બનાના પેર સ્મુધી (Banana Pear Smoothie Recipe In Gujarati)

Kusum Parmar @KUSUMPARMAR
બનાના પેર સ્મુધી (Banana Pear Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા અને પેર ની છાલ કાઢી મીક્સી જાર મા નાના પીસ કરી નાખી દો હવે મધ ઉમેરી પેસ્ટ કરી દુધ ઉમેરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લો
- 2
હવે તેને ગાળી એક ગ્લાસ માં રેડી તેમાં પીસ્તા બદામ ની કતરણ ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બનાના ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Dryfruit Smoothie Recipe In Gujarati)
#SSR#CJMસહુ થી બનાવા માં ઇઝી, અને બધાં ની ફેવરેટ . આ સ્મૂધી થી પેટ પણ ભરાઈ જાય છે અને પોટેશીયમ અને કેલ્શીયમ થી ભરપુર છે. બનાના સ્મૂધી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે.Cooksnap@sonalmodha Bina Samir Telivala -
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaકેલ્શિયમથી ભરપૂર એવું હેલ્ધી અને પૌષ્ટિક બનાના સ્મુધી. Ankita Tank Parmar -
-
-
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
Smoothie કોઈ પણ ફ્રુટ માથી બનાવી શકાય છે તો આજે મે બનાના Smoothie બનાવી . Sonal Modha -
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
##Jigna#cookpadgujrati#cookpadindiaબ્રેકફાસ્ટ મા લઈ શકાય તેવી અને ખુબ જ હેલ્ધી ઓટ્સ બનાના સ્મુધી બનાવી છે Bhavna Odedra -
બનાના એપલ પપૈયા સ્મુધી (Banana Apple Papaya Smoothie Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જમ્યા પછી રાત્રે મીલ્ક શેક, આઈસ્ક્રીમ કે સ્મુધી પીવાની ટેવ છે. તો આજે મેં સ્મુધી બનાવી. દરરોજ કાંઈ ને કાંઈ વેરિએશન કરતી હોઉં છું.નાના બાળકો બધા ફ્રુટ નથી ખાતા હોતા તો એમને આ રીતે સ્મુધી બનાવી ને પીવડાવી શકાય. બનાના 🍌 એપલ 🍎 એન્ડ પપૈયા સ્મુધી Sonal Modha -
-
-
બનાના સ્ટ્રોબેરી સ્મુધી (Banana Strawberry Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujaratiબનાના સ્ટ્રોબેરી સ્મુધી Ketki Dave -
-
-
-
-
-
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
#NFRહેવી feelings આપે છે..એક્વાર લંચ સ્કિપ થઈ જાય અને આ સ્મુધી પીલીધું હોય તો ડિનર સુધી ભૂખ ન લાગે.. Sangita Vyas -
-
-
-
બનાના એપલ સ્મૂધી (Banana Apple Smoothie Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : બનાના એન્ડ એપલ સ્મૂધીછોકરાઓ બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય છે . Sonal Modha -
એપલ બનાના સ્મુધી (Apple Banana Smoothie Recipe In Gujarati)
#SSR#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
એવાકાડો બનાના સ્મુધી(Avocado Banana Smoothie Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16528080
ટિપ્પણીઓ (6)