જાર ની રોટલી (Jowar Rotli Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

#30mins જાર ની રોટલી ડાયેટ ફૂડ મા ખાવા માં આવે છે. આજ જવ ની રોટલી બનાવી છે.

જાર ની રોટલી (Jowar Rotli Recipe In Gujarati)

#30mins જાર ની રોટલી ડાયેટ ફૂડ મા ખાવા માં આવે છે. આજ જવ ની રોટલી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સભ્યો
  1. 2 કપજાર નો લોટ
  2. 1/2 ચમચીમીઠું
  3. 1/2 ગ્લાસપાણી
  4. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કથરોટ માં જાર નો લોટ લો તેમાં મીઠું નાખો ને મિક્સ કરો બાદ પાણી થી લોટ બંધો બાદ તેલ હાથ મા લો ને લોટ મસલો ને ગુલ્લા કરો.

  2. 2

    બાદ નોનસ્ટીક તવી ગેસ ઉપર ગરમ કરવા મુકો ને રોટલી વનો બાદ રોટલી ને શેકો ગરમ ગરમ જાર ની રોટલી તૈયાર છે

  3. 3

    જાર ની રોટલી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes