચું ને મિત્રો!👍સાચું કઉં તો ઉનાળો હોય ક શિયાળો છાસ તો હમેશા જોઈએ જ એના વગર જમ્યું અધૂરું લાગે! 😊 તો ચાલો આજે મેં પણ kajal mankad gandhi બેન ની રેસીપી જોઈને મસાલા છાસ બનાવી છે.. તમે પણ ટ્રાય કરજો હોં.. 👍 Noopur Alok Vaishnav -
-
-
-
અમૃતપીણુ છાસ (Butter milk recipe in Gujarati)
#NFR#Summer_special#છાસ#healthy#cool#drink#cookpadindia#cookpadgujrati Shweta Shah -
-
-
-
-
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
દક્ષિણ ભારત મા ખાસ કરીને આ રીત ની મસાલા છાસ તમને જોવા મળે છે. જેમાં લીલું મરચું , કોથમીર , આદુ , લીંબુ , સંચળ પાઉડર જલજીરા પાઉડર વગેરે એડ કરી ને સ્વાદિષ્ટ બનાવવા મા આવે છે. Valu Pani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16092159
ટિપ્પણીઓ (2)